Pics : સૈફઈ મહોત્સવમાં બૉલીવુડ કલાકારોએ મચાવી ધૂમ
ઇટાવા, 1 જાન્યુઆરી : ઉત્તર પ્રદેશમાં તાજેતરમાં યોજાયેલ સૈફઈ મહોત્સવના સમાપન પ્રસંગે બૉલીવુડના કલાકારોએ જોરદાર ધૂમ મચાવી. બૉલીવુડ કલાકારોની રજુઆતો જોવા ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાંથી હજારો લોકો ઉમટી પડ્યા હતાં.
સૈફઈ મહોત્સવના સમાપન પ્રસંગે મલાઇકા અરોરા ખાન, ઝરીન ખાન, આયુષ્માન ખુરાના, ઈશા કોપીકર તથા એશા ગુપ્તા જેવી જાણીતી હસ્તીઓએ ડાંસ-ધમાલ કરી ધૂમ મચાવી અને દર્શકોને ખૂબ ડોલાવ્યાં. કાર્યક્રમમાં પ્રિયંકા ચોપરાએ પણ સાથી કલાકારો સાથે રજુઆત કરી. ડાંસર ગૌહર ખાને પોતાના નૃત્ય વડે સૌના દિલ જીતી લીધાં, તો હાસ્ય કલાકાર કૃષ્ણા અભિષેક તથા સ્વદેશ લહેરીએ પોતાની કૉમેડીથી લોકોને ખૂબ હસાવ્યાં.
આવો તસવીરો વડે જોઇએ સૈફઈ મહોત્સવમાં બૉલીવુડ કલાકારોએ મચાવેલી ધૂમ.

સૈફઈમાં સાકાર થયું બૉલીવુડ
આયુષ્માન ખુરાના અને એશા ગુપ્તા

સૈફઈમાં સાકાર થયું બૉલીવુડ
એશા ગુપ્તા

સૈફઈમાં સાકાર થયું બૉલીવુડ
ઈશા કોપીકર

સૈફઈમાં સાકાર થયું બૉલીવુડ
મલાઇકા અરોરા ખાન

સૈફઈમાં સાકાર થયું બૉલીવુડ
મલાઇકા અરોરા ખાન

સૈફઈમાં સાકાર થયું બૉલીવુડ
મલાઇકા અરોરા ખાન

સૈફઈમાં સાકાર થયું બૉલીવુડ
નતાલિયા કૌર

સૈફઈમાં સાકાર થયું બૉલીવુડ
નતાલિયા કૌર

સૈફઈમાં સાકાર થયું બૉલીવુડ
ઝરીન ખાન

સૈફઈમાં સાકાર થયું બૉલીવુડ
ઝરીન ખાન

સૈફઈમાં સાકાર થયું બૉલીવુડ
ઝરીન ખાન












Click it and Unblock the Notifications
