વર્ષ 2018 ધમાકો, દિશા પટાની નું બોલ્ડ ફોટોશૂટ

દિશા પટાની ની ફિલ્મ બાગી 2 ટ્રેલર લોન્ચ થઇ ચૂક્યું છે. આ ફિલ્મમાં ટાઇગર શ્રોફ સાથે તેની ગર્લફ્રેન્ડ દિશા પટાની કામ કરી રહી છે.

દિશા પટાની ની ફિલ્મ બાગી 2 ટ્રેલર લોન્ચ થઇ ચૂક્યું છે. આ ફિલ્મમાં ટાઇગર શ્રોફ સાથે તેની ગર્લફ્રેન્ડ દિશા પટાની કામ કરી રહી છે. આ પહેલા પણ બંને એક મ્યુઝિક વીડિયો માં દેખાઈ ચુક્યા છે. બાગી 2 ફિલ્મમાં બંનેની કેમેસ્ટ્રી ખુબ જ જામી રહી છે. આપણે જણાવી દઈએ કે આ પહેલા દિશા પટાની એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી માં દેખાઈ ચુકી છે. આ ફિલ્મમાં તેના અભિનય ના ખુબ જ વખાણ કરવામાં આવ્યા હતા.

પોતાની પહેલી ફિલ્મ ઘ્વારા જ દિશા પટાની રાતોરાત લોકોની ફેવરેટ બની ગયી. આ ફિલ્મમાં તેમના ખુબ જ વખાણ કરવામાં આવ્યા સાથે સાથે તેમને ઘણા એવોર્ડ પણ મળ્યા હતા. દિશા પટાની એમએસ ધોની પછી બોલિવૂડની કોઈ પણ ફિલ્મમાં જોવા મળી નથી. 2016 પછી હવે 2018 દરમિયાન દિશા પટાની બાગી 2 ફિલ્મમાં ટાઇગર શ્રોફ સાથે રોમાન્સ કરતી જોવા મળશે. આ પહેલા ટાઇગર શ્રોફ ની ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર 2 માટે પણ દિશા પટાની નું નામ આવી ચૂક્યું છે.

આપણે જણાવી દઈએ કે દિશા પટાની પોતાના બોલ્ડ ફોટો અને સેક્સી ડાન્સ વીડિયો માટે હંમેશા સમાચારો માં રહે છે. દિશા પટાની સોશ્યિલ મીડિયા પર પોતાની હોટ તસવીરો પોસ્ટ કરતી રહે છે. આગળ જુઓ ટાઇગર શ્રોફ ની ગર્લફ્રેન્ડ દિશા પટાની હોટ તસવીરો અને કેટલીક રસપ્રદ વાતો.

બીજી બોલિવૂડ ફિલ્મ

બીજી બોલિવૂડ ફિલ્મ

બાગી 2 દિશા પટાની ની બીજી બોલિવૂડ ફિલ્મ છે. આ ફિલ્મમાં દિશા પટાની ની પહેલી ઝલક કમાલ લાગી લાગી છે.

આ ફિલ્મથી કર્યો ડેબ્યુ

આ ફિલ્મથી કર્યો ડેબ્યુ

દિશા પટાની એ વર્ષ 2016 દરમિયાન આવેલી એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી ફિલ્મથી ડેબ્યુ કર્યો હતો.

ડાન્સર

ડાન્સર

દિશા પટાની એક અભિનેત્રી ની સાથે સાથે શાનદાર ડાન્સર પણ છે. તે પોતાના ડાન્સ વીડિયો સોશ્યિલ મીડિયા પર શેર કરતી રહે છે.

ખુબસુરતી અને સાદગી

ખુબસુરતી અને સાદગી

દિશા પટાની ની ખુબસુરતી અને તેની સાદગીને કારણે તેના કરિયરની શરૂઆતમાં જ તેના લાખો દીવાના બની ચુક્યા છે.

હોલિવુડ ફિલ્મ

હોલિવુડ ફિલ્મ

આપણે જણાવી દઈએ કે દિશા પટાની થોડા સમય પહેલા જેકી ચેન સાથે કુંગ ફૂ યોગા ફિલ્મમાં જોવા મળી હતી.

નવી ફિલ્મની તૈયારી

નવી ફિલ્મની તૈયારી

મળતી માહિતી અનુસાર દિશા પટાની તેના બોયફ્રેન્ડ ટાઇગર શ્રોફ સાથે બીજી ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર 2 માં જોવા મળી શકે છે.

લિંક અપ

લિંક અપ

દિશા પટાની પર્સનલ લાઈફ વિશે વાત કરવામાં આવે તો તેના ટાઇગર શ્રોફ સાથે રિલેશનશિપ ને કારણે ચર્ચા રહે છે.

ખુબ જ હોટ

ખુબ જ હોટ

દિશા પટાની ખુબ જ હોટ છે અને તે પોતાના ફેન્સ માટે તેની તસવીરો સોશ્યિલ મીડિયા પર શેર કરતી રહે છે.

બોલ્ડ અંદાઝ

બોલ્ડ અંદાઝ

દિશા પટાની તેના બોલ્ડ ફોટોશૂટ ને કારણે ચર્ચા રહે છે. દિશા પટાની નો બોલ્ડ અંદાઝ પણ ઘણો પસંદ કરવામાં આવે છે.

સુપર સેક્સી

સુપર સેક્સી

દિશા પટાની ટોપલેસ ફોટોશૂટ પણ કરાવી ચુકી છે. દિશા પટાની પોતાના દરેક ફોટોશૂટમાં સેક્સી અંદાઝ બતાવવામાં પાછળ નથી હટતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X