Pics: 'બજરંગી ભાઇજાન'ની મુન્નીના સામે અક્ષય કુમારની દીકરી!

[બોલીવુડ] બજરંગી ભાઇજાનથી સૌના દિલોમાં સ્થાન બનાવનારી નાનકડી અને ક્યૂટ અભિનેત્રી હર્ષાલી મલ્હોત્રા હવે કોઇ સુપરસ્ટારથી ઓછી નથી. કૈફનો ટેગ મેળવી ચૂકેલી હર્ષાલીને આપણે ઘણી એડ અને ટીવી સીરિયલ્સમાં પણ જોઇ છે. હર્ષાલીની પોપ્યુલારિટીને જોતા લાગે છે કે મોટી થતા તે કેટરીનાની જેમ બોલીવુડ મલ્લિકા બનશે.

જોકે, એતો પછીની વાત છે. હાલમાં હર્ષાલીને જોરદાર કોમ્પિટિશન મળવાનું છે નાયેશા ખન્નાથી. હા, નાયેશા અક્ષય કુમાર, જેકલીનની ફિલ્મ બ્રધર્સમાં તેની દીકરીના રૂપમાં જોવા મળશે. નાયેશાએ પણ આ ફિલ્મ પહેલા ઘણી એડ અને ટીવી શોમાં કામ કર્યું છે.

કોઇ શંકા નથી કે આ બંને એક્ટર્સ કમાલની છે... અને આશા છે કે આપણે તેમણે આ રીતે જ ફિલ્મોમાં જોતા રહીશું...

હર્ષાલી મલ્હોત્રા

હર્ષાલી મલ્હોત્રા

બજરંગી ભાઇજાનના ટીજરમાં સલમાન ખાન સહીત એક નાનકડી બાળકી છે જેણે સૌનું દિલ જીતી લીધું, તે છે પાકિસ્તાની બાળકી. જેને નાનકડી કેટરીનાના રૂપમાં ટેગ કરવામાં આવી છે.

હર્ષાલી મલ્હોત્રા/કેટરીના કૈફ

હર્ષાલી મલ્હોત્રા/કેટરીના કૈફ

જોકે, હર્ષાલી કેટરીના કૈફ તો નથી, પરંતુ ટીવી સ્ટાર જરૂર છે. લગભગ આપે અત્યાર સુધી ધ્યાન ના આપ્યું હોય, પરંતુ આ બાળકીને આપે ઘણા પ્રચારમાં જોઇ હશે. આ ઉપરાંત હર્ષાલીએ જોધા અકબર અને લોટ આઓ તૃષા જેવી સીરિયલમાં પણ કામ કર્યું છે.

હર્ષાલી મલ્હોત્રા vs નાયેશા ખન્ના

હર્ષાલી મલ્હોત્રા vs નાયેશા ખન્ના

બજરંગી ભાઇજાનમાં જ્યાં હર્ષાલીએ દર્શકોનું દિલ જીતી લીધું. જ્યારે અક્ષય કુમારની ફિલ્મ બ્રદર્સમાં આપણને નાયેશા ખન્ના જોવા મળશે. 6 વર્ષની નાયેશા આ ફિલ્મની સાથે ડેબ્યૂ કરનારી છે.

નાયેશા ખન્ના

નાયેશા ખન્ના

નાયેશાને આપે ઘણી એડમાં જોઇ હશે. જ્યારે તેણે ઉતરન અને સપને સુહાને લડકપનકે.. જેવી સીરિયલોમાં પણ કામ કર્યું છે.

બ્રદર્સથી ડેબ્યૂ

બ્રદર્સથી ડેબ્યૂ

બ્રદર્સથી ડેબ્યૂ કરનારી નાયેશાને અક્ષય કુમાર અને સલમાન ખાન પસંદ છે. પરંતુ તેના ફેવરિટ હીરો છે ટાઇગર શ્રોફ.

હર્ષાલી મલ્હોત્રા

હર્ષાલી મલ્હોત્રા

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X