રિલીઝ થતાં જ ઓનલાઈન Leak થઈ આયુષ્માન ખુરાનાની 'ડ્રીમ ગર્લ', ધડાધડ ડાઉનલોડ થઈ રહી છે
રિલીઝ થતાં જ ઓનલાઈન Leak થઈ આયુષ્માન ખુરાનાની 'ડ્રીમ ગર્લ', ધડાધડ ડાઉનલોડ થઈ રહી છે
એક્ટર આયુષ્માન ખુરાના અને નુસરત બરુચાની ફિલ્મ ડ્રીમ ગર્લ રિલીઝ થઈ ધમાકો કરી રહી છે અને ફેન્સ આ ફિલ્મ માટે ભારે ખુશ છે. પરંતુ હવે એક એવા અહેવાલ આવી રહ્યા છે જે કદાચ આયુષ્માન ખુરાના અને ફિલ્મમેકર્સ માટે સારા નહિ હોય. જણાવી દઈએ કે ફિલ્મ રિલીઝના ગણતરીના કલાકોમાં જ પાયરેસી વેબસાઈટ તમિલ રોકર્સ પર લીક થઈ ગઈ છે. આવું પહેલીવાર નથી બની રહ્યું જ્યારે તમિલ રોકર્સે કોઈ ફિલ્મને લીક કરી હતી. અગાઉ પણ કેટલીય ફિલ્મો લીક થઈ ચૂકી છે. જેને કારણે ફિલ્મ મેકર્સને ભારે નુકસાન થઈ રહ્યું છે.

ફિલ્મ લીક થઈ
ઉલ્લેખનીય છે કે ફિલ્મને સારોએવો રિસ્પોન્સ મળ્યો છે અને લોકો પૂજા બનેલ આયુષ્માન ખુરાનાને બહુ પસંદ કરી રહ્યા છે. જણાવી દઈએ કે આ ફિલ્મ લીક થતાં જ લોકો ધડાધડ ડાઉનલોડ કરી રહ્યા છે. જો કે આ ફિલ્મ થિયેટરમાં જબરદસ્ત ધૂમ મચાવી રહી છે.

જબરદસ્ત ફિલ્મ
આયુષ્માન ખુરાનાની ફિલ્મ ડ્રીમ ગર્લ રિલીઝ થતાં જ છવાઈ ગઈ છે અને લોકો તેના ભારે વખાણ કરી રહ્યા છે.

બૉક્સ ઑફિસ
જેવી રીતે ફિલ્મ પસંદ કરવામાં આવી રહી છે અમે એમ કહી શકીએ કે ફિલ્મ પહેલા દિવસે સારો બિઝનેસ કરશે.

દમદાર અભિનય
જે લોકો ફિલ્મ જોઈને આવી રહ્યા છે તેમનું કહેવું છે કે આયુષ્માન ખુરાનાએ આ ફિલ્મમાં દમદાર અભિનય કર્યો છે.

હંસીનો પટારો
જણાવી દઈએ કે આ ફિલ્મને જોઈ તમે હંસી હંસીને લોટપોટ થઈ જશો.

પૂજાનો કમાલ
આયુષ્માન ખુરાનાનો પૂજાવાળું કેરેક્ટર દમદાર છે અને લોકો તેને બહુ પસંદ પણ કરી રહ્યા છે.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો








Click it and Unblock the Notifications
