Pics : નૉન-બૉલીવુડ લગ્નમાં પહોંચ્યું બૉલીવુડ!
ઉદયપુર, 22 ફેબ્રુઆરી : મિરાજ જૂથના સીએમડી મદન પાલીવાલના પુત્રી દેવહૂતિના તાજેતરમાં જ લગ્ન યોજાયાં. દેવહૂતિના લગ્ન વિકાસ પુરોહિત સાથે થયા છે. આ પ્રસંગે નવદમ્પતિને આશીર્વાદ આપવા માટે સંત મોરારી બાપૂ તેમજ બૉલીવુડમાંથી અનેક જાણીતી હસ્તીઓએ હાજરી આપી હતી.
દેવહૂતિ-વિકાસના લગ્ન સમારંભમાં સંત મોરારી બાપૂ મંચ ઉપર લગાડવામાં આવેલ હિચકા ઉપર બેઠા હતાં અને સમારંભમાં હાજર અતિથિઓને તેમણે આશીર્વાદ આપ્યા હતાં. બાપૂના આગમન પ્રસંગે ભવ્ય આતશબાજી પણ કરાઈ હતી. સમારંભમાં ભટિંડા ખાતેથી આવેલ ફતહ પાઇપ બૅન્ડે મધુર ધ્વનિનો ગુંજારવ કર્યો. આ પ્રસંગે બૉલીવુડમાંથી પણ અનેક હસ્તીઓએ હાજર રહી નવદમ્પતિને આશીર્વાદ અને શુભેચ્છાઓ પાઠવી હતી.
ચાલો જોઇએ દેવહૂતિ-વિકાસના લગ્ન સમારંભની તસવીરી ઝલક :

દેવહૂતિ-વિકાસના લગ્ન
મિરાજ ગ્રુપના સીએમડી મદન પાવીલાના પુત્રી દેવહૂતિના વિકાસ પુરોહિત સાથે નાથદ્વારા ખાતે લગ્ન યોજાયાં.

આશા પારેખ
દેવહૂતિ-વિકાસના લગ્ન સમારંભમાં આશા પારેખ.

હેમા માલિની
દેવહૂતિ-વિકાસના લગ્ન સમારંભમાં હેમા માલિની.

મહિમા ચૌધરી
દેવહૂતિ-વિકાસના લગ્ન સમારંભમાં મહિમા ચૌધરી.

મોહિત રૈના
દેવહૂતિ-વિકાસના લગ્ન સમારંભમાં મોહિત રૈના.

મોરારી બાપૂ
દેવહૂતિ-વિકાસના લગ્ન સમારંભમાં સંત મોરારી બાપૂ.

નીલ-નિતિન
દેવહૂતિ-વિકાસના લગ્ન સમારંભમાં નીલ તથા નિતિન મુકેશનો પરિવાર.

રણધીર-રાજીવ
દેવહૂતિ-વિકાસના લગ્ન સમારંભમાં રણધીર કપૂર તથા રાજીવ કપૂર.

સુનીલ શેટ્ટી
દેવહૂતિ-વિકાસના લગ્ન સમારંભમાં સુનીલ શેટ્ટી.

વિદ્યા માલવડે
દેવહૂતિ-વિકાસના લગ્ન સમારંભમાં વિદ્યા માલવડે.












Click it and Unblock the Notifications
