કરણ જૌહરે આપી બર્થ ડે પાર્ટી, ઉમટી પડ્યા બૉલીવુડ સિતારાઓ
મુંબઈ, 26 મે : જાણીતા ફિલ્મમેકર કરણ જૌહર 25મી મેના રોજ 42 વર્ષના થઈ ગયાં. કરણનો જન્મ 25મી મે, 1972ના રોજ મુંબઈ ખાતે થયો હતો. કરણના બર્થ ડે પ્રસંગે અનેક બૉલીવુડ સિતારાઓએ તેમને અભિનંદન પાઠવ્યા હતાં.
કરણ જૌહરે પોતાના જન્મ દિવસ પ્રસંગે શનિવારે રાત્રે એક શાનદાર પાર્ટી પણ આપી હતી કે જેમાં બૉલીવુડની અનેક નામચીન હસ્તીઓ પહોંચી. આ પાર્ટીમાં આમિર ખાન પોતાના પત્ની કિરણ રાવ સાથે પહોંચ્યાં, તો વિદ્યા બાલન પોતાના પતિ સિદ્ધાર્થ રૉય કપૂર સાથે દેખાયાં. આ પાર્ટીમાં કંગના રાણાવત, આલિયા ભટ્ટ, વરુણ ધવન અને સોનમ કપૂર સહિત અનેક સ્ટાર્સે હાજરી આપી. અનેક સિતારાઓએ ટ્વિટર વડે પણ કરણને શુભેચ્છાઓ પાઠવી હતી.
નોંધનીય છે કે કરણ જૌહરના પિતા યશ જૌહર ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા ફિલ્મકાર હતાં. ઘરમાં ફિલ્મી માહોલ હોવાના કારણે કરણ જૌહર બાળપણથી જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા માંગતા હતાં. કરણે પોતાના બૉલીવુડ કૅરિયરની શરુઆત 1995માં રિલીઝ થયેલી દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે ફિલ્મમાં એક નાનકડી ભૂમિકા સાથે કરી હતી. દિગ્દર્શક તરીકે તેમણે પોતાનું કૅરિયર 1998માં આવેલી કુછ કુછ હોતા હૈ ફિલ્મ સાથે કરી હતી.
ચાલો જોઇએ કરણ જૌહરની બર્થ ડે પાર્ટીની તસવીરો :

કરણ જૌહરની બર્થ ડે પાર્ટી
કરણ જૌહરની બર્થ ડે પાર્ટીમાં આલિયા ભટ્ટ.

કરણ જૌહરની બર્થ ડે પાર્ટી
કરણ જૌહરની બર્થ ડે પાર્ટીમાં આદિત્ય રૉય કપૂર.

કરણ જૌહરની બર્થ ડે પાર્ટી
કરણ જૌહરની બર્થ ડે પાર્ટીમાં બૉયફ્રેન્ડ હરમન બાવેજા સાથે પહોંચ્યા હતાં બિપાશા બાસુ.

કરણ જૌહરની બર્થ ડે પાર્ટી
કરણ જૌહરની બર્થ ડે પાર્ટીમાં હૃતિક રોશન, સોનાલી બેન્દ્રે અને ગોલ્ડી બહેલ.

કરણ જૌહરની બર્થ ડે પાર્ટી
કરણ જૌહરની બર્થ ડે પાર્ટીમાં હુમા કુરૈશી.

કરણ જૌહરની બર્થ ડે પાર્ટી
કરણ જૌહરની બર્થ ડે પાર્ટીમાં જૅકી ભાગનાની.

કરણ જૌહરની બર્થ ડે પાર્ટી
કરણ જૌહરની બર્થ ડે પાર્ટીમાં કબીર ખાન.

કરણ જૌહરની બર્થ ડે પાર્ટી
કરણ જૌહરની બર્થ ડે પાર્ટીમાં કંગના રાણાવત.

કરણ જૌહરની બર્થ ડે પાર્ટી
કરણ જૌહરની બર્થ ડે પાર્ટીમાં પત્ની કિરણ રાવ સાથે આમિર ખાન.

કરણ જૌહરની બર્થ ડે પાર્ટી
કરણ જૌહરની બર્થ ડે પાર્ટીમાં મલાઇકા અરોરા ખાન.

કરણ જૌહરની બર્થ ડે પાર્ટી
કરણ જૌહરની બર્થ ડે પાર્ટીમાં પરિણીતી ચોપરા.

કરણ જૌહરની બર્થ ડે પાર્ટી
કરણ જૌહરની બર્થ ડે પાર્ટીમાં પત્ની જેનેલિયા ડિસૂઝા સાથે રીતેશ દેશમુખ.

કરણ જૌહરની બર્થ ડે પાર્ટી
કરણ જૌહરની બર્થ ડે પાર્ટીમાં પત્ની નીલમ સાથે સમીર સોની.

કરણ જૌહરની બર્થ ડે પાર્ટી
કરણ જૌહરની બર્થ ડે પાર્ટીમાં સંગીતકાર શેખર.

કરણ જૌહરની બર્થ ડે પાર્ટી
કરણ જૌહરની બર્થ ડે પાર્ટીમાં અભિનેતા સિદ્ધાર્થ શુક્લા.

કરણ જૌહરની બર્થ ડે પાર્ટી
કરણ જૌહરની બર્થ ડે પાર્ટીમાં સેલિબ્રિટીઓ.

કરણ જૌહરની બર્થ ડે પાર્ટી
કરણ જૌહરની બર્થ ડે પાર્ટીમાં સેલિબ્રિટીઓ.

કરણ જૌહરની બર્થ ડે પાર્ટી
કરણ જૌહરની બર્થ ડે પાર્ટીમાં સેલિબ્રિટીઓ.

કરણ જૌહરની બર્થ ડે પાર્ટી
કરણ જૌહરની બર્થ ડે પાર્ટીમાં સેલિબ્રિટીઓ.

કરણ જૌહરની બર્થ ડે પાર્ટી
કરણ જૌહરની બર્થ ડે પાર્ટીમાં સેલિબ્રિટીઓ.












Click it and Unblock the Notifications
