For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Wanted : આ બૉલીવુડ Hotties આયટમ ડાન્સ કરે તો કોઈ પણ ફિલ્મ હિટ થઈ જાય...

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 24 સપ્ટેમ્બર : બૉલીવુડમાં આયટમ નંબર્સ પ્રયોગ કરાયેલા અને જાણીતા બની ગયાં છે અને એટલે જ ફિલ્મોમાં વધુમાં વધુ તે દોહરાવવામાં આવે છે. જોકે આયટમ નંબરની વધતી મહત્તા વચ્ચે એક સત્ય એ પણ છે કે બૉલીવુડમાં આયટમ ડાન્સર્સની સંખ્યા બહુ જૂજ છે, કારણ કે ટોચની અભિનેત્રીઓ સહિત ઘણી અભિનેત્રીઓ આયટમ સૉંગ કરવામાં છોછ અનુભવે છે.

ટોચની અભિનેત્રીઓમાં પ્રિયંકા ચોપરા એવા છે કે જેમણે આયટમ નંબર કરવાનો સાહસ કર્યો. તેમણે રામલીલા ફિલ્મમાં હૉટ આયટમ ડાન્સ કર્યો અને તે પછી પણ તેઓ આયટમ સૉંગમાં ઝુકાતાં રહ્યાં છે. પ્રિયંકા ઉપરાંત સન્ની લિયોન પણ ક્વીન ઑફ આયટમ ડાન્સર્સ છે કે જેમણે બૅબી ડૉલથી લઈ પિંક લિપ્સ સુધીના આયટમ નંબર્સ કર્યાં છે.

જોકે પ્રિયંકા અને કરીના કપૂર જેવી અભિનેત્રીઓ આયટમ સૉંગ પ્રત્યે છોછ નથી ધરાવતી, પરંતુ આ ઉપરાંત પણ ઇલિયાના, આલિયા ભટ્ટ, સોનમ કપૂર જેવી અનેક અભિનેત્રીઓ છે કે જેમને આપણને આયટમ ડાન્સ કરતા જોવાનું ગમી શકે છે. ફૅન્સ દિલથી ઇચ્છતા હશે કે આવી અભિનેત્રીઓએ પણ આયટમ સૉંગ કરવા જોઇએ.

ચાલો તસવીરો સાથે જાણીએ કે કઈ-કઈ અભિનેત્રીઓએ આયટમ સૉંગમાં ડેબ્યુ કરવું જોઇએ :

અનુષ્કા શર્મા

અનુષ્કા શર્મા

અનુષ્કા શર્મા હૉટ બૉડીના વરદાન સાથે એક કમાના ડાન્સર છે. અનુષ્કાએ આયટમ નંબરમાં ઝુકાવું જોઇએ.

ઇલિયાના

ઇલિયાના

ઇલિયાના ડીક્રૂઝ કાતિલ કર્વ્સ ધરાવે છે અને જો તેઓ પોતાના લટકા-ઝટકા આયટમ નંબરમાં બતાવે, તો આ તેમના માટે એક કિક હશે.

લીઝા હૅડન

લીઝા હૅડન

શું તમે ક્વીન ફિલ્મમાં લીઝા હૅડનને પોતાની ટોન્ડ બૉડી બતાવતા જોઈ છે? જો હા, તો તમે આ વાતથી સંમત હશો કે લીઝાએ આયટમ સૉંગ કરવું જોઇએ.

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ સુપર હૉટ છે અને તેના કરતા પણ વધુ તેઓ એક ફૅબ્યુલસ ડાન્સર છે. જો તેઓ આયટમ સૉંગ કરે, તો તેમના લટકા-ઝટકા કોઈ પણ ફિલ્મને હિટ બનાવી શકે છે.

ડાયના પેંટી

ડાયના પેંટી

ડાયના પેંટી મોટા પડદાથી દૂર છે, પરંતુ તેઓ બૉલીવુડના એક હૉટેસ્ટ ગર્લ છે. તેમને આયટમ સૉંગ કરતા જોવું ગમ્ય ગણાશે.

શ્રદ્ધા કપૂર

શ્રદ્ધા કપૂર

શ્રદ્ધા કપૂર લેટેસ્ટ સેંસેશન છે અને તેમની પાસે હૉટ ડાન્સ કૌશલ્ય છે. આપણે આશા રાખીએ કે શ્રદ્ધા કપૂર પણ કોઈ ફિલ્મમાં આયટમ ડાન્સ કરશે.

યામી ગૌતમ

યામી ગૌતમ

યામી ગૌતમ માત્ર ક્યૂટ અને બબ્લી જ નથી, પણ તેમની પાસે લટકા-ઝટકા સાથેનું ડાન્સ કૌશલ્ય પણ છે.

સોનમ કપૂર

સોનમ કપૂર

ફૅશનિસ્ટા ઑફ બૉલીવુડ સોનમ કપૂરે ચોક્કસ એક હૉટ આયટમ નંબર કરવો જ જોઇએ.

પરિણીતી ચોપરા

પરિણીતી ચોપરા

પરિણીતી ચોપરા હૉટ કૅટેગરીમાં નથી આવતાં, પણ તેઓ એક્સપ્રેશનની બાબતમાં ક્વીન છે અને તેમણે આયટમ નંબર ચોક્કસ કરવો જોઇએ.

હુમા કુરૈશી

હુમા કુરૈશી

હુમા કુરૈશી પણ કિલર કર્વ્સ ધરાવે છે. આપણે તેમને ડેઢ ઇશ્કિયામાં ડાન્સ પરફૉર્મ કરતા જોઈ ચુક્યાં છે. હુમા પણ હૉટ આયટમ સૉંગ કરી કોઈ પણ ફિલ્મને હિટ બનાવી શકે છે.

English summary
Some Bollywood actresses are so hot that we badly want to see them shake booty and debut in item numbers. Check out who are those hot actresses are...
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X