For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મેગેઝીનના કવર પર છવાઇ ધડક ગર્લ જાહ્નવી કપુર, નેપોટિઝમ પર કહી આ વાત

અભિનેત્રી જાહ્નવી કપૂર તાજેતરમાં ગ્રેજિયા મેગેઝિનના કવર પર દેખાઇ હતી. આ મેગેઝિન માટે તેણે એક હોટ ફોટોશૂટ કરાવ્યું છે. સામાયિકને આપેલા ઇન્ટરવ્યુમાં તેમણે નેપોટિઝમ અંગે પોતાનો અભિપ્રાય આપ્યો હતો. જાહ્નવ

|
Google Oneindia Gujarati News

અભિનેત્રી જાહ્નવી કપૂર તાજેતરમાં ગ્રેજિયા મેગેઝિનના કવર પર દેખાઇ હતી. આ મેગેઝિન માટે તેણે એક હોટ ફોટોશૂટ કરાવ્યું છે. સામાયિકને આપેલા ઇન્ટરવ્યુમાં તેમણે નેપોટિઝમ અંગે પોતાનો અભિપ્રાય આપ્યો હતો. જાહ્નવી કપૂરના હોટ ફોટોઝ આ મેગેઝિનના ફોટોશૂટથી સતત સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. જાહ્નવી કપૂરના હોટ ફોટા અને વીડિયો મેગેઝિનના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પરથી શેર કરવામાં આવ્યા છે.

આજકાલ જાહ્નવી કપૂર તેની આગામી ફિલ્મ ગુંજન સક્સેના - ધ કારગિલ ગર્લના શૂટિંગમાં વ્યસ્ત છે. તેની ફિલ્મ 24 એપ્રિલ 2020 ના રોજ રિલીઝ થવાની છે. જાહ્નવી કપૂરની કારકિર્દીની આ પહેલી બાયોપિક છે, જેમાં તે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

નેપોટિઝમ પર જાહ્નવી કપૂર

નેપોટિઝમ પર જાહ્નવી કપૂર

હું માનું છું કે લોકો નેપોટિઝમને છેતરપિંડી માને છે. જ્યાં સુધી હું મારી ક્ષમતા સાબિત નહીં કરું ત્યાં સુધી મારે આનો સામનો કરવો પડશે.

તે પહેલાં પણ નેપોટિઝમ અંગે ખુલ્લેઆમ જવાબો આપી ચૂકી છે

તે પહેલાં પણ નેપોટિઝમ અંગે ખુલ્લેઆમ જવાબો આપી ચૂકી છે

જાહ્નવી કપૂરે હંમેશાં આ વિષય પર ખુલ્લી વાત કરી છે. તે માને છે કે તેનું બેકગ્રાઉન્ડ આજે તેનુ ઇન્ડસ્ટ્રીમાં હોવાનું કારણ છે.

મેગેઝિન ફોટોશૂટ

મેગેઝિન ફોટોશૂટ

એક્ટ્રેસ જાહ્નવી કપૂરે ગ્રેઝિયા મેગેઝિન માટે ફોટોશૂટ કરાવ્યું છે. આ દરમિયાન તેણે અલગ અલગ ડ્રેસ અને લૂકમાં પોઝ આપ્યો હતો. તેના ફોટો ઇન્ટરનેટ પર વયરલ થયા છે.

ડેબ્યૂ, આગામી મૂવીઝ

ડેબ્યૂ, આગામી મૂવીઝ

જાહ્નવી કપૂરે ફિલ્મ ઈશાન ખટ્ટરથી શરૂઆત કરી હતી. હવે તે તખ્ત અને ગુંજન સક્સેના ધ કારગિલ ગર્લ જેવી ફિલ્મોમાં જોવા મળશે.

આ પણ વાંચો: સારા અલી ખાનના સુપર સેક્સી અને હૉટ ફોટા જોઈ ફેન્સ થયા ક્રેઝી

English summary
Beating girl Jahanvi Kapoor on magazine cover, say this on nepotism
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X