For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Happy B'day : ચાર વર્ષીય શ્રેયાના હાથે રમકડાં નહીં, હાર્મોનિયમ રહેતું!

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 12 માર્ચ : બૉલીવુડમાં દરેક માણસ પોતાની જુદી ઓળખ બનાવે છે. કોઈ પોતાની એક્ટિંગનો જાદૂ દર્શકો ઉપર પાથરે છે, કોઈ ડાયરેક્શન વડે લોકોને દીવાનો બનાવે છે, જ્યારે કેટલાંક લોકો પોતાના અવાજ વડે પોતાની શખ્સિયત બનાવે છે. અવાજથી ઓળક સ્થાપનાર એવા જ એક પાર્શ્વ ગાયિકાનું નામ છે શ્રેયા ઘોષાલ. 12મી માર્ચ, 1984ના રોજ રાજસ્થાનમાં રાવતભાટા ખાતે જન્મેલા શ્રેયા આજે 30 વર્ષના થઈ ગયાં છે.

શ્રેયાએ ચાર વર્ષની ઉંમરથી હાર્મોનિયમ ઉપર પોતાની માતા સાથે સંગીતનુ શિક્ષણ મેળવવાનું શરૂ કર્યુ હતું. સંગીતના પ્રાથમિક શિક્ષણ બાદ શ્રેયાના માતા-પિતાએ તેમને કોટા ખાતે મહેશચંદ્ર શર્મા પાસે હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતનું વિધિવત શિક્ષણ મેળવવા માટે મોકલ્યા હતાં.

શ્રેયા ઘોષાલે પોતાના સંગીતની સફરની શરુઆત 1996માં ઝી ટીવીના શો સારેગામામાં બાળ કલાકાર તરીકે ભાગ લઈ કરી હતી. 12 વર્ષની વયે શ્રેયા ઘોષાલ પોતાનું હુનર લઈ સારેગામાના મંચે દુનિયા સામે આવ્યા હતાં. આ શો દરમિયાન જ તેમની મુલાકાત સંગીતકાર કલ્યાણજીભાઈ સાથે થઈ. કલ્યાણજી શ્રેયા ઘોષાલના ગાયનથી ખૂબ જ પ્રસન્ન થયાં અને તેમને બે વર્ષ સુધી સંગીતનું શિક્ષણ આપ્યું.

શ્રેયા ઘોષાલે જ્યારે સારેગામાના બીજા ભાગમાં ભાગ લીધો, ત્યારે સંગીતકાર સંજય લીલા ભાનુશાળીને તેમનો અવાજ સારો લાગ્યો અને તેમણે શ્રેયાને દેવદાસ ફિલ્મમાં ગીત ગાવાની તક આપી. ફિલ્મ દેવદાસમાં શ્રેયાએ બૈરી પિયા... ગીત સાથે શરુઆત કરી. દેવદાસ માટે તેમને સર્વશ્રેષ્ઠ ગાયિકાનું ફિલ્મફૅર પુરસ્કાર પણ મળ્યું. આ ફિલ્મ બાદ શ્રેયા ઘોષાલ માટે બૉલીવુડનો માર્ગ ખુલ્લો થઈ ગયો. શ્રેયાએ અગ્નિપથ ફિલ્મમાં આયટમ નંબર ચિકની ચમેલી... અને તે અગાઉ ધ ડર્ટી પિક્ચરમાં ઉ લા લા ઉ લા લા... ગીતને પોતાનો અવાજ આપ્યો.

શ્રેયા ઘોષાલે તાજેતરમાં ગાયેલા ગીતોમાં આશિકી 2 અને રામલીલા ફિલ્મોના ગીતોનો સમાવેશ થાય છે. શ્રેયાએ પોતાના ત્રીસમા જન્મ દિવસની ઉજવણીના ભાગરૂપે એક મ્યુઝિક આલબમ હમનશીન તૈયાર કર્યું છે કે જેનું ગઈકાલે લૉન્ચિંગ કરવામાં આવ્યું છે.

ચાલો જોઇએ શ્રેયા ઘોષાલના મ્યુઝિક આલબમ હમનશીનના લૉન્ચિંગ ઇવેંટની તસવીરી ઝલક :

હમનશીન લૉન્ચિંગ ઇવેંટ

હમનશીન લૉન્ચિંગ ઇવેંટ

હમનશીન લૉન્ચિંગ ઇવેંટ.

હમનશીન લૉન્ચિંગ ઇવેંટ

હમનશીન લૉન્ચિંગ ઇવેંટ

હમનશીન લૉન્ચિંગ ઇવેંટ.

હમનશીન લૉન્ચિંગ ઇવેંટ

હમનશીન લૉન્ચિંગ ઇવેંટ

હમનશીન લૉન્ચિંગ ઇવેંટમાં શ્રેયા ઘોષાલ.

હમનશીન લૉન્ચિંગ ઇવેંટ

હમનશીન લૉન્ચિંગ ઇવેંટ

હમનશીન લૉન્ચિંગ ઇવેંટમાં શ્રેયા ઘોષાલ.

હમનશીન લૉન્ચિંગ ઇવેંટ

હમનશીન લૉન્ચિંગ ઇવેંટ

હમનશીન લૉન્ચિંગ ઇવેંટમાં પંકજ ઉધાસ.

હમનશીન લૉન્ચિંગ ઇવેંટ

હમનશીન લૉન્ચિંગ ઇવેંટ

હમનશીન લૉન્ચિંગ ઇવેંટમાં સંજય લીલા ભાનુશાળી.

હમનશીન લૉન્ચિંગ ઇવેંટ

હમનશીન લૉન્ચિંગ ઇવેંટ

હમનશીન લૉન્ચિંગ ઇવેંટમાં સંજય લીલા ભાનુશાળી.

હમનશીન લૉન્ચિંગ ઇવેંટ

હમનશીન લૉન્ચિંગ ઇવેંટ

હમનશીન લૉન્ચિંગ ઇવેંટ.

હમનશીન લૉન્ચિંગ ઇવેંટ

હમનશીન લૉન્ચિંગ ઇવેંટ

હમનશીન લૉન્ચિંગ ઇવેંટમાં શ્રેયા ઘોષાલ.

હમનશીન લૉન્ચિંગ ઇવેંટ

હમનશીન લૉન્ચિંગ ઇવેંટ

હમનશીન લૉન્ચિંગ ઇવેંટ.

હમનશીન લૉન્ચિંગ ઇવેંટ

હમનશીન લૉન્ચિંગ ઇવેંટ

હમનશીન લૉન્ચિંગ ઇવેંટમાં શ્રેયા ઘોષાલ.

હમનશીન લૉન્ચિંગ ઇવેંટ

હમનશીન લૉન્ચિંગ ઇવેંટ

હમનશીન લૉન્ચિંગ ઇવેંટમાં શ્રેયા ઘોષાલ.

હમનશીન લૉન્ચિંગ ઇવેંટ

હમનશીન લૉન્ચિંગ ઇવેંટ

હમનશીન લૉન્ચિંગ ઇવેંટમાં શ્રેયા ઘોષાલ.

હમનશીન લૉન્ચિંગ ઇવેંટ

હમનશીન લૉન્ચિંગ ઇવેંટ

હમનશીન લૉન્ચિંગ ઇવેંટમાં સંજય લીલા ભાનુશાળી અને શ્રેયા ઘોષાલ.

હમનશીન લૉન્ચિંગ ઇવેંટ

હમનશીન લૉન્ચિંગ ઇવેંટ

હમનશીન લૉન્ચિંગ ઇવેંટમાં શ્રેયા ઘોષાલ.

હમનશીન લૉન્ચિંગ ઇવેંટ

હમનશીન લૉન્ચિંગ ઇવેંટ

હમનશીન લૉન્ચિંગ ઇવેંટ.

હમનશીન લૉન્ચિંગ ઇવેંટ

હમનશીન લૉન્ચિંગ ઇવેંટ

હમનશીન લૉન્ચિંગ ઇવેંટમાં સલીમ મર્ચંટ.

English summary
Bollywood singer Shreya Ghoshal during the launch of her first ghazal album Humnasheen in Mumbai on March 11, 2014. Shreya turns 30 today. Salim Merchant, Kailash Kher, Anoop Jalota, Sanjay Leela Bhansali and others present in the event.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X