આ રહ્યા 2013ના હૉટ-એન-ટૉપ કિસિંગ સીન્સ!

Posted By:
Subscribe to Oneindia News

મુંબઈ, 31 ડિસેમ્બર : વર્ષ 2013 હવે પૂર્ણ થવાની તૈયારીમાં છે, ત્યારે આ વર્ષ જેમ સો કરોડી ફિલ્મો અને તેમાંય ધૂમ 3 માટે યાદગાર રહેશે, તો બીજી બાજુ કેટલીક ફિલ્મો પોતાના હૉટ કિસિંગ સીન્સ માટે પણ યાદગાર રહેશે.

વર્ષના આરંભે મટરૂ કી બિજલી કા મંડોલા ફિલ્મમાં ઇમરાન ખાન અને અનુષ્કા શર્મા વચ્ચેનું કિસિંગ સીન ચર્ચામાં રહ્યું, તો વર્ષાંતે ધૂમ 3 ફિલ્મમાં આમિર ખાન અને કૅટરીના કૈફ વચ્ચે ક્ષણિક કિસિંગ સીન પણ ચર્ચાસ્પદ રહ્યું. વર્ષ દરમિયાન પણ અનેક ફિલ્મો આવી કે જેમાં હૉટ અને કિસિંગ સીનનો સહારો લેવો પડ્યો.

ચાલો તસવીરો સાથે જાણીએ વર્ષ 2013ના હૉટ એન ટૉપ લિપલૉક :

રણદીપ-શાકિબ

રણદીપ-શાકિબ

બૉમ્બે ટૉકીઝમાં રણદીપ હુડા અને શાકિબ સલીમ.

આમિર-કૅટ

આમિર-કૅટ

ધૂમ 3 ફિલ્મમાં આમિર ખાન અને કૅટરીના કૈફ વચ્ચે પણ ક્ષણિક કિસિંગ સીન છે.

ઇમરાન-વિદ્યા

ઇમરાન-વિદ્યા

ઘનચક્કર ફિલ્મમાં ઇમરાન હાશમી અને વિદ્યા બાલન વચ્ચે પણ કિસિંગ સીન છે.

ચિત્રાંગદા-અર્જુન

ચિત્રાંગદા-અર્જુન

ઇનકારમાં ચિત્રાંગદા સિંહ અને અર્જુન રામપાલ.

ઇમરાન-અનુષ્કા

ઇમરાન-અનુષ્કા

મટરૂ કી બિજલી કા મંડોલા ફિલ્મમાં ઇમરાન ખાન અને અનુષ્કા શર્મા.

પૂજા-આયુષ્માન

પૂજા-આયુષ્માન

નૌટંકી સાલા ફિલ્મમાં પૂજા સાલ્વી અને આયુષ્માન ખુરાના.

દીપિકા-રણવીર

દીપિકા-રણવીર

રામલીલા ફિલ્મમાં દીપિકા પાદુકોણે અને રણવીર સિંહ.

સુશાંત-પરિણીતી

સુશાંત-પરિણીતી

શુદ્ધ દેસી રોમાંસમાં સુશાંત સિંહ રાજપૂત અને પરિણીતી ચોપરા.

દીપિકા-રણબીર

દીપિકા-રણબીર

યે જવાની હૈ દીવાની ફિલ્મમાં દીપિકા પાદુકોણે અને રણબીર કપૂર.

કંગના-જ્હૉન

કંગના-જ્હૉન

શૂટઆઉટ એટ વડાલામાં કંગના રાણાવત અને જ્હૉન અબ્રાહમ.

English summary
Check out the best on-screen kisses of 2013. Ranveer Deepika, Sushant-Parineeti, Aamir-Katrina are just few of the names of stars who smooched on-screen.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.