Urvashi Rautela : હોટ ઉર્વશીના ક્યૂટ ફોટો જોઇને થઇ જશો કાયલ

બોલીવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલાની લેટેસ્ટ તસવીરો જુઓ અહીં. જાણો ઉર્વશી અને તેના સ્ટાઇલ સ્ટેટમેન્ટ વિષે થોડી વિશેષ અહીં.

બોલીવૂડમાં ઉવર્શી રૌતેલા એક એવી અભિનેત્રી છે જેણે કોઇ પણ હીટ ફિલ્મ ના આપ્યા વગર બોલીવૂડમાં પોતાની એક આગવી ઓળખ ઊભી કરી છે. તે ક્યારેક કોઇ જાણીતા બોલીવૂડ હિરોની પાર્ટીમાં જતી રહે છે તો ક્યારેક સોશ્યલ મીડિયા પર એક ફોટો મૂકીને અનેક લોકોને તેના દિવાના બનાવી છે. વળી ઉર્વર્શી સતત કંઇક નવું કરતી રહે છે. અને બીજા શબ્દોમાં કહીએ તો આ હોટ યુવતીને ન્યૂઝમાં કેમ રહેવું તે સારી રીતે આવડે છે. વળી તેના કપડાંથી લઇને સ્ટાઇલ તેવી છે કે ભલભલા તેના પરથી પોતાની આંખો હટાવી નથી શકતા. અને આજ કારણ છે કે બોલીવૂડમાં કંઇક ખાસ ફિલ્મો ના કરવા છતાં પણ જ્યાં તે જાય છે કેમેરા તેની પાછળ પાછળ જાય છે. ત્યારે નીચેના ફોટો સ્લાઇડમાં જુઓ જાણીતી હિરોઇન ઉર્વશીની કેટલીક લેટેસ્ટ તસવીરો....

ઉર્વશી

ઉર્વશી

ઉર્વશીએ આ ક્યૂટ ફોટો જીમ વર્કઆઉટ કરતી વખતે પડાવ્યો હતો. જેમાં ઉર્વશી ખૂબ જ ક્યૂટ લાગે છે. અત્યાર સુધી તમે પણ ઉવર્શીના હોટ ફોટા તો ખૂબ જ જોયા હશે પણ કદાચ ઉર્વશીનો ક્યૂટ અંદાજ તમે પણ પહેલી વાર જ જોયા હશે. આજકાલ આવા મેકઅપ કે એકસ્ટ્રા એસેસરી વાળા એપ ખૂબ જ પ્રચલિત છે અને લાગે છે કે ઉર્વશીએ પણ આવા જ કોઇ એપનો યુઝ કરીને આ ફોટો પડાવ્યો છે.

યુનિક ડ્રેસિંગ

યુનિક ડ્રેસિંગ

ઉર્વશી તેના યુનિક ડ્રેસિંગ માટે વખણાય છે. તે પણ બોલીવૂડની અન્ય અભિનેત્રીની જેમ આઉટ ઓફ ધ બોક્સ રહીને પ્રચલિત કેમ થવું તે સારી રીતે જાણે છે. આ ફોટો જ જોઇ લો. યેલો પોઇન્ટેડ હીલ શુઝ અને ચેક્સ શોર્ટ ડ્રેસ સાથે આ ફોટોમાં ઉર્વશી હાથમાં કોણી સુધી મહેંદી લગાવેલી જોવા મળી રહી છે

સ્ટાઇલ ક્વીન

સ્ટાઇલ ક્વીન

તો આ ફોટામાં તેના અડધો ડ્રેસ કોઇ પ્રોફેશન સ્ટાઇલીશ ટાઇપનો લાગે છે અને માકીનો અડધા રંગબેરંગી. પણ તેમ છતાં ઉર્વશી આ ફોટોમાં પણ ખૂબ જ સુંદર લાગે છે. ઉલ્લેખનીય ઉર્વશીને કપડાં અને મેકઅપની સારી તેવી સમજ પડે છે. અનેક વાર તે પોતાનો મેકઅપ જાતે કરી લે છે. વળી હેરસ્ટાઇલ અને કેમેરાને કેવા પોઝ આપવામાં તેમાં પણ તેણે મહારત મેળવી છે.

મોડેલ

મોડેલ

ઉવર્શીએ હેટ સ્ટોરી 4 જેવી ફિલ્મો કરે છે પણ શાહરૂખ ખાનથી લઇને રિતિક રોશન સાથે તેના ફોટા તમને તેના ઇસ્ટ્રાગ્રામ પર જોવા મળી જશે. એટલું જ નહીં અન્ય કોઇ યંગસ્ટની જેમ જ તમને તેના નીતનવી સ્ટાઇલના ફોટો તેના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર જોવા મળશે. વળી તેના જીમના વીડિયો પણ લોકોમાં એટલા જ લોકપ્રિય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X