Pics : જાગરણ ફિલ્મ ફેસ્ટિવલમાં કંગના-પ્રિયંકાએ પાથર્યા હુશ્નના જલવા...

મુંબઈ, 15 સપ્ટેમ્બર : મુંબઈ ખાતે તાજેતરમાં જ જાગરણ ફિલ્મ મહોત્સવનું શાનદાર આયોજન કરવામાં આવ્યું. જાગરણ અખબાર તરફથી આ મહોત્સવ દર વર્ષે યોજાય છે. આ વખતે આ 5મો જાગરણ ફિલ્મ મહોત્સવ યોજાયુ હતું. જાગરણ ફિલ્મ મહોત્સવમાં દર વર્ષે મોટા પ્રમાણમાં સેલિબ્રિટીઓ ઉમટી પડે છે. આ વખતે પણ બૉલીવુડ સેલિબ્રિટીઓ મોટી સંખ્યામાં જાગરણ ફિલ્મ મહોત્સવમાં પહોંચી કે જેમાં કંગના રાણાવત, નેહા ધુપિયા, પ્રિયંકા ચોપરા, સુષ્મિતા સેન, સોનલ ચૌહાણ, ચિત્રાંગદા સિંહ, વિદ્યા બાલન, અનિલ કપૂર, શરમન જોશી, દિવ્યા દત્તા વિગેરેનો સમાવેશ થતો હતો.

ચાલો આપને બતાવીએ તસવીરી ઝલક :

Bollywood Celebs At 5th Jagran Film Festival

જાગરણ ફિલ્મ મહોત્સવમાં પ્રિયંકા ચોપરા, નેહા ધુપિયા, સોનલ ચૌહાણ અને વિદ્યા બાલન.

Bollywood Celebs At 5th Jagran Film Festival

Bollywood Celebs At 5th Jagran Film Festival

જાગરણ ફિલ્મ મહોત્સવમાં સુષ્મિતા સેન, ટિસ્કા ચોપરા, ચિત્રાંગદા સિંહ અને કંગના રાણાવત.

Bollywood Celebs At 5th Jagran Film Festival

Bollywood Celebs At 5th Jagran Film Festival

જાગરણ ફિલ્મ મહોત્સવમાં અનિલ કપૂર.

Bollywood Celebs At 5th Jagran Film Festival

Bollywood Celebs At 5th Jagran Film Festival

જાગરણ ફિલ્મ મહોત્સવમાં ચિત્રાંગદા સિંહ.

Bollywood Celebs At 5th Jagran Film Festival

Bollywood Celebs At 5th Jagran Film Festival

જાગરણ ફિલ્મ મહોત્સવમાં દિવ્યા દત્તા.

Bollywood Celebs At 5th Jagran Film Festival

Bollywood Celebs At 5th Jagran Film Festival

જાગરણ ફિલ્મ મહોત્સવમાં કંગના રાણાવત.

Bollywood Celebs At 5th Jagran Film Festival

Bollywood Celebs At 5th Jagran Film Festival

જાગરણ ફિલ્મ મહોત્સવમાં કિરણ રાવ.

Bollywood Celebs At 5th Jagran Film Festival

Bollywood Celebs At 5th Jagran Film Festival

જાગરણ ફિલ્મ મહોત્સવમાં નેહા ધુપિયા.

Bollywood Celebs At 5th Jagran Film Festival

Bollywood Celebs At 5th Jagran Film Festival

જાગરણ ફિલ્મ મહોત્સવમાં પ્રિયંકા ચોપરા.

Bollywood Celebs At 5th Jagran Film Festival

Bollywood Celebs At 5th Jagran Film Festival

જાગરણ ફિલ્મ મહોત્સવમાં રાકેશ રોશન અને હૃતિક રોશન.

Bollywood Celebs At 5th Jagran Film Festival

Bollywood Celebs At 5th Jagran Film Festival

જાગરણ ફિલ્મ મહોત્સવમાં રશ્મિ દેસાઈ.

Bollywood Celebs At 5th Jagran Film Festival

Bollywood Celebs At 5th Jagran Film Festival

જાગરણ ફિલ્મ મહોત્સવમાં શરમન જોશી.

Bollywood Celebs At 5th Jagran Film Festival

Bollywood Celebs At 5th Jagran Film Festival

જાગરણ ફિલ્મ મહોત્સવમાં શેખર રાવજિયાણી.

Bollywood Celebs At 5th Jagran Film Festival

Bollywood Celebs At 5th Jagran Film Festival

જાગરણ ફિલ્મ મહોત્સવમાં સિદ્ધાર્થ રૉય કપૂર અને વિદ્યા બાલન.

Bollywood Celebs At 5th Jagran Film Festival

Bollywood Celebs At 5th Jagran Film Festival

જાગરણ ફિલ્મ મહોત્સવમાં સોનલ ચૌહાણ.

Bollywood Celebs At 5th Jagran Film Festival

Bollywood Celebs At 5th Jagran Film Festival

જાગરણ ફિલ્મ મહોત્સવમાં સુભાષ ઘઈ.

Bollywood Celebs At 5th Jagran Film Festival

Bollywood Celebs At 5th Jagran Film Festival

જાગરણ ફિલ્મ મહોત્સવમાં સુષ્મિતા સેન.

Bollywood Celebs At 5th Jagran Film Festival

Bollywood Celebs At 5th Jagran Film Festival

જાગરણ ફિલ્મ મહોત્સવમાં ટાઇગર શ્રૉફ.

Bollywood Celebs At 5th Jagran Film Festival

Bollywood Celebs At 5th Jagran Film Festival

જાગરણ ફિલ્મ મહોત્સવમાં ટિસ્કા ચોપરા.

Bollywood Celebs At 5th Jagran Film Festival

Bollywood Celebs At 5th Jagran Film Festival

જાગરણ ફિલ્મ મહોત્સવમાં વિદ્યા બાલન.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X