બોલ્ડ શર્લિન ચોપરાની વોટ અપીલ, વીડિયોથી નજર નહીં હટે
પોતાની હોટનેસ અને બોલ્ડ અદાઓને કારણે હંમેશા ચર્ચામાં રહેનાર શર્લિન ચોપરાએ કંઈક એવું કર્યું છે જે ખુબ જ ચોંકાવનારું છે.
પોતાની હોટનેસ અને બોલ્ડ અદાઓને કારણે હંમેશા ચર્ચામાં રહેનાર શર્લિન ચોપરાએ કંઈક એવું કર્યું છે જે ખુબ જ ચોંકાવનારું છે. આપને જણાવી હાલમાં જ તેનો એક મ્યુઝિક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે લોકોને લોકસભા ચૂંટણીમાં વોટ કરવાની અપીલ કરી રહી છે. તેના આ સોન્ગનું ટાઇટલ "વોટ ડાલ" રાખવામાં આવ્યું છે.
આ વીડિયો સામે આવ્યા પછી ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં તે ખુબ જ ધમાકેદાર અંદાઝમાં વોટ માટે અપીલ કરી રહી છે. આપને જણાવી દઈએ કે શર્લિન ચોપરા પહેલા સલમાન ખાન, આમિર ખાન અને શાહરુખ ખાન જેવા સ્ટાર પણ વોટ કરવાની અપીલ કરી ચુક્યા છે.
શર્લિન ચોપરાની છબી એક બોલ્ડ અને સેક્સી અભિનેત્રી તરીકેની છે. તે સોશ્યિલ મીડિયા પર એક પછી એક હોટ ફોટો પોસ્ટ કરતી રહે છે. તેવી સ્થિતિમાં વોટ અપીલ જેવો વીડિયો ચોક્કસ લોકોને ચોંકાવી શકે છે.
આ પણ જુઓ: સેક્સી રાગિનીએ પાણીમાં કરાવ્યું આવું શૂટ, એકલામાં જુઓ

હોટનેસનો બોલ્ડ અંદાજ
શર્લીન ચોપડા બોલીવુડ જગતનું એક એવું નામ છે કે આ નામ કાને પડતા જ હોટનેસનો બોલ્ડ અંદાજ સ્મૃતિપટલ પર તરવરવા માંડે છે.

બોલ્ડ સીન
શર્લીને પોતાની દરેક ફિલ્મોમાં એવા તો બોલ્ડ સીન આપ્યા છે કે જેના માટે તે જાણીતી છે.

બૉલ્ડ તસવીરોને લઈને તે હંમેશા સમાચારમાં
બૉલીવુડની સૌથી સેક્સી એક્ટ્રેસમાં સામેલ શર્લિન ચોપરાએ ફરી એક વખત ઈન્ટરનેટ પર આગ લગાવી છે. પોતાની બૉલ્ડ તસવીરોને લઈને તે હંમેશા સમાચારમાં છવાયેલી રહે છે. હાલમાં જ આવેલી તેની તસવીરો પર નજર કરશો તો તમે પણ તેને જોતા જ રહી જશો.

ટૉપલેસ
ટૉપલેસ થઈને શર્લિન કાતિલાના અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે. તેની આ તસવીરોને લોકો ભારે પસંદ પણ કરી રહ્યા છે. જેને પગલે ઈન્ટરનેટ પર શર્લિન ચોપરાની તસવીરો વાયરલ થઈ ગઈ છે. શર્લિન ચોપરાના બૉલ્ડ અંદાજે તેને અલગ જ ઓળખ આપી છે. બૉલીવુડમાં તો શર્લિનને કંઈ ખાસ ઓળખ ન મળી પણ તસવીરોને લઈને હંમેશા ચર્ચામાં રહે છે.

વાયરલ થઈ શર્લિનની તસવીરો
અગાઉ પણ શર્લિન ચોપરા પોતાની ટૉપલેસ અને હોટ તસવીરોને પગલે ચર્ચામાં રહી ચૂકી છે. શર્લિને એડલ્ટ ફિલ્મોમાં પણ કામ કર્યું છે ઉપરાંત તેણે પ્લેબોય મેગેઝિન માટે ન્યૂડ પોઝ પણ આપ્યા હતા. આગળ જુઓ શર્લિનની તાજેતરમાં જ વાયરલ થયેલી તસવીરો.

શેર કરી તસવીરો
હાલમાં જ શાર્લિન ચોપરાએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટમાં તેણે ફોટો શેર કર્યા હતા જેમાં તે બ્લેક બિકીનીમાં જોવા મળી રહી છે.

લાગી રહી છે હૉટ
આ તસવીરોમાં શાર્લિન ચોપરા બહુ હૉટ લાગી રહી છે.

સેક્સી અદા
આમ તો શાર્લિન ચોપરા હૉટ અને સેક્સી છે પણ આ તસવીરોમાં તો તે ભારે અતિસય હૉટ લાગી રહી છે.

માયા શોર્ટ
ફિલ્મ જણાવી દઈએ કે શર્લિને તાજેતરમાં માયા નામની શોર્ટ ફિલ્મમાં કામ કર્યું છે.

રિયાલિટી શોમાં જોવા મળી
રેડ સ્વાસ્તિક, દિલ બોલે હડિપ્પા જેવી ફિલ્મો ઉપરાંત શાર્લિને બિગ બોસ-3માં પ્રતિસ્પર્ધિ તરીકે લોકપ્રિયતા મેળવી હતી અને એમટીવી સ્પ્લિટસ્વિલા-6ની પણ તેણે મેજબાની કરી છે.

પહેલી ભારતીય મૉડલ
શર્લિન પહેલી ભારતીય મૉડલ છે જેણે પ્લેબોય મેગેઝિન માટે ન્યૂડ પોઝ આપ્યા હોય.

આ માટે છે પ્રખ્યાત
ગયા દિવસોમાં શર્લિન પોતાની હૉટ તસવીરો અને ટૉપલેસ ફોટોશૂટને લઈને સમાચારમાં રહી ચૂકી છે. તેણે એડલ્ટ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.












Click it and Unblock the Notifications
