એમ એફ હુસૈન પર ફિલ્મ બનાવશે બરખા રૉય
મુંબઈ, 31 જુલાઈ : બૉલીવુડના જાણીતા અભિનેત્રી રીના રૉયના બહેન અને ફિલ્મ નિર્માતા બરખા રૉય બાર વરસ બાદ ફિલ્મ નિર્માણ ક્ષેત્રે કમબૅક કરી રહ્યાં છે. તેઓ ચિત્રકાર એમ એફ હુસૈન ઉપર ફિલ્મ બનાવવા જઈ રહ્યાં છે.

બરખા રૉયે 1982માં આવેલી હિટ ફિલ્મ સનમ તેરી કસમનું નિર્માણ કર્યુ હતું કે જેમાં કમલ હસન અને રીના રૉય લીડ રોલમાં હતાં. બરખાએ જણાવ્યું - હું લગભગ દસ વર્ષ અગાઉ હુસૈનને મળી હતી અને તેમની સાથે કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ દુર્ભાગ્યે તે વખતે તે શક્ય ન બન્યું, હણ હવે હું હુસૈન ઉપર ફિલ્મ બનાવવાનો વાયદો પૂરો કરવા માંગુ છું.
બરખા રૉયે જણાવ્યું કે એમ એફ હુસૈન પર આધારિત ફિલ્મનું નામ માય ફ્રેન્ડ હુસૈન છે કે જે એક કલાક દસ મિનિટની એક વ્યાવસાયિક ફિલ્મ હશે. આ ફિલ્મ હુસૈનની જીવન-ઝરમર હશે. આ ફિલ્મમાં એમ એફ હુસૈન અંગે ચિત્રકારી જગતના મોટા કલાકારો એસ એચ રઝા, કૃષ્ણ ખન્ના તથા રામ કુમાર વાત કરશે. ફિલ્મ સપ્ટેમ્બરમાં રિલીઝ થશે. મારા તરફથી મહાન ચિત્રકારને આ ફિલ્મ શ્રદ્ધાંજલિ હશે.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત



Click it and Unblock the Notifications
