Avneet Kaur : લેપર્ડ પ્રિન્ડેટ આઉટફિટમાં અવનીત કૌરે કાતિલ પોઝ આપ્યા, જુઓ ફોટો
Avneet Kaur Hot Pics : નાની ઉમરે ટીવીથી લઈને બોલિવૂડ સુધી પોતાનું નામ કરનારી અવનીત કૌર આ દિવસોમાં સોશિયલ મીડિયા સેન્શેસન બનેલી છે.
અવનીત કૌર તેના ફેન્સ માટે રોજ તેના લેટેસ્ટ અવતાર શેર કરતી રહે છે. હાલમાં જ અવનીત કૌરે અલ્ટ્રા બોલ્ડ અંદાજમાં ફોટો શેર કરીને સોશિયલ મીડિયાનો પારો ઉચકી દીધો છે.

અવનીત કૌર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.તે તેના ફેન્સ સાથે પોતાના ફોટો અને વીડિયો શેર કરતી રહે છે. હાલમાં જ અવનીતે કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી છે.
આ તસવીરોમાં અભિનેત્રી અવનીત કૌર લેપર્ડ પ્રિન્ટેડ જેકેટ અને તેની સાથે બ્રાઉન કલરના બોલ્ડ મીની સ્કર્ટમાં જોવા મળી રહી છે.
આ ફોટામાં અવનીત કૌર જમીન પર સૂઈને હોટ પોઝ આપી રહી છે. તસવીરોમાં અવનીત કૌરનો કિલર લુક તેના ફેન્સના હોશ ઉડાવી રહી છે. ફોટોમાં અવનીત કૌર કેમેરા સાથે પોઝ આપતી જોવા મળી રહી છે.
આ હોટ આઉટફિટમાં અવનીત કૌર દિલ ખોલીને પોઝ આપ્યા છે. ફોટોમાં તે તેના લેગ્સને ફ્લોન્ટ કરી રહી છે. અવનીત ફોટોમાં પોતાનું પરફેક્ટ ફિગર બતાવી રહી છે. અવનીત કૌર આ આઉટફિટ સાથે બ્રાઉન કલરના બૂટ પહેરેલી જોવા મળે છે.
તમને જણાવી દઈએ કે , ન્સ્ટાગ્રામ પર અવનીત કૌરની ફેન ફોલોઈંગ ખૂબ જ મોટી છે. અવનીતને ઈન્સ્ટા પર 31.9 મિલિયન લોકો ફોલો કરે છે. અવનીત કૌર અવારનવાર ઈન્સ્ટાગ્રામ પર પોતાના ફોટા શેર કરતી રહે છે. તેની તસવીરો સામે આવતાં જ ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ જાય છે.
જણાવી દઈએ કે, અવનીત કૌરે 2012માં સિરિયલ મેરી માથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ પછી તે ઘણા ટીવી શોમાં જોવા મળી છે. અવનીત કૌર ઘણી સુપરહિટ ફિલ્મોનો પણ ભાગ રહી છે. જેમાં મર્દાની અને દોસ્ત જેવી ફિલ્મો સામેલ છે.












Click it and Unblock the Notifications
