કરિશ્મા તન્નાની બર્થ ડે પાર્ટીમાં ગ્રાન્ડ મસ્તી : જુઓ તસવીરો
મુંબઈ, 21 માર્ચ : નાના પડદાથી મોટા પડદે આવેલા અભિનેત્રી કરિશ્મા તન્ના આજકાલ સાતમા આસમાને છે. તેમની છેલ્લી ફિલ્મ ગ્રાન્ડ મસ્તી સુપર હિટ રહી હતી અને એટલે જ કરિશ્મા ઉપર છવાયેલો ગ્રાન્ડ મસ્તીનો ખુમાર અત્યાર સુધી ઉતર્યો નથી.
ત્રીસ વર્ષીય કરિશ્મા તન્નાની ગ્રાન્ડ મસ્તીનો આ ખુમાર જોવા મળ્યો તેમના જન્મ દિવસની પાર્ટીમાં. જોકે કરિશ્માનો જન્મ દિવસ તો 21મી ડિસેમ્બરે હોય છે, પરંતુ કદાચ ગ્રાન્ડ મસ્તીની મસ્તીમાં તેમણે તે વખતે કોઈ પાર્ટી નહોતી કરી. ગ્રાન્ડ મસ્તી ફિલ્મ સુપર હિટ થતા જ કરિશ્મા તન્નાનું બૉલીવુડ કૅરિયર ચાલી નિકળ્યું છે અને એટલે જ તેમણે તાજેતરમાં જ જન્મ દિવસની પાર્ટી આપી શાનદાર ઉજવણી કરી. ગ્રાન્ડ મસ્તીમાં વિવેક ઓબેરૉય, રીતેશ દેશમુખ અને આફતાબ શિવદાસાણી હીરો હતાં.
એક સમયે ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી સીરિયલમાં ઇંદૂનો રોલ કરી ચુકેલા કરિશ્મા તન્નાએ દોસ્તી ફ્રેન્ડ્સ ફૉરેવર ફિલ્મ દ્વારા વર્ષ 2005માં બૉલીવુડ કૅરિયર શરૂ કર્યુ હતું, પરંતુ તેમને અપેક્ષિત સફળતા નહોતી મળી. કરિશ્મા તન્નાએ તે પછી 2011માં કન્નડ ફિલ્મ માથે બન્ની પ્રીતિસોનામાં કામ કર્યું. કરિશ્માએ બૉલીવુડમાં કમબૅક કર્યું મસ્તી ફિલ્મની સિક્વલ ગ્રાન્ડ મસ્તી સાથે અને આ ફિલ્મ સુપર હિટ સાબિત થઈ.
ચાલો જોઇએ કરિશ્મા તન્નાની બર્થ ડે પાર્ટીની તસવીરી ઝલક :

કરિશ્મા તન્નાની બર્થ ડે પાર્ટી
કરિશ્મા તન્નાની બર્થ ડે પાર્ટીમાં ડીનો મોરિયો.

કરિશ્મા તન્નાની બર્થ ડે પાર્ટી
કરિશ્મા તન્નાની બર્થ ડે પાર્ટીમાં રીતેશ દેશમુખ અને જેનેલિયા ડીસૂઝા.

કરિશ્મા તન્નાની બર્થ ડે પાર્ટી
કરિશ્મા તન્નાની બર્થ ડે પાર્ટીમાં લક્ષ્મી રાય.

કરિશ્મા તન્નાની બર્થ ડે પાર્ટી
કરિશ્મા તન્નાની બર્થ ડે પાર્ટીમાં તુષાર કપૂર.

કરિશ્મા તન્નાની બર્થ ડે પાર્ટી
કરિશ્મા તન્નાની બર્થ ડે પાર્ટીમાં મસ્તાન શેખ.

કરિશ્મા તન્નાની બર્થ ડે પાર્ટી
કરિશ્મા તન્નાની બર્થ ડે પાર્ટીમાં રીતેશ દેશમુખ.

કરિશ્મા તન્નાની બર્થ ડે પાર્ટી
કરિશ્મા તન્નાની બર્થ ડે પાર્ટીમાં રીતેશ દેશમુખ.

કરિશ્મા તન્નાની બર્થ ડે પાર્ટી
કરિશ્મા તન્નાની બર્થ ડે પાર્ટીમાં રીતેશ દેશમુખ અને જેનેલિયા ડીસૂઝા.

કરિશ્મા તન્નાની બર્થ ડે પાર્ટી
કરિશ્મા તન્નાની બર્થ ડે પાર્ટીમાં રીતેશ દેશમુખ, જેનેલિયા ડીસૂઝા તથા ડીનો મોરિયો.

કરિશ્મા તન્નાની બર્થ ડે પાર્ટી
કરિશ્મા તન્નાની બર્થ ડે પાર્ટીમાં સલીમ મર્ચંટ.

કરિશ્મા તન્નાની બર્થ ડે પાર્ટી
કરિશ્મા તન્નાની બર્થ ડે પાર્ટીમાં સોનલ ચૌહાણ.

કરિશ્મા તન્નાની બર્થ ડે પાર્ટી
કરિશ્મા તન્નાની બર્થ ડે પાર્ટી

કરિશ્મા તન્નાની બર્થ ડે પાર્ટી
કરિશ્મા તન્નાની બર્થ ડે પાર્ટી

કરિશ્મા તન્નાની બર્થ ડે પાર્ટી
કરિશ્મા તન્નાની બર્થ ડે પાર્ટી

કરિશ્મા તન્નાની બર્થ ડે પાર્ટી
કરિશ્મા તન્નાની બર્થ ડે પાર્ટી

કરિશ્મા તન્નાની બર્થ ડે પાર્ટી
કરિશ્મા તન્નાની બર્થ ડે પાર્ટી

કરિશ્મા તન્નાની બર્થ ડે પાર્ટી
કરિશ્મા તન્નાની બર્થ ડે પાર્ટી

કરિશ્મા તન્નાની બર્થ ડે પાર્ટી
કરિશ્મા તન્નાની બર્થ ડે પાર્ટી

કરિશ્મા તન્નાની બર્થ ડે પાર્ટી
કરિશ્મા તન્નાની બર્થ ડે પાર્ટી

કરિશ્મા તન્નાની બર્થ ડે પાર્ટી
કરિશ્મા તન્નાની બર્થ ડે પાર્ટી

કરિશ્મા તન્નાની બર્થ ડે પાર્ટી
કરિશ્મા તન્નાની બર્થ ડે પાર્ટી

કરિશ્મા તન્નાની બર્થ ડે પાર્ટી
કરિશ્મા તન્નાની બર્થ ડે પાર્ટી

કરિશ્મા તન્નાની બર્થ ડે પાર્ટી
કરિશ્મા તન્નાની બર્થ ડે પાર્ટી

કરિશ્મા તન્નાની બર્થ ડે પાર્ટી
કરિશ્મા તન્નાની બર્થ ડે પાર્ટી

કરિશ્મા તન્નાની બર્થ ડે પાર્ટી
કરિશ્મા તન્નાની બર્થ ડે પાર્ટી

કરિશ્મા તન્નાની બર્થ ડે પાર્ટી
કરિશ્મા તન્નાની બર્થ ડે પાર્ટી

કરિશ્મા તન્નાની બર્થ ડે પાર્ટી
કરિશ્મા તન્નાની બર્થ ડે પાર્ટી

કરિશ્મા તન્નાની બર્થ ડે પાર્ટી
કરિશ્મા તન્નાની બર્થ ડે પાર્ટી












Click it and Unblock the Notifications
