સલમાન સાથે મોટો ધમાકો કરશે આ સેક્સી સુપરસ્ટાર, બિકીની ફોટો વાયરલ

પોતાના બોલ્ડ અને બ્યુટીફૂલ અંદાઝને કારણે દિશા પટાની સતત ચર્ચામાં રહે છે. બાગી 2 ફિલ્મ પછી દિશા સલમાન ખાન સાથે 'ભારત' ફિલ્મમાં જોવા મળશે.

પોતાના બોલ્ડ અને બ્યુટીફૂલ અંદાઝને કારણે દિશા પટાની સતત ચર્ચામાં રહે છે. બાગી 2 ફિલ્મ પછી દિશા સલમાન ખાન સાથે 'ભારત' ફિલ્મમાં જોવા મળશે. બે મોટી ફિલ્મો પછી દિશા પટાની બોલિવૂડની મોટી અભિનેત્રીઓમાં શામિલ થવા જઈ રહી છે. હાલમાં ફરી દિશા પટાની સમાચારોમાં ત્યારે આવી જયારે તેને પોતાના સોશ્યિલ મીડિયા એકાઉન્ટ પર હોટ ફોટો પોસ્ટ કરી હતી.

આ ફોટોમાં દિશા પટાની વાઈટ બિકીનીમાં સેક્સી પોઝ આપતી જોવા મળી રહી છે. હંમેશા મુજબ દિશાનો આ અંદાઝ ફેન્સને ખુબ જ પસંદ આવી રહ્યો છે. તેને કારણે તેની ફોટો સોશ્યિલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે. આપને જણાવી દઈએ કે દિશા પટાનીએ 'ધોની-ધ અનટોલ્ડ સ્ટોરી' ઘ્વારા બોલિવૂડ ડેબ્યુ કર્યો હતો. ત્યારથી તે પોતાની સુંદરતા અને બોલ્ડનેસને કારણે ચર્ચામાં રહેવા લાગી છે.

આ પણ વાંચો: સલમાન ખાનની ફિલ્મ સાઈન કરતા પહેલા દિશા પટાનીએ કહી આ ખાસ વાત

દિશાએ પહેલા પણ એક ફોટો શેર કરી હતી, જેમાં તે સફેદ રંગની બિકીનીમાં જોવા મળી રહી હતી. આ ફોટોમાં તે વધારે સેક્સી અને ગ્લેમરસ જોવા મળી રહી છે. તો એક નજર કરો દિશા પટાનીના હોટ અવતાર પર...

સૌથી સેક્સી ફોટોશૂટ

સૌથી સેક્સી ફોટોશૂટ

જોવામાં આવે તો આ દિશા પટાનીનું અત્યારસુધીનું સૌથી સેક્સી ફોટોશૂટ છે. જેને કારણે આ ફોટોશૂટ સોશ્યિલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યું છે.

એમએસ ધોની ફિલ્મ

એમએસ ધોની ફિલ્મ

દિશા પટાની પહેલા એમએસ ધોની ફિલ્મમાં જોવા મળી હતી. જેમાં દિશાનો રોલ ખુબ જ નાનો હતો. પરંતુ તેની ક્યુટનેસ લોકોમાં દિલમાં ચોક્કસ વસી ગયી હતી. હવે જયારે તેની બીજી ફિલ્મ આવી છે તો લોકોએ તેને ભરપૂર પ્રેમ આપ્યો છે. એટલે તેનું ખુશ થવું તો બને જ છે.

ઘણી ફિલ્મો માટે રિજેક્ટ થઇ

ઘણી ફિલ્મો માટે રિજેક્ટ થઇ

દિશા પટાની ઘણી ફિલ્મો માટે રિજેક્ટ થઇ ચુકી છે. આ વાતને પોઝિટિવ રીતે લેતા દિશા જણાવે છે કે જયારે પણ તમારી સાથે કંઈક આવું થાય છે ત્યારે નીચે પડવાની જગ્યા એ તમે ઉપર ઉઠો છો અને તમને ખબર પડે છે કે તમે હજુ તેના માટે તૈયાર નથી. તમારે હજુ વધારે મહેનત કરવાની જરૂર છે.

ખિસ્સામાં ફક્ત 500 રૂપિયા

ખિસ્સામાં ફક્ત 500 રૂપિયા

દિશા પટાની ઘ્વારા જણાવવામાં આવ્યું કે જયારે તેઓ મુંબઈ આવ્યા ત્યારે તેમના ખિસ્સામાં ફક્ત 500 રૂપિયા જ હતા. સ્ટ્રગલ દરમિયાન તેઓ ઘરેથી પૈસા મંગાવતી ના હતી. નવા શહેરમાં તેઓ એકલી રહેતી અને ઘણી મુસીબતો ફેસ કરતી હતી. દિશા પાસે કોઈ નોકરી ના હતી અને તેઓ વિચારતા હતા કે જલ્દી તેમને નોકરી નહીં મળી તો તેઓ ઘરનું ભાડું પણ નહીં આપી શકે.

ડાન્સર

ડાન્સર

દિશા પટાની એક અભિનેત્રીની સાથે સાથે શાનદાર ડાન્સર પણ છે. તે પોતાના ડાન્સ વીડિયો સોશ્યિલ મીડિયા પર શેર કરતી રહે છે.

ખુબસુરતી અને સાદગી

ખુબસુરતી અને સાદગી

દિશા પટાની ની ખુબસુરતી અને તેની સાદગીને કારણે તેના કરિયરની શરૂઆતમાં જ તેના લાખો દીવાના બની ચુક્યા છે.

હોલિવુડ ફિલ્મ

હોલિવુડ ફિલ્મ

આપણે જણાવી દઈએ કે દિશા પટાની જેકી ચેન સાથે કુંગ ફૂ યોગા ફિલ્મમાં જોવા મળી હતી.

લિંક અપ

લિંક અપ

દિશા પટાની પર્સનલ લાઈફ વિશે વાત કરવામાં આવે તો તેના ટાઇગર શ્રોફ સાથે રિલેશનશિપને કારણે ચર્ચા રહે છે.

ખુબ જ હોટ

ખુબ જ હોટ

દિશા પટાની ખુબ જ હોટ છે અને તે પોતાના ફેન્સ માટે તેની તસવીરો સોશ્યિલ મીડિયા પર શેર કરતી રહે છે.

સુપર સેક્સી

સુપર સેક્સી

દિશા પટાની ટોપલેસ ફોટોશૂટ પણ કરાવી ચુકી છે. દિશા પટાની પોતાના દરેક ફોટોશૂટમાં સેક્સી અંદાઝ બતાવવામાં પાછળ નથી હટતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X