Pics : બોલીવૂડ અભિનેત્રીઓ તેમના લોંગ અને શોર્ટ હેર સ્ટાઇલમાં

આપણી બોલીવૂડ અભિનેત્રીઓને ધણીવાર સ્ક્રીપ્ટની માંગના કારણે પોતાનો લૂક ચેન્જ કરવો પડતો હોય છે. તો ધણીવાર ફ્રેશ લૂક આપવા માટે અભિનેત્રીઓ પોતેજ તેમનો લૂક ચેન્જ કરે છે.

એટલું જ નહીં ધણીવાર આ અભિનેત્રીઓ પોતાની હેરસ્ટાઇલ પણ ચેન્જ કરે છે અને તેમનાં લાંબા વાળ કપાવી નાખે છે. ફિલ્મ અને સ્ટોરી માટે કંઇ પણ કરી છૂટવા પ્રતિબદ્ધ આપણી આ બોલીવૂડ અભિનેત્રીઓ આમ કરીને એક ન્યૂ લૂક તો મેળવી છે. પણ ધણીવાર દર્શકો તેમને તેમના આ નવા લૂક સાથે અપનાવી નથી શકતા.

પણ આજે અમે તેમને કેટલીક બોલીવૂડ અભિનેત્રીઓના ફોટો બતાવીશું જે લોંગ હેર કે શોર્ટ હેર બન્નેમાં લાગે છે ખૂબ જ ખૂબસૂરત. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર...

દિપીકા પાદુકોણ

દિપીકા પાદુકોણ

લોંગ હેર હોય કે શોર્ટ દિપીકા પાદુકોણ તેની દરેક અદામાં, તેના અંદાજ લાગે છે બ્યૂટિફૂલ.

કેટરીના કૈફ

કેટરીના કૈફ

કેટરીના તેના લોંગ હેર કરતા તેના શોર્ટ હેર લાગે છે વધુ પ્રિટ્રિ.

જેકલિન ફર્નાડિઝ

જેકલિન ફર્નાડિઝ

આ શ્રીલંકન બ્યૂટી પણ તેના લોંગ અને શોર્ટ બન્ને હેરસ્ટાઇલમાં લાગે છે બબલી.

ઐશ્વર્યા રાય

ઐશ્વર્યા રાય

ઐશ્વર્યા રાય એટલો સુંદર ચહેરો ધરાવે છે કે કોઇ પણ હેરસ્ટાઇલમાં લાગે છે સુપર બ્યૂટિફૂલ.

હંસિકા મોટવાની

હંસિકા મોટવાની

આ ચુલબુલી સાઉથ સ્ટાર લોંગ હેર અને શોર્ટ હેરમાં લાગે છે ચબ્બી, ક્યૂટ અને લવલી.

વિદ્યા બાલન

વિદ્યા બાલન

વિદ્યા બાલને જ્યારે તેની એક ફિલ્મ માટે કરાવ્યા હતા આ શોર્ટ હેર ત્યારે દર્શકોએ તેના આ લૂકને બિલકુલ પણ પસંદ નહતો કર્યો.

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા તેના લોંગ હેર અને શોર્ટ હેર બન્નેમાં લાગે છે સુંદર.

બિપાશા બાસુ

બિપાશા બાસુ

આમ તો બિપાશાને લોંગ હેર કરે છે શૂટ પણ શોર્ટ હેર પણ તે લાગે છે સ્માર્ટ અને સેક્સી.

અનુષ્કા શર્મા

અનુષ્કા શર્મા

અનુષ્કા શર્મા પણ તેના લોંગ અને શોર્ટ હેરસ્ટાઇલમાં લાગે છે ચાર્મીંગ અને બ્યૂટિફૂલ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X