બૉબી ચાવલાનુ બેસણુ : જુહીને સાંત્વન આપવાં ઉમટ્યું બૉલીવુડ
મુંબઈ, 12 માર્ચ : બૉલીવુડ અભિનેત્રી જુહી ચાવલાના ભાઈ બૉબી ચાવલાનું બેસણું ગઈકાલે યોજાયું કે જેમાં બૉલીવુડમાંથી મોટી-મોટી હસ્તીઓએ હાજરી આપી અને જુહી ચાવલાને સાંત્વન આપ્યું. અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનથી લઈ શાહરુખ ખાન અને માધુરી દીક્ષિત સુધીની બૉલીવુડ હસ્તીઓએ બૉબીના બેસણામાં પહોંચી બૉબીના આત્માના શાંતિ અર્થે પ્રાર્થના કરી.
જુહી ચાવલાના મોટા ભાઈ બૉબી ચાવલાનું ગત રવિવારે જસલોક હૉસ્પિટલ ખાતે નિધન થઈ ગયું હતુ. બૉબી વર્ષ 2010થી કૉમામાં હતાં, પરંતુ ગત રવિવારે સવારે સાત વાગ્યે તેમનું નિધન થઈ ગયું. બૉબી ચાવલા લાંબા સમયથી બીમાર હતાં. એપ્રિલ-2010માં એક રેસ્ટોરંટમાં ડિનર દરમિયાન બૉબી ચાવલા હૃદય રોગના હુમલાનો ભોગ બન્યા હતાં અને તે પછી તેઓ કૉમામાં જતા રહ્યા હતાં. તેમનું નિધન થતાં બૉલીવુડમાં શોકની લહેર વ્યાપી ગઈ હતી.
બૉબીના નિધનના સમાચાર મળતાં જ જુહીના પરમ મિત્ર તથા કિંગ ખાન શાહરુખ ખાન તરત જ ચેન્નઈથી ફ્લાઇટ પકડીને મુંબઈ આવી પહોંચ્યાં અને જુહીને સધિયારો આપ્યો હતો.શાહરુખ ખાન બૉબીના અંતિમ સંસ્કારમાં જ નહીં, પણ ગઈકાલે યોજાયેલ બેસણામાં પણ ઉપસ્થિત રહ્યા હતાં, તો ગુલાબ ગૅંગ ફિલ્મમાં જુહીના સહ-કલાકાર માધુરી દીક્ષિત કે જેઓ અંતિમ સંસ્કાર વખતે હાજર નહોતા રહી શક્યાં, તેઓ બેસણામાં હાજર રહ્યા હતાં.
ચાલો તસવીરોમાં જોઇએ કે બૉબી ચાવલાના બેસણામાં કોણ-કોણ હાજર રહ્યું :

બૉબી ચાવલાના બેસણામાં બૉલીવુડ
બૉબી ચાવલાના બેસણામાં અબ્બાસ મસ્તાન.

બૉબી ચાવલાના બેસણામાં બૉલીવુડ
બૉબી ચાવલાના બેસણામાં અલકા યાજ્ઞિક.

બૉબી ચાવલાના બેસણામાં બૉલીવુડ
બૉબી ચાવલાના બેસણામાં અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન.

બૉબી ચાવલાના બેસણામાં બૉલીવુડ
બૉબી ચાવલાના બેસણામાં અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન અને જયા બચ્ચન.

બૉબી ચાવલાના બેસણામાં બૉલીવુડ
બૉબી ચાવલાના બેસણામાં અન્નુ મલિક.

બૉબી ચાવલાના બેસણામાં બૉલીવુડ
બૉબી ચાવલાના બેસણામાં ભૂષણ કુમાર.

બૉબી ચાવલાના બેસણામાં બૉલીવુડ
બૉબી ચાવલાના બેસણામાં બોમન ઈરાની.

બૉબી ચાવલાના બેસણામાં બૉલીવુડ
બૉબી ચાવલાના બેસણામાં ઇલા અરુણ.

બૉબી ચાવલાના બેસણામાં બૉલીવુડ
ઇમરાન ખાન.

બૉબી ચાવલાના બેસણામાં બૉલીવુડ
જુહી ચાવલાના પતિ જય મહેતા.

બૉબી ચાવલાના બેસણામાં બૉલીવુડ
જુહી ચાવલા.

બૉબી ચાવલાના બેસણામાં બૉલીવુડ
જુહી ચાવલા.

બૉબી ચાવલાના બેસણામાં બૉલીવુડ
જુહી ચાવલા.

બૉબી ચાવલાના બેસણામાં બૉલીવુડ
આમિર ખાનના પત્ની કિરણ રાવ.

બૉબી ચાવલાના બેસણામાં બૉલીવુડ
કુમાર એસ. તૌરાની.

બૉબી ચાવલાના બેસણામાં બૉલીવુડ
મઘુ.

બૉબી ચાવલાના બેસણામાં બૉલીવુડ
માધુરી દીક્ષિત.

બૉબી ચાવલાના બેસણામાં બૉલીવુડ
નીતા લુલા.

બૉબી ચાવલાના બેસણામાં બૉલીવુડ
પદ્મિની કોલ્હાપુરે.

બૉબી ચાવલાના બેસણામાં બૉલીવુડ
હૃતિક રોશનના બહેન પિંકી રોશન.

બૉબી ચાવલાના બેસણામાં બૉલીવુડ
સમીર સોની.

બૉબી ચાવલાના બેસણામાં બૉલીવુડ
રીતેશ દેશમુખ અને તેમના પત્ની જેનેલિયા ડીસૂઝા.

બૉબી ચાવલાના બેસણામાં બૉલીવુડ
સરોજ ખાન.

બૉબી ચાવલાના બેસણામાં બૉલીવુડ
સતીશ શાહ.

બૉબી ચાવલાના બેસણામાં બૉલીવુડ
શાઇના એનસી.

બૉબી ચાવલાના બેસણામાં બૉલીવુડ
શાહરુખ ખાન.

બૉબી ચાવલાના બેસણામાં બૉલીવુડ
તબ્બુ.

બૉબી ચાવલાના બેસણામાં બૉલીવુડ
તનીષા મુખર્જી.

બૉબી ચાવલાના બેસણામાં બૉલીવુડ
વૈભવી મર્ચંટ.

બૉબી ચાવલાના બેસણામાં બૉલીવુડ
વિક્રમ ફડનીસ.

બૉબી ચાવલાના બેસણામાં બૉલીવુડ
વિનોદ ખન્ના.

બૉબી ચાવલાના બેસણામાં બૉલીવુડ
બૉબી ચાવલાના બેસણામાં બૉલીવુડ.

બૉબી ચાવલાના બેસણામાં બૉલીવુડ
બૉબી ચાવલાના બેસણામાં બૉલીવુડ.

બૉબી ચાવલાના બેસણામાં બૉલીવુડ
બૉબી ચાવલાના બેસણામાં બૉલીવુડ.

બૉબી ચાવલાના બેસણામાં બૉલીવુડ
બૉબી ચાવલાના બેસણામાં બૉલીવુડ.

બૉબી ચાવલાના બેસણામાં બૉલીવુડ
બૉબી ચાવલાના બેસણામાં બૉલીવુડ.

બૉબી ચાવલાના બેસણામાં બૉલીવુડ
બૉબી ચાવલાના બેસણામાં બૉલીવુડ.

બૉબી ચાવલાના બેસણામાં બૉલીવુડ
બૉબી ચાવલાના બેસણામાં બૉલીવુડ.

બૉબી ચાવલાના બેસણામાં બૉલીવુડ
બૉબી ચાવલાના બેસણામાં બૉલીવુડ.

બૉબી ચાવલાના બેસણામાં બૉલીવુડ
બૉબી ચાવલાના બેસણામાં બૉલીવુડ.

બૉબી ચાવલાના બેસણામાં બૉલીવુડ
બૉબી ચાવલાના બેસણામાં બૉલીવુડ.

બૉબી ચાવલાના બેસણામાં બૉલીવુડ
બૉબી ચાવલાના બેસણામાં બૉલીવુડ.

બૉબી ચાવલાના બેસણામાં બૉલીવુડ
બૉબી ચાવલાના બેસણામાં બૉલીવુડ.

બૉબી ચાવલાના બેસણામાં બૉલીવુડ
બૉબી ચાવલાના બેસણામાં બૉલીવુડ.

બૉબી ચાવલાના બેસણામાં બૉલીવુડ
બૉબી ચાવલાના બેસણામાં બૉલીવુડ.

બૉબી ચાવલાના બેસણામાં બૉલીવુડ
બૉબી ચાવલાના બેસણામાં બૉલીવુડ.

બૉબી ચાવલાના બેસણામાં બૉલીવુડ
બૉબી ચાવલાના બેસણામાં બૉલીવુડ.

બૉબી ચાવલાના બેસણામાં બૉલીવુડ
બૉબી ચાવલાના બેસણામાં બૉલીવુડ.

બૉબી ચાવલાના બેસણામાં બૉલીવુડ
બૉબી ચાવલાના બેસણામાં બૉલીવુડ.

બૉબી ચાવલાના બેસણામાં બૉલીવુડ
બૉબી ચાવલાના બેસણામાં બૉલીવુડ.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
