Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ગોવામાં દેહવ્યાપારમાં પકડાઈ ગયી બોલિવૂડની ફેમસ અભિનેત્રી...

સ્પોટબોય.કોમ ની રિપોર્ટનું માન્યે તો બોલિવૂડની અભિનેત્રી ગોવામાં દેહવ્યાપારમાં પકડાઈ ગયી છે. આ અભિનેત્રી ખાલીને ખાલી પૈસા માટે આ ધંધામાં ઉતરી હતી. એટલા માટે તેને ગોવા જેવી જગ્યા પસંદ કરી જ્યાં કોઈને પણ તેની ખબર ના પડી શકે.

જયારે પોલીસ તે જગ્યા પાર પહોંચી ત્યારે તેને ડીલર સાથે ડીલ થઇ રહી હતી. સૂત્રોનું માન્યે તો અભિનેત્રીએ ઘણું સમજાવ્યા પછી પણ પોલીસએ વાત માનવા માટે તૈયાર જ ના હતી કે તે અભિનેત્રી ટીવીજગત સાથે જોડાયેલી છે.

અભિનેત્રીએ પોલીસને પોતાના ટીવી અને બોલિવૂડ ફિલ્મોની યુટ્યુબની ક્લિપો બતાવવી પડી ત્યારે પોલીસે બધી જ કાગળની કાર્યવાહી પુરી કરીને તે અભિનેત્રીને છોડી મૂકી હતી. આ અભિનેત્રીએ સાઉથની ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

આવું પહેલીવાર નથી થયું કે કોઈ અભિનેત્રી સેક્સ રેકેટમાં પકડાઈ હોઈ. આ પહેલા પણ ઘણી અભિનેત્રીઓને પકડવામાં આવી છે. તો જુઓ કોણ કોણ સામેલ છે આ લિસ્ટમાં...

એક બોલિવૂડ અભિનેત્રી ઝડપાઇ

એક બોલિવૂડ અભિનેત્રી ઝડપાઇ

થોડા દિવસ પહેલા જ ગોવામાં એક બોલિવૂડ અભિનેત્રી ઝડપાઇ હતી. જેને સલમાન ખાનથી લઈને અક્ષય કુમાર સાથે કામ કર્યું છે.

સાવધાન ઇન્ડિયાની અભિનેત્રી

સાવધાન ઇન્ડિયાની અભિનેત્રી

થોડા દિવસ પહેલા એક સેક્સ રેકેટમાં સાવધાન ઇન્ડિયાની અભિનેત્રી પણ પકડાઈ હતી.

બોલિવૂડની 3 અભિનેત્રી

બોલિવૂડની 3 અભિનેત્રી

કેટલાક વર્ષ પહેલા કવલજીતના એક સેક્સ રેકેટમાં બોલિવૂડની 3 અભિનેત્રી પકડાઈ હતી. જેઓ એક રાતના 3 થી 5 લાખ રૂપિયા લેતી હતી. તેમના નામ હાલ પણ ગુપ્ત જ રાખવામાં આવ્યા છે.

શ્વેતા બાસુ

શ્વેતા બાસુ

મકડી અને કહાની ઘર ઘરની શ્વેતા બાસુને સેક્સ રેકેટ કેસમાંથી મુક્ત તો કરી દેવામાં આવી. પરંતુ તેને ઘણો સમય જેલમાં વિતાવ્યો હતો.

શર્લિન ચોપરા

શર્લિન ચોપરા

કેટલાક સમય પહેલા શર્લિન ચોપરાએ ટ્વિટર પાર લખ્યું હતું કે તેને દેહ વ્યાપારનો ધંધો પણ કર્યો છે જે તેને મજબૂરી હતી.

સસુરાલ સિમર કા અભિનેત્રી

સસુરાલ સિમર કા અભિનેત્રી

પુણેની એક રેડમાં સસુરાલ સિમર કા અભિનેત્રીને પકડવામાં આવી હતી.

એસ અન્સારી

એસ અન્સારી

એસ અન્સારી શાહરુખ ખાન સાથે ઓમ શાંતિ ઓમ અને ચલતે ચલતે ફિલ્મમાં પણ કામ કરી ચુકી છે. એસ અન્સારીને એસ્કોર્ટ સર્વિસની આડમાં સેક્સ રેકેટ ચલાવવા માટે પકડવામાં આવી હતી.

મિસ્ટી મુખરજી

મિસ્ટી મુખરજી

લાઈફ કી તો લગ ગયી ફિલ્મથી બોલિવૂડમાં આવવાવાળી મિસ્ટી મુખરજીને મુંબઈ પોલીસે સેક્સ રેકેટમાં પકડી હતી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X