Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Avneet Kaur : અલ્ટ્રા હોટ અવતારમાં પોઝ આપીને અવનીત કૌરે સોશિયલ મીડિયાનો પારો ઉચક્યો, જુઓ ફોટો

Avneet Kaur Photo : બોલિવૂડની ઉભરતી અભિનેત્રી અવનીત કૌર આ દિવસોમાં સોશિયલ મીડિયા પર આગ લગાવી રહી છે. અવનીત કૌર રોજ તેના ફોટોથી રોજ સોશિયલ મીડિયાનો પારો ઉચકી રહી છે.

હાલમાં જ અવનીત કૌરે તેના લેટેસ્ટ ફોટો શેર કરીને ફેન્સની ધટકન વધારી દીધી છે. અવનીત કૌરના આ ફોટો એટલા હોટ એન્ડ બોલ્ડ છે કે જોનારાની આહ નીકળી જાય.

Avneet Kaur Photo

અવનીત કૌરનો સિઝલિંગ અવતાર તેના ફેન્સને ખુબ જ પસંદ આવે છે. આ વાત અવનીત પણ સારી રીતે જાણે છે અને એટલે જ તે તેના સિઝલિંગ ફોટો શેર કરતી રહે છે.

હાલમાં જ અવનીત કૌરે તેના લેટેસ્ટ ફોટોશૂટના ફોટો ફેન્સ માટે શેર કર્યા છે. આ ફોટોમાં તેનો કિલર લુક જોવા મળી રહ્યો છે. અવનીત આ લુકમાં એટલી બોલ્ડ લાગી રહી છે કે જોનારા જોતા રહી જાય.

અવનીત કૌરે ફોટોશૂટ દરમિયાન એકદમ રિવિલિંગ આઉટફિટ્સ કેરી કર્યા છે. ડીપનેક ગાઉનમાં અવનીત કૌર કમાલ લાગી રહી છે. તેનો લુક એટલો શાનદાર છે કે કોઈને પણ ઘાયલ કરી જાય.

ફોટોમાં અવનીત કૌરે ડીપનેક ગાઉનમાં પોતાનું કર્વી ફિગર ફ્લોન્ટ કર્યું છે. અવનીત કૌરની આ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. ફેન્સ અવનીત કૌરની ગ્લેમરસ તસવીરોને પસંદ કરી રહ્યા છે.

અવનીત કૌરના ખુલ્લા વાળ સાથે પોઝ આપીને ખુબસુરતીમાં ચાર ચાંદ લગાવ્યા છે. જણાવી દઈએ કે, અવનીત કૌરના ઈન્સ્ટાગ્રામ પર લગભગ 32 મિલિયન ફોલોઅર્સ છે.

અવનીત કૌરે એક્ટિંગ કરિયરની શરૂઆત ટીવીથી કરી હતી. અવનીત કૌરે ટીવી સિરિયલો સિવાય ઘણા રિયાલિટી શોમાં પણ જોવા મળી છે.

અવનીત કૌરે ટીવી સિવાય બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ શરૂ કર્યું છે. અવનીત કૌર બોલિવૂડની કેટલીક ફિલ્મોમાં કામ કરતી જોવા મળી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X