જુઓ મલયાલમ સિનેમાની Boldest અભિનેત્રીઓ

મુંબઈ, 17 નવેમ્બર : મલયાલમ સિનેમા ઉદ્યોગ તેના કુશળ ફિલ્મ નિર્માતાઓ અને અમેઝિંગ એક્ટિંગ ટૅલેંટ્સના કારણે હાઈલી પૉપ્યુલર છે. આ ઇંડસ્ટ્રી એક્સ્ટ્રા-ઑર્ડિનરી ફિલ્મોના કારણે લાઇમલાઇટમાં રહે છે. મલયાલમ સિનેમા ભારતીય સિનેમાના પ્લેટફૉર્મ પર પોતાની એક્સ્ટ્રીમલી સબ્જેક્ટ્સ ધરાવતી ફિલ્મોના કારણે ખાસ મહત્વ ધરાવે છે.

મલયાલમ ફિલ્મ ઇંડસ્ટ્રી એટલે કે મૉલીવુડની વધુ એક ખાસિયત છે તેની અમેઝિંગ અભિનેત્રીઓ કે જેમણે પોતાના એક્ટિંગ સ્કિલ્સ વડે આ સિનેમાને ખૂબ જ સફળતા બખ્શી છે. કેટલીક મલયાલમ અભિનેત્રીઓ તો ઑડિયંસ પર રીતસર છવાયેલી રહી છે. પોતાના બોલ્ડેસ્ટ અવતાર દ્વારા આ અભિનેત્રીઓ મલયાલમ સિનેમા પર રાજ કરતી રહી છે.

ચાલો આપને બતાવીએ મલયાલમ સિનેમાની બોલ્ડેસ્ટ અભિનેત્રીઓ :

જયાભારતી

જયાભારતી

વેટરન એક્ટ્રેસ જયાભારતી મલયાલમ સિનેમાની બોલ્ડ એક્ટ્રેસ હતી. જયાભારતીએ પદ્મરાજનની કામુક-ક્લાસિક ફિલ્મ Rathinirvedhamમાં ખૂબ જ બોલ્ડ રોલ કર્યો હતો. જયાભારતીએ મલયાલમ સિનેમાની કન્વેંશિયલ હીરોઇનની ઇમેજ તોડી હતી.

શીલા

શીલા

શીલા મૉલીવુડની આઇડિયલ હીરોઇન કહી શકાય. તેણે મોટાભાગની ફિલ્મોમાં પત્ની કે પ્રેમિકાની ભૂમિકા ભજવી છે. એટ્ટા ફિલ્મમાં તેઓ ખૂબ જ બોલ્ડ અવતારમાં દેખાયા હતાં. Sharapanjaram ફિલ્મમાં તેમણે સિડક્ટ્રેસનો રોલ કર્યો હતો.

સીમા

સીમા

સીમાએ પોતાના પતિ આઈ વી સાસી દિગ્દર્શિત Avalude Raavukal ફિલ્મ દ્વારા ડેબ્યુ કર્યુ હતું કે જેમાં તેઓ યંગ પ્રોસ્ટિટ્યુટના રોલમાં હતાં.

ઉન્નીમરી

ઉન્નીમરી

ઉન્નીમરી 80ના દાયકાની બોલ્ડ અભિનેત્રી હતી.

સિલ્ક સ્મિતા

સિલ્ક સ્મિતા

મલયાલમ સહિત સમગ્ર સાઉથની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આ સૌથી ચર્ચિત અને લોકપ્રિય બોલ્ડ એક્ટ્રેસ હતી. સિલ્ક સ્મિતાએ લયનમ સહિત ઘણી ફિલ્મોમાં બોલ્ડ રોલ્સ કર્યા હતાં.

સુપર્ણા આનંદ

સુપર્ણા આનંદ

સુપર્ણા આનંદે 16 વર્ષની વયે વૈશાલી ફિલ્મ દ્વારા ડેબ્યુ કર્યુ હતું. તેઓ પણ બોલ્ડેસ્ટ એક્ટ્રેસ હતાં.

રેમ્યા નમ્બીસન

રેમ્યા નમ્બીસન

રેમ્યા નમ્બીસન વધુ એક બોલ્ડ એક્ટ્રેસ છે. છપ્પા કુરિશુમાં તેમણે શાનદાર કામ કર્યુ હતું. તેઓ બૅચલર પાર્ટી ફિલ્મ દ્વારા ખૂબ જ ચર્ચામાં રહ્યા હતાં.

શ્વેતા મેનન

શ્વેતા મેનન

શ્વેતા મેનને પણ મલયાલી ઑડિયંસને પોતાની બોલ્ડનેસ દ્વારા ઘેલી કરી હતી. એક્ટ્રેસે પહેલી વાર કામસૂત્ર કન્ડોમ એડ કરી સૌને ચોંકાવ્યા હતાં. તેમણે ઘણી ફિલ્મોમાં બોલ્ડ રોલ્સ કર્યા.

હની રોઝ

હની રોઝ

હની રોઝ પણ બોલ્ડ અભિનેત્રી હતાં, પરંતુ તેઓ લાઇમલાઇટમાં રહેવામાં નિષ્ફળ નિવડ્યાં.

લીના

લીના

અયાલ ફિલ્મ દ્વારા લનાએ પોતાની જાતને સાબિત કરી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X