Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Pics : થંભ્યુ નથી અરમાન-તનીષાનું રોમાંસ, ગોવામાં સેલિબ્રેશન ચાલુ!

મુંબઈ, 11 જાન્યુઆરી : બિગ બૉસ 7ના ઘરમાં સૌથી વધુ ચર્ચામાં રહેલી જોડી તનીષા મુખર્જી અને અરમાન કોહલી ભલે પોતાના સંબંધોની વાત ન સ્વીકારતા હોય, પણ ગોવામાં ચાલતા તેમના રોમાંસથી સ્પષ્ટ થઈ જાય છે કે તે બંને એક-બીજાના ગળાડૂબ પ્રેમમાં છે. જોકે બિગ બૉસના કૅમેરાઓએ પણ બંનેને અનેકવાર એક સાથે પકડ્યા હતાં, પરંતુ પોતાના પરિવારના ભયથી તનીષા-અરમાન પોતાના સંબંધોની વાત સ્વીકારવાનો ઇનકાર કરતાં રહ્યાં છે.

બિગ બૉસમાંથી નિકળતા જ બંનેનું રોમાંસ ચરમસીમાએ દેખાઈ રહ્યું છે. ન્યુ ઈયર પર ગોવામાં રજાઓ ઉજવવા ગઈ આ જોડી હજી સુધી પાછી નથી ફરી. તેમની નવા વર્ષની ઉજવણી અત્યાર સુધી ખતમ નથી થઈ. બિગ બૉસના વિજેતા ગૌહર ખાન અને તેમના બૉયફ્રેન્ડ કુશાલ ટંડન પણ ગોવા ખાતે નવા વર્ષની ઉજવણી કરવા ગયા હતાં અને તે બંને પરત આવી ગયાં છે, પરંતુ તનીષા અરમાન હજીય ગોવામાં જ છે.

આવો તસવીરોમાં જોઇએ અરમાન-તનીષા અને અન્ય જોડીઓનું ન્યુ ઈયર સેલિબ્રેશન :

તનીષા-અરમાન

તનીષા-અરમાન

તનીષા-અરમાન

કુશાલ-ગૌહર

કુશાલ-ગૌહર

કુશાલ ટંડન અને ગૌહર ખાન.

રિહા-કરણ

રિહા-કરણ

રિહા કપૂર અને કરણ બુલાણી.

સોનમ

સોનમ

સોનમ કપૂર.

શ્રીદેવી

શ્રીદેવી

પતિ બોની કપૂર, પુત્રીઓ જ્હાનવી અને ખુશી સાથે શ્રીદેવી.

સન્ની-ડૅનિયલ

સન્ની-ડૅનિયલ

પતિ ડૅનિયલ વેબર સાથે સન્ની લિયોન.

ઉદય-નરગિસ

ઉદય-નરગિસ

ઉદય ચોપરા અને નરગિસ ફખરી.

બિપાશા

બિપાશા

વીજે ઍન્ડી, બિપાશા બાસુ અને હરમન બાવેજા.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X