Video: કંગનાએ ઇમરાનને 'મૂત્ર વિસર્જન' કરતા શીખવાડ્યું!
[બોલીવુડ] કંગના રાણાવત અને ઇમરાન ખાનની ફિલ્મ કટ્ટી બટ્ટી આ સપ્ટેમ્બરમાં સિનેમાઘરોમાં પોતાનો ઝલવો દેખાડવા આવી રહી છે. જોકે એતો સામાન્ય છે કે ફિલ્મ આવે પહેલા તેની ઘણી મજેદાર વાતો સામે આવી જતી હોય છે. આ ફિલ્મ અંગે અમે આપની સામે ઘણી વાતો શેર કરી. હવે અમે ફિલ્મના પર્દા પાછળની વાર્તા પણ રિલીઝ થઇ રહી છે.

જુઓ આ વીડિયો અને હસો અને હસાવો...












Click it and Unblock the Notifications
