ભારતનો સૌથી મોટો પોલિટિકલ પોલ, શુ તમે ભાગ લીધો?
 • search

Pics : ફિલ્મફૅર નૉમિનેશન પાર્ટીમાં છવાયું ગ્લૅમર

Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  મુંબઈ, 16 જાન્યુઆરી : બૉલીવુડમાં એક વખત એવો હતો કે ખાસ અને મહત્વના ઍવૉર્ડ્સ ફંક્શન યોજાતા હતાં, પરંતુ હવે તો અનેક ઍવૉર્ડ્સ ફંક્શન યોજાતા રહે છે. આમ છતાં બૉલીવુડને સૌથી વધુ જે ઍવૉર્ડનો ઇંતેજાર રહે છે, તે છે ફિલ્મી દુનિયાનો સર્વશ્રેષ્ઠ ઍવૉર્ડ ફિલ્મફૅર.

  સ્ક્રીન ઍવૉર્ડ્સ બાદ હવે બૉલીવુડ માટેનો સૌથી મહત્વનો ઍવૉર્ડ ફંક્શન ફિલ્મફૅર ઍવૉર્ડ્સ ફંક્શન યોજાનાર છે. બૉલીવુડની તમામ હસ્તીઓ આવી સાંજનો આતુરતાપૂર્વક ઇંતેજાર કરતી હોય છે. ફિલ્મફૅર ઍવૉર્ડ્સ માટે જોરદાર તૈયારીઓ થાય છે. સિતારાઓના ઠુમકા અને ઍવૉર્ડ્સની ભરમાર આ સાંજને વધુ રંગીન બનાવી દે છે.

  એમ તો શિરસ્તો ઍવૉર્ડ જીત્યા બાદ પાર્ટી યોજવાનો રહ્યો છે, પરંતુ હવે ઍવૉર્ડ અગાઉ નૉમિનેશન પાર્ટી રાખવાની પણ પરમ્પરા શરૂ થઈ ગઈ છે. આ જ ક્રમે ગઈકાલે મુંબઈમાં ફિલ્મફૅર પ્રી ઍવૉર્ડ્સ નૉમિનેશન પાર્ટી યોજવામાં આવી કે જેમાં બૉલીવુડની તમામ મોટી હસ્તીઓ હાજર રહી હતી.

  સૌથી મહત્વની હાજરી દીપિકા પાદુકોણેની ગણી શકાય, કારણ કે ગત વર્ષે સતત ચાર ફિલ્મો હિટ આપનાર દીપિકા પાદુકોણે દરેક ઍવૉર્ડ્સ સમારંભમાં એકથી લઈ ચાર-ચાર ઍવૉર્ડ્સ જીતી રહ્યાં છે. ઉપરાંત આ પાર્ટીમાં રણવીર સિંહ પણ હાજર રહ્યા હતાં કે જેઓ રામલીલા ફિલ્મમાં દીપિકાના કો-સ્ટાર છે.

  આવો તસવીરોમાં જોઇએ ફિલ્મફૅર પ્રી-ઍવૉર્ડ્ નૉમિનેશનલ પાર્ટી :

  અદિતી

  અદિતી

  ફિલ્મફૅર નૉમિનેશન પાર્ટીમાં અદિતી રાવ હૈદરી.

  આલિયા

  આલિયા

  ફિલ્મફૅર નૉમિનેશન પાર્ટીમાં આલિયા ભટ્ટ.

  અર્જુન-આલિયા

  અર્જુન-આલિયા

  ફિલ્મફૅર નૉમિનેશન પાર્ટીમાં અર્જુન કપૂર અને આલિયા ભટ્ટ.

  દીપિકા

  દીપિકા

  ફિલ્મફૅર નૉમિનેશન પાર્ટીમાં દીપિકા પાદુકોણે.

  દિવ્યા

  દિવ્યા

  ફિલ્મફૅર નૉમિનેશન પાર્ટીમાં દિવ્યા દત્તા.

  ફરહાન

  ફરહાન

  ફિલ્મફૅર નૉમિનેશન પાર્ટીમાં ફરહાન અખ્તર.

  હસલીન-શિવ

  હસલીન-શિવ

  ફિલ્મફૅર નૉમિનેશન પાર્ટીમાં હસલીન કૌર અને શિવ દર્શન.

  ઇમ્તિયાઝ

  ઇમ્તિયાઝ

  ફિલ્મફૅર નૉમિનેશન પાર્ટીમાં ઇમ્તિયાઝ અલી.

  કાજલ

  કાજલ

  ફિલ્મફૅર નૉમિનેશન પાર્ટીમાં કાજલ અગ્રવાલ.

  કલ્કી

  કલ્કી

  ફિલ્મફૅર નૉમિનેશન પાર્ટીમાં કલ્કી કોચલીન.

  કલ્કી-દીપિકા

  કલ્કી-દીપિકા

  ફિલ્મફૅર નૉમિનેશન પાર્ટીમાં કલ્કી કોચલીન તથા દીપિકા પાદુકોણે.

  ક્રિશિકા-સુનીલ

  ક્રિશિકા-સુનીલ

  ફિલ્મફૅર નૉમિનેશન પાર્ટીમાં ક્રિશિકા લુલા અને સુનીલ લુલા.

  માધુરી-શ્રીરામ

  માધુરી-શ્રીરામ

  ફિલ્મફૅર નૉમિનેશન પાર્ટીમાં માધુરી દીક્ષિત તથા શ્રીરામ નેને.

  નિકિતિન

  નિકિતિન

  ફિલ્મફૅર નૉમિનેશન પાર્ટીમાં નિકિતિન ધીર.

  નિમ્રત

  નિમ્રત

  ફિલ્મફૅર નૉમિનેશન પાર્ટીમાં નિમ્રત કૌર.

  રમેશ-ગિરીશ

  રમેશ-ગિરીશ

  ફિલ્મફૅર નૉમિનેશન પાર્ટીમાં રમેશ એસ તૌરાની અને ગિરીશ કુમાર.

  રણવીર

  રણવીર

  ફિલ્મફૅર નૉમિનેશન પાર્ટીમાં રણવીર સિંહ.

  રણવીર-અલી-દીપિકા

  રણવીર-અલી-દીપિકા

  ફિલ્મફૅર નૉમિનેશન પાર્ટીમાં રણવીર સિંહ, અલી ઝફર તથા દીપિકા પાદુકોણે.

  રીચા

  રીચા

  ફિલ્મફૅર નૉમિનેશન પાર્ટીમાં રીચા ચડ્ઢા.

  એસએલબી

  એસએલબી

  ફિલ્મફૅર નૉમિનેશન પાર્ટીમાં સંજય લીલા ભાનુશાળી.

  સાશા

  સાશા

  ફિલ્મફૅર નૉમિનેશન પાર્ટીમાં સાશા આગા.

  શલમાલી

  શલમાલી

  ફિલ્મફૅર નૉમિનેશન પાર્ટીમાં શલમાલી ખોલગડે.

  શાઝાન

  શાઝાન

  ફિલ્મફૅર નૉમિનેશન પાર્ટીમાં શાઝાન પદમસી.

  શિલ્પા

  શિલ્પા

  ફિલ્મફૅર નૉમિનેશન પાર્ટીમાં શિલ્પા શુક્લા.

  સોનાલી

  સોનાલી

  ફિલ્મફૅર નૉમિનેશન પાર્ટીમાં સોનાલી બેન્દ્રે.

  સોનમ

  સોનમ

  ફિલ્મફૅર નૉમિનેશન પાર્ટીમાં સોનમ કપૂર.

  રાંઝાણાની જોડી

  રાંઝાણાની જોડી

  ફિલ્મફૅર નૉમિનેશન પાર્ટીમાં રાંઝણાની જોડી સોનમ કપૂર અને ધનુષ.

  સોફી

  સોફી

  ફિલ્મફૅર નૉમિનેશન પાર્ટીમાં સોફી ચૌધરી.

  તમન્ના

  તમન્ના

  ફિલ્મફૅર નૉમિનેશન પાર્ટીમાં તમન્ના ભાટિયા.

  વાણી

  વાણી

  ફિલ્મફૅર નૉમિનેશન પાર્ટીમાં વાણી કપૂર.

  ઍન્ડી

  ઍન્ડી

  ફિલ્મફૅર નૉમિનેશન પાર્ટીમાં વીજે ઍન્ડી.

  English summary
  Deepika Padukone, Karan Johar, Nimrat Kaur, Alia Bhatt, Arjun Kapoor, Manish Paul, VJ Andy, Vaani Kapoor, Divya Dutta, Shilpa Shukla and others present at the Filmfare Awards Pre-Party 2014 held at Mumbai on Jan 15, 2014.

  For Breaking News from Gujarati Oneindia
  Get instant news updates throughout the day.

  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more