ધમાકો: બાહુબલી 2 ની પહેલી ઝલક, ફેન્સ બન્યા આતુર

Posted By:
Subscribe to Oneindia News

વર્ષ 2015ની વાત કરવામાં આવે તો સૌથી ફેમસ ફિલ્મ હતી બાહુબલી. આ ફિલ્મનો અંત જ કંઈક એવો બનાવ્યો હતો કે દર્શકો ફિલ્મના બીજા ભાગની રાહ જોવા માટે મજબુર બની ગયા. લોકો બાહુબલી 2 માટે પાગલ બની રહ્યા છે. જે વર્ષ 2017માં રિલીઝ થવા જઈ રહી છે.

bahubali 2

હાલમાં ફિલ્મનો લોગો રિલીઝ કરવામાં આવી ગયો છે. જેમાં એ પણ બતાવવા માં આવ્યું છે કે ફિલ્મનો પહેલો લૂક 22 ઓક્ટોબરે રિલીઝ કરવામાં આવશે.

bahubali 2

હાલમાં ફિલ્મનું શૂટિંગ ખુબ જ જોરશોરથી કરવામાં આવી રહ્યું છે. જે નવેમ્બર સુધીમાં પૂરું થઇ જશે. ખબરોનું માન્યે આ ફિલ્મનો અંત પહેલા પાર્ટ કરતા પણ વધારે રસપ્રદ બનાવવામાં આવ્યું છે.

bahubali 2

અહીં જુઓ ફિલ્મ બાહુબલીના કેટલાક બેસ્ટ સીન....

bahubali 2
bahubali 2
bahubali 2
bahubali 2
bahubali 2
English summary
Baahubali 2 Logo Released; 1st Look To Be Out On 22nd October.
Please Wait while comments are loading...