Ufff સફેદ બિકીનીમાં સેક્સી એક્ટ્રેસ, બોલ્ડનેસની હદ પાર, તસવીરો જોઈને હોશ ઉડી જશે

Ufff સફેદ બિકીનીમાં સેક્સી એક્ટ્રેસ, બોલ્ડનેસની હદ પાર કરી

તાજેતરમાં જ બૉલીવડની સૌથી બોલ્ડ એક્ટ્રેસમાંથી એક ઉર્વશી રૌતેલા ફી એકવાર ચર્ચામાં છે. કારણ છે તેની બોલ્ડનેસ. જેણે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર અતિશય બોલ્ડ તસવીરો શેર કરી છે. આ તસ્વીરોમાં ઉર્વશીનો સફેદ બિકીનીમાં સિઝલિંગ અવતાર જોવા મળી રહ્યો છે. ઉર્વશીની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ઉર્વશી અગાઉ કેટલીય ફિલ્મોમાં પોતાના બોલ્ડ સીન્સને લઈ ચર્ચામાં રહી ચૂકી છે. જ્યાે હેટ સ્ટોરી સીરિઝની પહેલા આવેલ ફિલ્મોમાં પણ એક્ટ્રેસના હૉટ સીન જોવા મળ્યા છે. ઉર્વશી ફિલ્મોમાં આવતા પહેલા પોતાની સુંદરતાને લઈ દુનિયાભરમાં મશહૂર થઈ ચૂકી છે. તે કેટલાય બ્યૂટી કોન્ટેસ્ટમાં ભાતને રિપ્રેઝેન્ટ કરી ચૂકી છે.

જુઓ હૉટ તસવીરો

જુઓ હૉટ તસવીરો

સુંદરતા અને બોલ્ડનેસનું આ કોમ્બિનેશન પહેલા પણ આવી રીતે બોલ્ડ અંદાજમાં આગ લગાવી ચૂક્યું છે. ઉર્વશી પોતાની બિકીની તસવીરો અને બોલ્ડ ફોટોશૂટ દ્વારા સિઝલિંગ અંદાજમાં ફેન્સની સામે લાવતી રહી છે. આગળ તસવીરોમાં જુઓ ઉર્વશી રૌતેલાનો હૉટ અંદાજ અને જાણો તેમના વિશે ખાસ વાતો...

આ છે એ તસવીરો

આ છે એ તસવીરો

ઉર્વશીએ તાજેતરમાં જ આ સુપર સેક્સી તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે.

આગામી ફિલ્મ

આગામી ફિલ્મ

ભાનુપ્રિયામાં ઉર્વશી એક ચશ્મિશ છોકરીનો કિરદાર નિભાવી રહી છે. જે બહુ શર્મીલી છે. જેના પિતા જલદીમાં જલદી તેનાં લગ્ન કરાવવા માગે છે. પંડિત તેમને જણાવે છે કે ભાનુપ્રિયાના લગ્ન તો થઈ જશે પણ તે ઉંમરભર વર્જિન રહેશે.

વર્જિન ભાનુપ્રિયા

વર્જિન ભાનુપ્રિયા

આ ફિલ્મમાં એવી છોકરીનો રોલ નિભાવી રહી છે જે પોતાની વર્જિનિટી લૂઝ કરવા માટે કેટલાય છોકરાઓ સાથે સંબંધ બાંધે છે. પરંતુ કોઈને કોઈ કારણસર તે થઈ નથી શકતું.

ફરી બોલ્ડ ફિલ્મ

ફરી બોલ્ડ ફિલ્મ

માનવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ ઉર્વશીની વધુ એક બોલ્ડ ફિલ્મ થનાર છે.

સેક્સી અવતાર

સેક્સી અવતાર

ઓછી ઉંમરમાં બૉલીવુડમાં પોતાનું નામ બનાવનાર ઉર્વશી જલદી જ વધુ એક સેક્સી અવતારમાં જોવા મળશે.

બોલ્ડ સીન

બોલ્ડ સીન

હેટ સ્ટોરી 4માં ઉર્વશી રૌતેલાએ કેટલાય બોલ્ડ સીન્સ આપ્યા હતા.

ચોંકાવી દીધા

ચોંકાવી દીધા

ઉર્વશી આમ તો બોલ્ડ અવતારમાં જોવા મળી ચૂકી છે પરંતુ હેટ સ્ટોરીમાં તેની બોલ્ડનેસે પણ ચોંકાવી દીધા.

પહાડી હસીના

પહાડી હસીના

ઉર્વશીનો જન્મ 25 ફેબ્રુઆરી 1994ના રોજ ઉત્તરાખંડના કોટદ્વારમાં થયો હતો. તેણે ઉત્તરાખંડથી જ પોતાનો અભ્યાસ પૂરો કર્યો.

15 વર્ષમાં કમાલ

15 વર્ષમાં કમાલ

તે હંમેશાથી શોઝબિઝનો ભાગ બનવા ઈચ્છતી હતી. જેણે માત્ર 15 વર્ષની ઉંમથી જ બ્યૂટી પેજેન્ટ કૉન્ટેસ્ટમાં ભાગ લેવાનું શરૂ કરી દીધું હતું.

અતિસય ખૂબસુરતી

અતિસય ખૂબસુરતી

ઉર્વશીએ વર્ષ 2015માં મિસ ડીવાનો ખિતાબ જીત્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X