Avneet Kaur : અવનીત કૌરે હોટ અવતારમાં બાથટબમાં પોઝ આપ્યા, જુઓ ફોટો
Avneet Kaur : ટીવી બાદ બોલિવૂડ પહોંચેલી અભિનેત્રી અવનીત કૌર દિવસે દિવસે બોલ્ડ બની રહી છે. હવે અવનીત કૌરે અલ્ટ્રા બોલ્ડ અવતારમાં બાથરૂમમાં પોઝ આપીને ઈન્ટરનેટનો પારો ચડાવ્યો છે.
હાલમાં જ અવનીત કૌરે તેના લેટેસ્ટ ફોટોશૂટની ઝલક શેર કરી છે. આ ફોટોમાં અભિનેત્રી બાથટબમાં બેસીને કાતિલ પોઝ આપી રહી છે. અવનીતની આ તસવીરો ફેન્સને ઘાયલ કરી રહી છે.

ફોટોમાં અવનીત કૌર મોતીના બનેલા બોલ્ડ ડ્રેસમાં જોવા મળી રહી છે. આ તસવીરોમાં અવનીત કૌર બાથટબમાં સૂઈને હોટ પોઝ આપી રહી છે. અવનીત તેના કાતિલ અવતારથી ફેન્સના હોશ ઉડાવી રહી છે.
અવનીત કૌર સફેદ રંગના પર્લ આઉટફિટમાં તેના ક્લીવેજને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. અભિનેત્રીની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.
ફોટોમાં અવનીત કૌર તેની હિલ્સને હાથમાં લઈને વાંકા વળીને પોઝ આપી રહી છે. આ લુકમાં તે કમાલની ખૂબસૂરત લાગી રહી છે. ફોટોમાં તેની હોટનેસ કોઈને પણ ઘાયલ કરવા માટે પુરતી છે.
જણાવી દઈએ કે, ઇન્સ્ટાગ્રામ પર અવનીત કૌરની મોટી ફેન ફોલોઈંગ છે. અવનીતના ઈન્સ્ટાગ્રામ પર 32 મિલિયન ફોલોઅર્સ છે.
કરિયરની વાત કરીએ તો અવનીત કૌર શાંતનુ મહેશ્વરી સાથે લવ ઇન વિયેતનામમાં જોવા મળશે. અવનીતના ફેન્સ આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.












Click it and Unblock the Notifications
