Pics : બૅકલેસથી બૅકઅપ મેળવતી અભિનેત્રીઓ
મુંબઈ, 2 ફેબ્રુઆરી : ભારતીય ફિલ્મ જગતમાં અભિનેતાઓ સફળતા માટે ડિફરંટ હૅરસ્ટાઇલ અને એક્શન તથા બૉડી બિલ્ડિંગ જેવા નુસ્ખાઓ અપનાવે છે, તો અભિનેત્રીઓ પણ પોતાની કાયાને વિવિધ પ્રકારના ડ્રેસ સ્ટાઇલ દ્વારા કામણગારી બનાવે છે અને દર્શકોને આકર્ષવાનો પ્રયત્ન કરે છે.
અભિનેત્રીઓ જે પ્રકારની વિવિધ સ્ટાઇલિશ ડ્રેસિસ પહેરે છે, તેમાંની એક સ્ટાઇલ છે બૅકલેસ સ્ટાઇલ. અનેક અભિનેત્રીઓ વિવિધ ફિલ્મો, કાર્યક્રમો અને સમારંભો દરમિયાન આવા બૅકલેસ ડ્રેસ કે સાડી જેવા ડ્રેસ મટીરિયલ પહેરી હાજર સૌ લોકોનો ધ્યાન ખેંચે છે. આવી અભિનેત્રીઓમાં ઐશ્વર્યા રાય, કરીના કપૂર, બિપાશા બાસુ, રાણી મુખર્જી અને પ્રિયંકા ચોપરાનો પણ સમાવેશ થાય છે.
આવો આપણે જોઇએ બૉલીવુડ બ્યુટીસની બૅકલેસ તસવીરો.

બૅકલેસ બ્યુટીસ
બ્લૅક ગાઉનમાં બૅકલેસ ઐશ્વર્યા રાય.

બૅકલેસ બ્યુટીસ
અમીષા પટેલનો હૉટ એન્ડ બૅકલેસ અંદાજ.

બૅકલેસ બ્યુટીસ
બૅકલેસ બ્લાઉઝ સાડીમાં અમૃતા અરોરા.

બૅકલેસ બ્યુટીસ
કરણ જૌહરના જન્મ દિવસની પાર્ટીમાં બ્લૅક બૅકલેસ ગાઉનમાં પહોંચ્યાં પ્રિયંકા ચોપરા.

બૅકલેસ બ્યુટીસ
બૅકલેસ બ્લાઉઝ સાડીમાં સેલિના જેટલી.

બૅકલેસ બ્યુટીસ
એક્ટ્રેસ અને મૉડેલ દીક્ષા શેઠ.

બૅકલેસ બ્યુટીસ
બૅકલેસ ડ્રેસમાં દીપિકા પાદુકોણે.

બૅકલેસ બ્યુટીસ
આઇડિયા ફિલ્મફૅર ઍવૉર્ડ સમારંભમાં બૅકલેસ ડ્રેસમાં જેનેલિયા ડિસૂઝા દેશમુખ.

બૅકલેસ બ્યુટીસ
ઇલિયાના ડી ક્રૂઝ.

બૅકલેસ બ્યુટીસ
રેડ અને હૉટ બૅકલેસ પોઝ આપતાં કરીના કપૂર.

બૅકલેસ બ્યુટીસ
આઇફા-2009માં પ્રિયંકા ચોપરા બૅકલેસ બ્લાઉઝ સાડીમાં.

બૅકલેસ બ્યુટીસ
આઇડિયા ઍવૉર્ડ સમારંભમાં બૅકલેસ ગાઉમાં રાણી મુખર્જી.

બૅકલેસ બ્યુટીસ
શ્રિયા સરન.

બૅકલેસ બ્યુટીસ
બ્લૅક બૅકલેસ ડ્રેસમાં સોનલ ચૌહાણ.












Click it and Unblock the Notifications
