તસવીરો: આયેશા ટાકિંયાનો નવો સેલ્ફી અવતાર
ધણા લાંબા સમય બાદ ચુલબુલી અને ક્યૂટ બોલીવૂડ એક્ટ્રેસ આયેશા ટાંકિયાએ તેના કેટલાય બ્યૂટિફૂલ અને સેક્સી સેલ્ફીને સોશ્યલ મીડિયા પર અપલોડ કર્યા છે.
શાહિદ કપૂર સાથે કોમ્પલાનની એડમાં ચમકેલી આ એક્ટ્રેસે ફાલ્ગુની પાઠકના જાણીતા ગીત "મેરી ચૂંનર ઉડ ઉડ જાયે"થી તેના કેરિયરની શરૂઆત કરી હતી.
અને છેલ્લે વોન્ટેડ ફિલ્મમાં સલમાન ખાન સાથે રોમાન્સ કર્યા બાદ હાલ ભાગ્યેજ દેખાતી આ ફિલ્મ સ્ટાર પોતાના નવા લૂકને સોશ્યલ મીડિયા પર પ્રમોટ કરતી જોવા મળી.
ત્યારે જુઓ "ડોર" ફિલ્મમાં દ્વારા પોતાના અભિનય ક્ષમતાનું પાસુ બતાવી ચૂકેલી આ મુંબૈયા ગર્લના આ નવા સેલ્ફી અવતારને અને સાથે જ જાણો તેના જીવન સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો તસવીરોમાં...

આયેશા ટાંકિયા
જુઓ આયેશા ટાકિયાનો આ સેલ્ફી અવતાર, જેમાં તે લાગી રહી છે બ્યૂટિફૂલ

માસૂમ
તો આયેશાના આ બીજા સેલ્ફીમાં આયેશાની માસૂમિયત સુંદર રીતે છતી થાય છે

આયેશા
પર્પલ ટોપ કંઇક આ રીતે સુંદર અને ક્યૂટ લાગી રહી છે આયેશા.

આયેશા
બ્લેક એન્ડ વાઇટ ફોટોમાં આયેશાની સુંદરતા કંઇખ આ રીતે છલકી રહી છે આ ફોટામાં.

બ્યૂટી ઇન બ્લેક
તો વળી આ બ્લેક ટોપમાં આયેશાનો આ અંદાજ છે લાજવાબ.

એડ ફિલ્મ
આયેશા ટાંકિયા તેના કેરિયરની શરૂઆત એડ ફિલ્મોથી કરી હતી. મુંબઇમાં જ મોટી થયેલી આયેશાને પહેલી થીજ એક્ટિંગનો શોખ હતો

આયેશા
જાણીતી ગુજરાતી ગાયિકા ફાલ્ગુની પાઠકના ગીતમાં ચમક્યા બાદ આ ક્યૂટ એક્ટ્રેસને અનેક ફિલ્મોની ઓફર મળી

ટારઝન ધ વન્ડર કાર
જો કે ટારઝન ધ વન્ડર કાર ફિલ્મથી આયેશાએ તેના કેરિયરની શરૂઆત કરી.

એવોર્ડ
આ ફિલ્મ તો ના ચાલી પણ આયેશાને બેસ્ટ ડેબ્યુડન્ટનો ફિલ્મફેર અને આઇફા એવોર્ડ જરૂરથી મળ્યો.

ફિલ્મ
જે બાદ તેણે શાદી નંબર 1, સોચા ના થા જેવી ફિલ્મો કરી. જો કે જેમાં તેને કંઇ ખાસ સફળતા ના મળી.

ડોર
જો કે નાગેશ કૂકનૂરની ફિલ્મ ડોરમાં તેના અભિનયના ભરપૂર વખાણ કરવામાં આવ્યા. અને તેના આ ફિલ્મ માટે એવોર્ડ પણ પ્રાપ્ત થયા.

વોન્ટેડ
જે બાદ આયેશાની અન્ય સફળ ફિલ્મ રહી વોન્ટેડ. પાઠશાળા નામની ફિલ્મમાં પણ આયેશાના કામને વખાણવામાં આવ્યું. પણ આ તમામ બાદ પણ તેને કેરિયરને કંઇ ખાસ ફાયદો ના થયો.

ક્યૂટ
જો કે સોશ્યલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતી આયેશા હાલ તો લગ્ન કરીને તેના પરિવાર સાથે ખુશીની જિંદગી વિતાવી રહી છે.

માસૂમ
પણ તેમ છતાં ત્યાં ક્યૂટ અને માસૂમ ચહેરાના લીધે કરીને લોકો આજે પણ તેને યાદ કરે છે.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા









Click it and Unblock the Notifications
