For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics : આજે પણ યુવાન છે 62 વર્ષના નાસિર!

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 20 જુલાઈ : નસીરુદ્દીન શાહ આજે ભારતીય સિનેમાના આઇકૉન ગણાય છે. તેઓ નાયક પણ છે અને ખલનાયક પણ. તેઓ કૉમેડિયન પણ છે અને કૅરેક્ટર આર્ટિસ્ટ પણ. ક્યારેક તેઓ વેડ્નસડે ફિલ્મમાં સામાન્ય માણસની મુશ્કેલીઓ વ્યક્ત કરનાર વૃદ્ધ અને લાચાર વ્યક્તિ છે, તો ક્યારેક તેઓ મોટા પડદે પોતાના કરતાં અડધી વયના અભિનેત્રી વિદ્યા બાલન સાથે ઉલાલા... કરતાં સુપર સ્ટાર છે.

એક્ટિંગના દરેક ફૉર્મેટમાં નાસિર સાહેબનો જવાબ નથી. તેઓ આજે પણ એટલાં જ યુવાન છે કે જેટલાં આજથી 38 વર્ષ પહેલા નિશાંત ફિલ્મમાં હતાં. નિશાંત તેમની પ્રથમ ફિલ્મ હતીં. આર્ટ ફિલ્મોના મસીહા ગણાતાં નાસિર સાહેબે ગઝબની કૉમર્સિયલ ફિલ્મો કરી. તેમણે ત્રિદેવ ફિલ્મમાં એવી ટોપી ફેરવી કે સૌ કોઈ કહી ઉઠ્યાં - ઓયે ઓયે..., તો મોહરામાં તેમણે તૂ ચીઝ બડી હૈ મસ્ત-મસ્ત કહી પોતાના કરતાં અડધી ઉંમરની અભિનેત્રીઓના દિલ ચોરી લીધાં.

બહેતરીન કલાકાર નસીરુદ્દીન શાહ આજે 62 વર્ષના થઈ ગયાં છે, પરંતુ આજે પણ તેમની ટીઆરપી ઘણી આઈ છે. એટલે જ તો 62 વર્ષની વયે પણ નાસિર સાથે આજની તિતલીઓ બોલ્ડ દૃશ્યો આપી રહી છે. વિદ્યા બાલન બાદ નસીરુદ્દીન ડેઢ ઇશ્કિયામાં બૉલીવુડ દિવા માધુરી દીક્ષિત સાથે બોલ્ડ નજરે પડનાર છે.

આવો તસવીરોમાં જોઇએ અને જાણીએ નસીરુદ્દીન શાહ વિશે :

પ્રિયંકાને કિસ

પ્રિયંકાને કિસ

વિશાલ ભારદ્વાજની ફિલ્મ સાત ખૂન માફમાં અભિનેત્રી પ્રિયંકા ચોપરા સાથે નસીરુદ્દીન શાહે લિપલૉક સીન્સ આપી તહેલકો મચાવી દીધો હતો. આ સીન્સના ચારે બાજુ બહુ વખાણ થયા હતાં.

વિદ્યા સાથે ઇશ્ક

વિદ્યા સાથે ઇશ્ક

વર્ષ 2010ની સુપર હિટ ફિલ્મ ઇશ્કિયામાં નસીરુદ્દીન અને વિદ્યા બાલન વચ્ચે બહુ હૉટ રોમાંસ હતો. ફિલ્મમાં વિદ્યા-નાસિર વચ્ચે અનેક અંતરંગ દૃશ્યો હતાં.

વિદ્યા સાથે પુનઃ ડર્ટી

વિદ્યા સાથે પુનઃ ડર્ટી

2011ની સુપર હિટ ફિલ્મ ધ ડર્ટી પિક્ચરમાં વિદ્યા અને નાસિર પુનથ ઇંટીમેટ થયા હતાં.

માધુરી સાથે થશે ઇંટીમેટ

માધુરી સાથે થશે ઇંટીમેટ

નસીરુદ્દીન હવે વિશાલ ભારદ્વાજની ડેઢ ઇશ્કિયામાં માધુરી દીક્ષિત સાથે ઇંટીમેટ સીન્સ આપશે.

સન્નીને પણ કરશે કિસ

સન્નીને પણ કરશે કિસ

કૈઝાદ ગુસ્તાદની જૅકપૉટ ફિલ્મમાં નાસિર અને સન્ની લિયોન વચ્ચે ઇંટીમેટ સીન્સ છે.

English summary
The Great Actor Naseeruddin Shah turns 63 today and we hope he has a rocking birthday. He is very Hot and Sexy said Bollywood Actress.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X