યુવાન થઈ રહી છે શાહરુખની દીકરી સુહાના : જુઓ તસવીરો
મુંબઈ, 5 જુલાઈ : બૉલીવુડના કિંગ ખાન શાહરુખ ખાનની દીકરી સુહાના હવે મોટી થઈ ગઈ છે. સુહાના ખાન ગઈ રાત્રે આઉટિંગ પર નિકળી હતી. તેની સાથે તેની એક બહેનપણી પણ હતી. આ દરમિયાન સુહાના કૅઝ્યુઅલ લુકમાં નજરે પડી. સુહાના થોડાક દિવસ અગાઉ પણ માતા ગૌરી કાન સાથે દિલ્હી ખાતે આવેલ નાના-નાનીના ઘરે ગઈ હતી કે જ્યાં તે બેકરી શોપની ઓપનિંગ દરમિયાન દેખાઈ હતી.
દરમિયાન ગઈકાલે સુહાના ખાન મુંબઈમાં આઉટિંગ કરતા દેખાઈ. તેણે વ્હાઇટ ટી-શર્ટ, બ્લૅક જીન્સ તથા વ્હાઇટ જૅકેટ પહેરેલી હતી. તેની પાસે એક મોટુ બ્લૅક બૅગ હતું અને તેણે પગે બ્લૅક સ્લીપર પહેરેલી હતી. બંને બહેનપણીઓ મુંબઈના પીવીઆર થિયેટર પહોંચી હતી કે જ્યાં વિદ્યા બાલન અભિનીત બૉબી જાસૂસ ફિલ્મનું ખાસ પ્રીમિયર યોજાયુ હતું. સુહાના આ દરમિયાન મોબાઇલ ફોન સાથે વ્યસ્ત દેખાયાં. શાહરુખ ખાનના ત્રણ સંતાનો પૈકી સુહાના બીજા નંબરનું સંતાન છે અને હવે તે 14 વર્ષની થઈ ચુકી છે.
ચાલો આપને બતાવીએ સુહાના ખાનની લેટેસ્ટ તસવીરો અને સાથે બૉબી જાસૂસના સ્ક્રીનિંગમાં પહોંચેલી અન્ય સેલિબ્રિટીઓ :

બૉબી જાસૂસ સ્પેશિયલ સ્ક્રીનિંગ
બૉબી જાસૂસ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં વિદ્યા બાલન.

બૉબી જાસૂસ સ્પેશિયલ સ્ક્રીનિંગ
બૉબી જાસૂસ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં વિદ્યા બાલન.

બૉબી જાસૂસ સ્પેશિયલ સ્ક્રીનિંગ
બૉબી જાસૂસ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં બહેનપણી સાથે સુહાના.

બૉબી જાસૂસ સ્પેશિયલ સ્ક્રીનિંગ
બૉબી જાસૂસ સ્પેશિયલ સ્ક્રીનિંગ પ્રસંગે મોબાઇલમાં વ્યસ્ત સુહાના.

બૉબી જાસૂસ સ્પેશિયલ સ્ક્રીનિંગ
બૉબી જાસૂસ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં અમૃતા પુરી.

બૉબી જાસૂસ સ્પેશિયલ સ્ક્રીનિંગ
બૉબી જાસૂસ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં અરજન બાજવા.

બૉબી જાસૂસ સ્પેશિયલ સ્ક્રીનિંગ
બૉબી જાસૂસ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં આશા પારેખ.

બૉબી જાસૂસ સ્પેશિયલ સ્ક્રીનિંગ
બૉબી જાસૂસ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં અતુલ કસ્બેકર અને દીયા મિર્ઝા.

બૉબી જાસૂસ સ્પેશિયલ સ્ક્રીનિંગ
બૉબી જાસૂસ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં ડેવિડ ધવન અને દીયા મિર્ઝા.

બૉબી જાસૂસ સ્પેશિયલ સ્ક્રીનિંગ
બૉબી જાસૂસ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં દીયા મિર્ઝા, સાહિલ સંઘા અને અલી ફઝલ.

બૉબી જાસૂસ સ્પેશિયલ સ્ક્રીનિંગ
બૉબી જાસૂસ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં ગોલ્ડી બહલ.

બૉબી જાસૂસ સ્પેશિયલ સ્ક્રીનિંગ
બૉબી જાસૂસ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં જૂના જમાનાની અભિનેત્રીઓ હેલન તથા વહીદા રહેમાન.

બૉબી જાસૂસ સ્પેશિયલ સ્ક્રીનિંગ
બૉબી જાસૂસ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં કરુણા ધવન અને ડેવિડ ધવન.

બૉબી જાસૂસ સ્પેશિયલ સ્ક્રીનિંગ
બૉબી જાસૂસ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં કિરણ કુમાર અને અન્ય.

બૉબી જાસૂસ સ્પેશિયલ સ્ક્રીનિંગ
બૉબી જાસૂસ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં મોહિત મારવાહ.

બૉબી જાસૂસ સ્પેશિયલ સ્ક્રીનિંગ
બૉબી જાસૂસ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં નેહા અગ્રવાલ અને સિદ્ધાર્થ કન્નન.

બૉબી જાસૂસ સ્પેશિયલ સ્ક્રીનિંગ
બૉબી જાસૂસ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં પંકજ કપૂર અને સુપ્રિયા પાઠક.

બૉબી જાસૂસ સ્પેશિયલ સ્ક્રીનિંગ
બૉબી જાસૂસ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં પંકજ કપૂર, સુપ્રિયા પાઠક અને તન્વી આઝમી.

બૉબી જાસૂસ સ્પેશિયલ સ્ક્રીનિંગ
બૉબી જાસૂસ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં રાજ કુન્દ્રા.

બૉબી જાસૂસ સ્પેશિયલ સ્ક્રીનિંગ
બૉબી જાસૂસ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં સલીમ ખાન.

બૉબી જાસૂસ સ્પેશિયલ સ્ક્રીનિંગ
બૉબી જાસૂસ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં સલીમ મર્ચંટ.

બૉબી જાસૂસ સ્પેશિયલ સ્ક્રીનિંગ
બૉબી જાસૂસ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં સલમા ખાન.

બૉબી જાસૂસ સ્પેશિયલ સ્ક્રીનિંગ
બૉબી જાસૂસ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં સંગીતા બિજલાણી.

બૉબી જાસૂસ સ્પેશિયલ સ્ક્રીનિંગ
બૉબી જાસૂસ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં સારા જેન ડિયાસ.

બૉબી જાસૂસ સ્પેશિયલ સ્ક્રીનિંગ
બૉબી જાસૂસ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં શમ્મી.

બૉબી જાસૂસ સ્પેશિયલ સ્ક્રીનિંગ
બૉબી જાસૂસ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં શિલ્પા શેટ્ટીના માતા સુનંદા શેટ્ટી.

બૉબી જાસૂસ સ્પેશિયલ સ્ક્રીનિંગ
બૉબી જાસૂસ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં શિલ્પા શેટ્ટીના પિતા સુરેન્દ્ર શેટ્ટી.

બૉબી જાસૂસ સ્પેશિયલ સ્ક્રીનિંગ
બૉબી જાસૂસ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં તન્વી આઝમી.

બૉબી જાસૂસ સ્પેશિયલ સ્ક્રીનિંગ
બૉબી જાસૂસ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં તુષાર કપૂર.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી








Click it and Unblock the Notifications
