Pics : અમિતને Birthday વિશ કરવા ઉમટી હસ્તીઓ!

મુંબઈ, 13 જૂન : કાઇ પો છે ફૅમ અભિનેતા અમિત સાધ 31 વર્ષના થઈ ગયાં છે અને બૉલીવુડમાં હવે તેમના ઘણા બધા મિત્રો પણ બની ગયા છે કે જેમણે અમિતને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતાં.

અમિત સાધનો 31મો જન્મ દિવસ ગત 5મી જૂને હતો, પરંતુ જન્મ દિવસની પાર્ટી ગઈકાલે રાતે યોજાઈ. અમિત સાધ હાલ અરશદ વારસી સાથેની ફિલ્મ ગુડ્ડૂ રંગીલના શૂટિંગમાં વ્યસ્ત છે અને એટલે જ તેમને જન્મ દિવસ ઉજવવાનો પણ સમય નહીં મળ્યો. તેથી જ અમિત સાધે ગઈકાલે પોતાના જન્મ દિવસની પાર્ટી આપી હતી કે જેમાં બૉલીવુડમાંથી અનેક હસ્તીઓએ હાજરી આપી હતી.

અમિત સાધને જન્મ દિવસની શુભેચ્છા પાઠવવા પહોંચનારાઓમાં અરશદ વારસી, અદિતી રાવ હૈદરી અને મંદિરા બેદી સહિતની બૉલીવુડ હસ્તીઓ ઉપરાંત ક્રિકેટર યુવરાજ સિંહ પણ સામેલ હતાં.

ચાલો જોઇએ અમિત સાધના જન્મ દિવસની પાર્ટીની તસવીરો :

અમિત સાધની જન્મ દિવસની પાર્ટી

અમિત સાધની જન્મ દિવસની પાર્ટી

અમિત સાધની જન્મ દિવસની પાર્ટીમાં અદિતી રાવ હૈદરી.

અમિત સાધની જન્મ દિવસની પાર્ટી

અમિત સાધની જન્મ દિવસની પાર્ટી

અમિત સાધની જન્મ દિવસની પાર્ટી

અમિત સાધની જન્મ દિવસની પાર્ટી

અમિત સાધની જન્મ દિવસની પાર્ટી

અમિત સાધની જન્મ દિવસની પાર્ટીમાં યુવરાજ સિંહ.

અમિત સાધની જન્મ દિવસની પાર્ટી

અમિત સાધની જન્મ દિવસની પાર્ટી

અમિત સાધની જન્મ દિવસની પાર્ટીમાં કેન ઘોષ.

અમિત સાધની જન્મ દિવસની પાર્ટી

અમિત સાધની જન્મ દિવસની પાર્ટી

અમિત સાધની જન્મ દિવસની પાર્ટીમાં માનસી સ્કૉટ.

અમિત સાધની જન્મ દિવસની પાર્ટી

અમિત સાધની જન્મ દિવસની પાર્ટી

અમિત સાધની જન્મ દિવસની પાર્ટીમાં માનવ કૌલ, રીચા ચડ્ઢા અને રાજકુમાર રાવ.

અમિત સાધની જન્મ દિવસની પાર્ટી

અમિત સાધની જન્મ દિવસની પાર્ટી

અમિત સાધની જન્મ દિવસની પાર્ટીમાં મંદિરા બેદી.

અમિત સાધની જન્મ દિવસની પાર્ટી

અમિત સાધની જન્મ દિવસની પાર્ટી

અમિત સાધની જન્મ દિવસની પાર્ટીમાં પૂજા ચોપરા.

અમિત સાધની જન્મ દિવસની પાર્ટી

અમિત સાધની જન્મ દિવસની પાર્ટી

અમિત સાધની જન્મ દિવસની પાર્ટીમાં રીચા ચડ્ઢા.

અમિત સાધની જન્મ દિવસની પાર્ટી

અમિત સાધની જન્મ દિવસની પાર્ટી

અમિત સાધની જન્મ દિવસની પાર્ટીમાં પત્ની સાથે રોનિત રૉય.

અમિત સાધની જન્મ દિવસની પાર્ટી

અમિત સાધની જન્મ દિવસની પાર્ટી

અમિત સાધની જન્મ દિવસની પાર્ટીમાં સુચિત્રા પિલ્લૈ.

અમિત સાધની જન્મ દિવસની પાર્ટી

અમિત સાધની જન્મ દિવસની પાર્ટી

અમિત સાધની જન્મ દિવસની પાર્ટીમાં સુધીર મિશ્રા.

અમિત સાધની જન્મ દિવસની પાર્ટી

અમિત સાધની જન્મ દિવસની પાર્ટી

અમિત સાધની જન્મ દિવસની પાર્ટીમાં વિદ્યા માલવડે.

અમિત સાધની જન્મ દિવસની પાર્ટી

અમિત સાધની જન્મ દિવસની પાર્ટી

અમિત સાધની જન્મ દિવસની પાર્ટીમાં યુવરાજ સિંહ તથા અરશદ વારસી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X