BoxOffice: બિન્દાસ લવસ્ટોરી બેફિકરેનું બોક્સ ઓફિસ કલેક્શન
રણવીર સિંહ અને વાની કપૂરની ફિલ્મ 'બેફિકરે' ગઇકાલે જ રિલિઝ થઇ છે. જાણો 'બેફિકરે' ફિલ્મનું પહેલા દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન અહીં..
આદિત્ય ચોપરા દિગ્દર્શિત ફિલ્મ 'બેફિકરે' ગઇકાલે 9 ડિસેમ્બરના રોજ રિલિઝ થઇ છે. આદિત્ય ચોપરાની આ અત્યાર સુધીની સૌથી બોલ્ડ ફિલ્મ ગણાય છે. 8 વર્ષ બાદ ડિરેક્ટરના રોલમાં પાછા ફર્યા છે, એટલે લોકોને આ ફિલ્મ પાસેથી વધુ આશા હોય એ સ્વાભાવિક છે.
આ ફિલ્મના સવારના શોમાં 40-50% ઓડિયન્સ જોવા મળ્યું હતું, ફિલ્મમાં રણવીર-વાનીની જોડી ઘણાને બહુ ગમી તો ઘણાએ આ જોડીને એવરેજ ગણાવી હતી.

હવે ફિલ્મના પહેલા દિવસના બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ. આ ફિલ્મે પહેલા દિવસે 12 કરોડ જેટલી કમાણી કરી હોવાનું કહેવાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, નોટબંધી અને ફિલ્મનું લિમિટેડ ટાર્ગેટ ઓડિયન્સ; આ બે વાતને ધ્યાનમાં રાખતાં બોક્સ ઓફિસ પર આ ફિલ્મ ઓછામાં ઓછા 6-7 કરોડ કમાશે એવી આશા હતી. એની સામે આ ફિલ્મને 12 કરોડનું ઓપનિંગ મળ્યું છે.
Read Also: બેફિકરેના બધા જ પોસ્ટરમાં અલગ અલગ એંગલથી લિપલોક
આ ફિલ્મ તેના બોલ્ડ સિન અને કોનસેપ્ટને કારણે માત્ર યુવાવર્ગને ટાર્ગેટ કરે છે, જેને જોતાં ફિલ્મનું પહેલા દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન ઘણું સારુ કહી શકાય.
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ







Click it and Unblock the Notifications
