ભોજપુરી એક્ટ્રેસ અક્ષરા સિંહનો સેક્સી ડાંસ વીડિયો વાયરલ, જોતા જ રહી જશો

ભોજપુરી એક્ટ્રેસ અક્ષરા સિંહનો સેક્સી ડાંસ વીડિયો વાયરલ, જોતા જ રહી જશો

ટીવીમાં ખાસ ઓળખ બનાવ્યા બાદ કેટલાક વર્ષોથી બોજપુરી સિનેમા ઈન્ડસ્ટ્રીમાં એક્ટિંગ અને સેક્સી ફિગરના દમ પર ધમાલ મચાવી રહેલ અક્ષરા સિંહનો નવો સેક્સી ડાંસ વીડિયો હાલ સોશિયલ મીડિયા અને યૂટ્યૂબ પર વાયરલ થઈ રહ્યો છે. અક્ષરા સિંહ પોતાના ફેવરિટ કો સ્ટાર પવન સિંહ સાથે લૉકરમાં જવાની ગીત પર હૉટ ફિગર દેખાડી રહી છે. આ ગીત સાથે જ અક્ષરા સિંહે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પણ સેક્સી ફોટો અને વીડિયો શેર કરતી રહે છે. અહીં જુઓ અક્ષરા સિંહના આવા જ સેક્સી ફોટા અને હૉટ સેક્સી ડાંસનો વીડિયો...

અક્ષરા સિંહે ધમાલ મચાવી

અક્ષરા સિંહે ધમાલ મચાવી

અક્ષરા સિંહની જોડી માત્ર પવન સિંહ જ નહિ બલકે ખેસારી લાલ યાદવ, દિનેશ લાલ યાદવ નિરહુઆ અને રવિ કિશન સહિત કેટલાય સ્ટાર્સ સાથે પણ ફેમસ છે.

અક્ષરા સિંહે ધમાલ મચાવી

અક્ષરા સિંહ અને પવન સિંહની વર્ષ 2018માં આવેલ ફિલ્મમાં તુઝે સલામે બૉક્સ ઑફિસ પર કમાણીનો રેકોર્ડ બનાવ્યો હતો.

અક્ષરા સિંહે ધમાલ મચાવી

ટીવી ઈન્ડસ્ટ્રીમાં સથી પહેલા એક્ટિંગથી ધમાલ મચાવ્યા બાદ 26 વર્ષની અક્ષરા સિંહે વર્ષ 2011માં પ્રાણ જાઈ પર વચન ના જાઈ ફિલ્મ દ્વારા ભોજપુરી સિનેમામાં ડેબ્યૂ કર્યું હતું.

અક્ષરા સિંહે ધમાલ મચાવી

બાદમાં તેમણે સાથિયા, મા તુજે સલામ, સૈંયા સુપરસ્ટાર, હમ હૈ લુટેરે, દિલવાલા સહિત કેટલીય સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું.

અક્ષરા સિંહે ધમાલ મચાવી

અક્ષરા સિંહની પવન સિંહ સાથે જોડી સૌથી સુપરહિટ રહી છે.

અક્ષરા સિંહે ધમાલ મચાવી

અક્ષરા સિંહની ખેસારી લાલ યાદવ સાથે ફિલ્મી જોડી પણ ઘણી કમાલની છે.

અક્ષરા સિંહે ધમાલ મચાવી

ખેસારી અને અક્ષરા સિંહે બેતાબ, જો જીતા વહી સિકંદર, સાથિયા, હીરો નોંબર 1, સાજન ચલે સસુરાલ સહિત કેટલીય સુપરહિટ ફિલ્મો આપી.

અક્ષરા સિંહે ધમાલ મચાવી

જલદી જ અક્ષરા સિંહ વધુ એક ફિલ્મમાં જોવા મળશે.

અક્ષરા સિંહે ધમાલ મચાવી

આ ફિલ્મનું કાસ્ટિંગ થઈ રહ્યું છે અને નામ જલદી જ સામે આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X