For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

B'day Spcl : 29ની થઈ સિક્વલ ગર્લ જૅકલીન, જુઓ ફિલ્મી સફર

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 2 જૂન : બૉલીવુડના સિક્વલ ગર્લ તરીકે જાણીતા શ્રીલંકન બ્યૂટી જૅકલીન ફર્નાન્ડીઝનો આજે જન્મ દિવસ છે. તેઓ 29 વર્ષના થઈ ગયાં છે.

શ્રીલંકામાં કોલમ્બો ખાતે 2જી જૂન, 1985ના રોજ જન્મેલા જૅકલીન ફર્નાન્ડીઝે બૉલીવુડમાં પોતાનું કૅરિયર અલાદીન ફિલ્મ સાથે શરૂ કર્યુ હતું. અત્યાર સુધી તેમની છ ફિલ્મો આવી હતી કે જેમાંથી 3 ફિલ્મો સિક્વલ છે. તેઓ હાઉસફુલમાં હતાં અને હાઉસફુલ 2માં પણ તેમણે કામ કર્યુ હતું. ઉપરાંત મર્ડર 2 અને રેસ 2માં પણ જૅકલીને કામ કર્યું છે.

જૅકલીન ફર્નાન્ડીઝ તાજેતરમાં જ સાજિદ ખાન સાથેના બ્રૅક-અપના કારણે ચર્ચામાં હતાં. દરમિયાન એમ પણ ચર્ચાઓ ચાલી કે જૅકલીનને હવે સલમાનનો સહારો મળી ગયો છે અને તેઓ હાલ સલમાન ખાનની કિક ફિલ્મમાં કામ કરી રહ્યાં છે. જૅકલીનની છેલ્લી ફિલ્મ રમૈયા વસ્તાવૈયા આવી હતી કે જેમાં લીડ કલાકારો શ્રુતિ હસન તથા ગિરીશ કુમાર હતાં.

આવો તસવીરોમાં જોઇએ જૅકલીન ફર્નાન્ડીઝની ફિલ્મી સફર :

અલાદીન પહેલી ફિલ્મ

અલાદીન પહેલી ફિલ્મ

શ્રીલંકન બ્યૂટી જૅકલીન ફર્નાન્ડીઝે પોતાના બૉલીવુડ કૅરિયરની શરુઆત અલાદીન ફિલ્મ સાથે કરી હતી.

જાને કહાં સે આયી હો

જાને કહાં સે આયી હો

જૅકલીનની બીજી ફિલ્મ જાને કહાં સે આયી હો હતી.

હાઉસફુલ

હાઉસફુલ

હાઉસફુલ જૅકલીનના કૅરિયરની ત્રીજી ફિલ્મ હતી. આ ફિલ્મ સાથે જ તેમને બૉલીવુડમાં ઓળખ મળી.

મર્ડર 2

મર્ડર 2

ભટ્ટ કૅમ્પની મર્ડર 2માં જૅકલીન પોતાની હૉટનેસ સાથે બૉલીવુડમાં સ્થાપિત થઈ ગયાં.

હાઉસફુલ 2

હાઉસફુલ 2

મર્ડર 2 બાદ જૅકલીન ફર્નાન્ડીઝ હાઉસફુલની સિક્વલ હાઉસફુલ 2માં દેખાયાં.

રેસ 2

રેસ 2

જૅકલીનની છઠી ફિલ્મ હતી રેસ 2. આ સાથે જ તેઓ સિક્વલ ગર્લ તરીકે ઓળખાવા લાગ્યાં, કારણ કે છમાંથી 3 ફિલ્મો સિક્વલ હતી કે જેમાં તેઓએ કામ કર્યુ હતું.

રમૈયા વસ્તાવૈયા

રમૈયા વસ્તાવૈયા

જૅકલીન ફર્નાન્ડીઝ છેલ્લે પ્રભુ દેવા દિગ્દર્શિત રમૈયા વસ્તાવૈયા ફિલ્મમાં દેખાયા હતાં. ફિલ્મમાં શ્રુતિ હસન અને ગિરીશ કુમાર લીડ રોલમાં હતાં.

જૅકલીનની ફિલ્મી સફર

જૅકલીનની ફિલ્મી સફર

રૉય જૅકલીનની આગામી ફિલ્મ છે.

જૅકલીનની ફિલ્મી સફર

જૅકલીનની ફિલ્મી સફર

જૅકલીન માટે સૌથી મહત્વની ફિલ્મ છે કિક, કારણ કે સલમાન ખાન સાથે આ તેમની પ્રથમ ફિલ્મ હશે.

English summary
Srilankan Beuty and Bollywood actress Jacqueline Fernandez turns 29 today. Here is the journy of Jacueline in Bollywood.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X