Pics : આશા ભોંસલે હૃદયનાથ મંગેશકર ઍવૉર્ડથી સન્માનિત

મુંબઈ, 1 એપ્રિલ : આશા ભોંસલે હૃદયનાથ મંગેશકર ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં છે. ગઈકાલે મુંબઈ ખાતે યોજાયેલ એક સમારંભમાં લતા મંગેશકરે પોતાના નાના બહેન અને પાર્શ્વ ગાયિકા આશા ભોંસલને હૃદયનાથ મંગેશકર ઍવૉર્ડથી સન્માનિત કર્યા હતાં.

આ પ્રસંગે લતા મંગેશકર પોતાના તમામ ભાઈ-બહેનો સાથે હાજર હતાં. આશા ભોંસલેએ પોતાના છ દાયકાના કૅરિયમાં દમ મારો દમ... મેહબૂબા મેહબૂબા... મેરા કુછ સામાન... પિયા તૂ અબ તો આજા... ચુરા લિયા હૈ તુમને... ઔર દિલ ચીજ ક્યા હૈ... જેવા સદાબહાર ગીતો ગાયાં છે.

આશા ભોંસલેએ રવિવારે યોજાયેલ આ સમારંભમાં ત્રણ કલાક સુધી લાઇવ રજુઆત પણ આપી. 79 વર્ષીય આશાને આ પ્રસંગે સન્માન સ્વરૂપ 1,00,000 રુપિયાની રોકડ રકમ અપાઈ. આશા ભોંસલેએ જાહેરાત કરી કે તેઓ આ રકમમાં બીજી રકમ ઉમેરી દુષ્કાળગ્રસ્ત લોકોને દાન કરશે.

સમારંભમાં ભાઈ હૃદયનાથ મંગેશકર, બહેનો ઉષા મંગેશકર તથા મીના પણ હાજર હતાં. હૃદયનાથે આશા સાથે કેટલાંક ગીતો પણ ગાયાં. સામાન્ય રીતે મંગેશકર ભાઇઓ-બહેનો સાથે દેખાતાં નથી, પરંતુ આ સમારંભમાં તમામ મંગેશકર ભાઇઓ-બહેનો સાથે હતાં.

ચાલો આપને બતાવીએ હૃદયનાથ મંગેશકર ઍવૉર્ડ સમારંભની તસવીરી ઝલક.

આશા ભોંસલે સન્માનિત

આશા ભોંસલે સન્માનિત

આશા ભોંસલે હૃદયનાથ મંગેશકર ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં છે. ગઈકાલે મુંબઈ ખાતે યોજાયેલ એક સમારંભમાં લતા મંગેશકરે પોતાના નાના બહેન અને પાર્શ્વ ગાયિકા આશા ભોંસલને હૃદયનાથ મંગેશકર ઍવૉર્ડથી સન્માનિત કર્યા હતાં.આ પ્રસંગે લતા મંગેશકર પોતાના તમામ ભાઈ-બહેનો સાથે હાજર હતાં.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X