Hot હસીનાઓ કે જેમણે લિંગરીમાં કરાવ્યું ફોટોશૂટ : જુઓ તસવીરો

મુંબઈ, 10 જૂન : બૉલીવુડ હસીનાઓ ફિલ્મો ઉપરાંત પણ એક્ટિવ હોય છે. ફિલ્મોમાં તો બૉલીવુડ હસીનાઓ દૃશ્ય અને વાર્તાની માંગને આધારે કપડાં પહેરતી હોય છે. મોટાભાગની ફિલ્મોમાં અને તેમાં પણ આજની બોલ્ડ ફિલ્મોમાં અભિનેત્રીઓના અંગનું માંગના નામે મનફાવે તેમ પ્રદર્શન કરવામાં આવે છે, પરંતુ આ હસીનાઓ ફિલ્મો ઉપરાંત એટલે કે ઑનસ્ક્રીન જ નહીં, પણ ઑફસ્ક્રીન પણ બોલ્ડનેસનો ઓજસ પાથરતી રહે છે.

અનેક બૉલીવુડ અભિનેત્રીઓ મૅગેઝીનો કે વિવિધ એડવર્ટાઇઝમેંટ કે કોઈ ઇવેંટ્સ માટે ફોટોશૂટ કરાવતી હોય છે. આવી અભિનેત્રીઓ ફોટોશૂટ દરમિયાન પોતાની જાતને ખૂબ જ હૉટ અને સેક્સી રજૂ કરવાનો પ્રયત્ન કરે છે અને આ પ્રયત્નમાં તેમનો સાથ આપે છે તેમનું પહેરવેશ. હવે પહેરવેશ તો ન કહેવાય, કારણ કે હૉટ અને સેક્સી તરીકે રજૂ કરવા માટે ઓછામાં ઓછા કપડાની જરૂર પડે છે. મોટાભાગના હૉટ-એન-સેક્સી ફોટોશૂટ બિકિની અને લિંગરી સાથે જ કરાતાં હોય છે.

ચાલો આપને બતાવીએ એવી બૉલીવુડ હસીનાઓ કે જેમણે ફોટોશૂટ માટે લિંગરી પહેરી હોય :

અનુષ્કા શર્મા

અનુષ્કા શર્મા

મૅક્ઝિમ માટેના ફોટોશૂટ દરમિયાન સ્મૉકિં હૉટ લાગે છે અનુષ્કા શર્મા.

એશા ગુપ્તા

એશા ગુપ્તા

મૅક્ઝિમ માટે એશાએ લિંગરી પહેરી પોઝ આપ્યો હતો.

કંગના રાણાવત

કંગના રાણાવત

કંગના રાણાવતે તાજેતરમાં જ જીક્યૂ મૅગેઝીન માટે લિંકરીમાં ફોટોશૂટ કરાવ્યુ હતું.

સન્ની લિયોન

સન્ની લિયોન

પોતાની હૉટ ઇમેજ સાથે લિંગરી પહેરી ફોટોશૂટ કરાવતાં સન્ની લિયોન.

અમીષા પટેલ

અમીષા પટેલ

અમીષા પટેલે મૅક્ઝિમ માટે બ્લૅક લિંગરી પહેરી ફોટોશૂટ કરાવ્યુ હતું.

મલ્લિકા શેરાવત

મલ્લિકા શેરાવત

એક્સપોઝિંગની બાબતમાં મલ્લિકા શેરાવતને બૉલીવુડમાં કોઈ પહોંચી ન શકે.

અદિતી ગોવિત્રીકર

અદિતી ગોવિત્રીકર

અદિતી ગોવિત્રીકરે પણ એક મૅગેઝીન ફોટોશૂટ દરમિયાન લિંગરી પહેરી હતી.

ગુલ પનાગ

ગુલ પનાગ

રાજકારણમાં જતા પહેલા હૉટ અભિનેત્રી ગુલ પનાગે લિંગરીમાં હૉટ ફોટોશૂટ કરાવ્યુ હતું.

નેહા ધુપિયા

નેહા ધુપિયા

એક મૉડેલ તરીકે અને અભિનેત્રી તરીકે પણ નેહા ધુપિયાએ અનેક વખત લિંગરીમાં ફોટોશૂટ કરાવ્યુ છે.

શ્રુતિ હસન

શ્રુતિ હસન

મૅક્ઝિમ માટેના ફોટોશૂટ દરમિયાન હૉટ લાગતા શ્રુતિ હસન.

સોહા અલી ખાન

સોહા અલી ખાન

સોહા અલી ખાને પણ મૅગેઝીન ફોટોશૂટ દરમિયાન લિંગરી પહેરી હતી.

ઉર્વશી શર્મા

ઉર્વશી શર્મા

હાલમાં પરિણીતી અને વેલ-શેટલ્ડ ઉર્વશી શર્મા મૉડેલિંગ દરમિયાન લિંગરી પહેરી કરાવેલું ફોટોશૂટ.

એવલીન શર્મા

એવલીન શર્મા

મૅન્ડેટ મૅગેઝીન માટે એવલીન શર્માએ લિંગરી પહેરી પાણીમાં આગ લગાડી હતી.

નરગિસ ફખરી

નરગિસ ફખરી

નરગિસ ફખરી પણ અનેક વખત લિંગરીમાં ફોટોશૂટ કરાવી ચુક્યાં છે.

ઇલિયાના

ઇલિયાના

ઇલિયાના ડિક્રૂઝે એફએચએમ મૅગેઝીનના ફોટોશૂટ દરમિયાન લિંગરી પહેરી હતી.

એશા ગુપ્તા

એશા ગુપ્તા

એશા ગુપ્તાએ એલ્લે મૅગેઝીન માટે પણ લિંગરીમાં ફોટોશૂટ કરાવ્યુ હતું.

માહી ગિલ

માહી ગિલ

માહી ગિલ પણ મૉડેલિંગ દરમિયાન અનેક વખત લિંગરીમાં ફોટોશૂટ કરાવી ચુક્યાં છે.

શ્રદ્ધા કપૂર

શ્રદ્ધા કપૂર

વૉગ મૅગેઝીન માટે તાજેતરમાં જ શ્રદ્ધા કપૂરે લિંગરીમાં ફોટોશૂટ કરાવ્યુ હતું.

મોનિકા ડોગરા

મોનિકા ડોગરા

એફએચએમ મૅગેઝીન માટેના ફોટોશૂટ દરમિયાન લિંગરીમાં મોનિકા ડોગરા.

અનુષ્કા શર્મા

અનુષ્કા શર્મા

અનુષ્કા શર્માએ એફએચએમ અને વુમેન્સ હૅલ્થ મૅગેઝીન માટે પણ લિંગરીમાં હૉટ ફોટોશૂટ કરાવ્યુ હતું.

અદિતી

અદિતી

અદિતી રાવ હૈદરીએ મૅક્ઝિમ માટે લિંગરીમાં ફોટોશૂટ કરાવ્યુ હતું.

કલ્કી

કલ્કી

કલ્કી કોચલિન પણ મૅક્ઝિમ માટે લિંગરીમાં ફોટોશૂટ કરાવી ચુક્યાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X