ઈલિયાના ડિક્રૂઝની હૉટ તસવીરો વાયરલ, છેલ્લા 3 ફોટા જોઈ આંખો ફાટી જશે
ઈલિયાનાના હૉટ ફોટા વાયરલ, છેલ્લા 3 ફોટા જોઈ આંખો ફાટી જશે
બૉલીવુડમાં કેટલીય હિટ ફિલ્મો સાથે જોડાઈ ચૂકેલ એક્ટ્રેસ ઈલિયાના ડિક્રૂઝ પોતાના સ્વીક પરંતુ બોલ્ડ અંદાજ માટે ઓળખાય છે. તાજેતરમાં જ ઈલિયાના હૉલીડે મનાવવા ગઈ હતી, જ્યાં તેની કેટલીય તસવીરો સોશિયલ મીડિયા પર વાયલ થઈ રહી છે. આ તસવીરોમાં ઈલિયાના અફલાતૂન અને હૉટ લાગી રહી છે. અહું તમે ઈલિયાનાનો મદમસ્ત બિકીની અવતાર જોઈ શકો છો. તેની તસવીરો પરથી તમે નજર પણ નહિ હટાવી શકો.

જુઓ હૉટ તસવીરો
ઈલિયાના સોશિયલ મીડિયા પર હંમેશા પોતાની તસવીરો શેર કરે છે, જેને ફેન્સ ભારે પસંદ પણ કરે છે. આ કારણે જ બૉલીવુડની બહુ ઓછી ફિલ્મો છતાં ઈલિયાનાનું ફેન ફોલોઈંગ જબરું છે. ઈન્સ્ટાગ્રામ પર લગભગ ઈલિયાનાને 9.4 મિલિયન લોકો ફોલો કરે છે. જણાવી દઈએ કે અજય દેવગણની સાથે ઈલિયાનાની જોડી ભારે પોપ્યુલર છે. બંને બાદશાહો અને રેડ જેવી ફિલ્મોમાં સાથે કામ કરી ચૂક્યાં છે. અહીં જુઓ ઈલિયાનાની હૉટ તસવીરો...

ઈલિયાના ડિક્રૂઝ
ઈલિયાના પાછલા વર્ષે ફિલ્મ રેડમાં અજય દેવગણ સાથે જોવા મળી હતી. ફિલ્મ હિટ રહી હતી.

બૉલીવુડ હિટ
ઈલિયાનાએ બૉલીવુડમાં બર્ફી જેવી સુપરહિટ ફિલ્મથી ડેબ્યૂ કર્યું. જે બાદ એક્ટ્રેસ રૂસ્તમ, મુબારકાં, રેડ, મેં તેરા હીરો જેવી હિટ ફિલ્મો આપી ચૂકી છે.

તેલુગુ એક્ટ્રેસ
બૉલીવુડ ઉપરાંત ઈલિયાના ડિક્રૂઝ તેલુગુ ફિલ્મમાં પણ ભારે પોપ્યુલર છે. અહીં ઈલિયાનાએ બહુ કામ કર્યું છે.

2006થી શરૂઆત
ઈલિયાનાએ સાઉથ ઈન્ડસ્ટ્રીમાં વર્ષ 2006માં પગલું રાખ્યું, જેના માટે તેમને ફિલ્મફેરના બેસ્ટ ડેબ્યૂથી નવાજવામાં આવી હતી.

ખૂબસૂરત
વર્ષ 2012માં ઈલિયાનાને વૉગ બ્યૂટી ફ્રેશ ફેસના અવોર્ડથી પણ નવાજવામાં આવી હતી.

મૉડલિંગથી શરૂઆત
ઈલિયાનાનો જન્મ મહારાષ્ટ્રમાં 1 નવેમ્બર 1987ના રોજ થયો હતો. તેમણે એક્ટ્રેસ તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી અને ભારે સફળ પણ રહી હતી.

ફેન ફોલોઈંગ
સાઉથ અને બૉલીવુડ બંને જગ્યાએ કામ કર્યું હોવાના કારણે ઈલિયાના ડિક્રૂઝનું ફેન ફોલોઈંગ પણ તગડું છે.

વાયરલ તસવીર
ઈલિયાના બહુ હૉટ એન્ડ બોલ્ડ માનવામાં આવે છે. સોશિયલ મીડિયા પર તેની તસવીર તુરંત વાયરલ થઈ જાય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
