Video : તારા સુતરિયા અને કાર્તિક આર્યન એકબીજાને ડેટ કરી રહ્યા છે? જાણો કેમ શરૂ થઈ ચર્ચા?
બોલિવૂડમાં લવ અફેર ચાલતા રહે છે. તમામ ઘટનાઓ વચ્ચે હવે તારા સુતરિયા અને કાર્તિક આર્યન એકબીજાને ડેટ કરી રહ્યા હોવાના અહેવાલ શરૂ થયા છે.
હાલ બોલિવૂડમાં તારા સુતરિયાનું નામ કાર્તિક આર્યન સાથે જોડાઈ રહ્યું છે. હાલમાં જ તારા સુતારિયા કાર્તિક આર્યન સાથે જોવા મળી હતી. જે બાદ તેમના ડેટિંગના સમાચાર શરૂ થયા છે.

કાર્તિક આર્યન મુંબઈમાં પાર્ટી માટે પહોંચ્યો હતો. અહીં કાર્તિક આર્યન અને તારા સુતારિયા સાથે જોવા મળ્યા હતા. કાર્તિક આર્યન અને તારા સુતારિયાની આ તસવીરો આવતાની સાથે જ વાયરલ થઈ ગઈ છે.
લેટ નાઈટ પાર્ટી બાદ અભિનેત્રી તારા સુતારિયા કાર્તિક આર્યનને ફોલો કરતી જોવા મળી હતી. જે બાદ તેમના લિંકઅપની ચર્ચા શરૂ થઈ છે.
આ દરમિયાન કાર્તિક આર્યન અભિનેત્રી તારા સુતારિયાને પેપ્સથી બચાવતો જોવા મળ્યો. અહીં થોડા બંને કોઝી જોવા મળ્યા હતા. કાર્તિક આર્યન સાથે તારા સુતરિયાના ફોટા સોશિયલ મીડિયા પર આગ લગાવી રહ્યા છે. બન્નેની કેમેસ્ટ્રી ફેન્સને પસંદ આવી રહી છે.
ડિનર ડેટ પછી કાર્તિક આર્યન તારા સુતરિયાને કારમાં બેસાડતો જોવા મળ્યો. બંનેની આ તસવીરો જોઈને ચાહકો તેમના લિંકઅપને લઈને અટકળો લગાવવા લાગ્યા છે. તારા સુતારિયા સાથે અભિનેતા કાર્તિક આર્યનની જોડી ખૂબ જ શાનદાર લાગી રહી હતી. કાર્તિક આર્યન અને તારા સુતારિયાના આ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
-
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
