Avneet Kaur Bikini : બ્લૂ બિકીનીમાં અવનીત કૌરે ફિગર ફ્લોન્ટ કરતા પોઝ આપ્યા, જુઓ ફોટો
Avneet Kaur Bikini : નાની ઉમરે મોટુ નામ કરનારી અભિનેત્રી અવનીત કૌર સોશિયલ મીડિયા સેન્સેશન બની ગઈ છે. અવનીત તેના બોલ્ડ ફોટોથી સોશિયલ મીડિયાનો પારો ઉંચો રાખે છે.
અવનીત કૌર સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહે છે. અહીં તે પોતાની સિઝલીંગ અને કિલર તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે. તાજેતરમાં અભિનેત્રીએ તેના બીચ વેકેશનના કેટલાક ફોટા ફેન્સ સાથે શેર કર્યા છે.

અવનીત કૌરે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની આ બોલ્ડ તસવીરો શેર કરી છે. જેમાં અભિનેત્રી બીચ પર ખૂબ જ બોલ્ડ અને સુંદર લુકમાં જોવા મળી છે.
આ તસવીરોમાં અવનીત કૌર બ્લુ બિકીની પહેરીને સિઝલિંગ પોઝ આપી રહી છે. આ તસવીરોએ ઇન્ટરનેટ પર આવતાની સાથે જ હલચલ મચાવી દીધી છે.
અવનીત આ બ્લુ બિકીની સાથે તેના માથા પર મોટી કેપ પહેરીને ખૂબ જ સુંદર પોઝ આપી રહી છે. ફેન્સ પણ અભિનેત્રીની સ્ટાઈલ જોઈને ઘાયલ થઈ રહ્યાં છે.
આ ફોટોમાં અવનીત કૌરની અલગ સ્ટાઈલ જોઈ શકાય છે. ફોટામાં અવનીત કૌર તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. ફોટો શેર કરતી વખતે અવનીત કૌરે લખ્યું કે, આ દરમિયાન, હું માયકોનોસમાં ટેન માટે તૈયાર થઈ રહી છું.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, અવનીત કૌર છેલ્લે નવાઝુદ્દીન સિદ્દીકી સાથે ફિલ્મ ટીકુ વેડ્સ શેરુમાં જોવા મળી હતી.












Click it and Unblock the Notifications
