કોઈ તક નથી ચૂકતાં ‘રામ-લીલા’ : મિડ ડેની પાર્ટીમાં ઉમટ્યું બૉલીવુડ

Posted By:
Subscribe to Oneindia News

મુંબઈ, 28 ફેબ્રુઆરી : રામ ચાહે લીલા ચાહે... લીલા ચાહે રામ... રામલીલા ફિલ્મનું આ ગીત તો ઑનસ્ક્રીન પ્રિયંકા ચોપરાએ ગાયુ હતું, પરંતુ ફિલ્મના આ બે પાત્રો હવે તો જાણે સાચે જ એક-બીજાને ચાહે છે, તેવું લાગે છે. હા જી, અમે વાત કરી રહ્યાં છીએ દીપિકા પાદુકોણે અને રણવીર સિંહની કે જેમના અફૅરની ચર્ચાઓ આજકાલ બૉલીવુડમાં ચૌરેને ચોટે છે.

થોડાક દિવસ અગાઉ એવા સમાચાર આવ્યા હતાં કે એક ઍવૉર્ડ્સ ફંક્શન દરમિયાન જ્યારે દીપિકા પાદુકોણે ટૉયલેટ તરફ ગયાં, તો રણવીર સિંહ પણ પીછો કરતાં તેમની પાછળ-પાછળ પહોંચી ગયા હતાં. આ તો કેવી ઘેલછા. આ સમાચાર હૅડલાઇન્સ બન્યા હતાં. એટલું જ નહીં, રામલીલા ફિલ્મ બાદ આ જોડી દરેક ઇવેંટમાં સાથે દેખાય છે અને તેનો તાજો દાખલો પરમ દિવસે એટલે કે 26મી ફેબ્રુઆરીએ પણ જોવા મળ્યો કે જ્યાં દીપિકા-રણવીર માત્ર હાજર જ નહોતાં, પણ બંને એક-બીજાને જે રીતે ભેંટી પડ્યા હતાં, તે જોતા સ્પષ્ટ છે કે બંને આવી કોઈ તક ચૂકવા જ નથી માંગતાં.

પ્રસંગ હતો જાગરણ જૂથના અંગ્રેજી સમાચાર પત્ર મિડ ડેની રિલૉન્ચિંગ પાર્ટીનો. મુંબઈમાં 26મી ફેબ્રુઆરીએ યોજાયેલ આ પાર્ટીમાં બૉલીવુડમાંથી અમિતાભ બચ્ચનથી લઈ શાહરુખ ખાન અને આમિર ખાનથી માંડી રણવીર સિંહ જેવા અભિનેતાઓ હાજર રહ્યા હતાં, તો હાજર રહેલી અભિનેત્રીઓમાં દીપિકા પાદુકોણે, કંગના રાણાવત, માહી ગિલ વગેરેનો સમાવેશ થતો હતો.

ચાલો જોઇએ મિડ ડે રિલૉન્ચિંગ પાર્ટીમાં ઉમટી પડેલ બૉલીવુડની તસવીરી ઝલક :

આમિર ખાન

આમિર ખાન

મિડ ડે રિલૉન્ચિંગ પાર્ટીમાં આમિર ખાન

અભિષેક-અમિતાભ

અભિષેક-અમિતાભ

મિડ ડે રિલૉન્ચિંગ પાર્ટીમાં અભિષેક બચ્ચન અને અમિતાભ બચ્ચન

અલી ઝફર

અલી ઝફર

મિડ ડે રિલૉન્ચિંગ પાર્ટીમાં અલી ઝફર

અમીષા પટેલ

અમીષા પટેલ

મિડ ડે રિલૉન્ચિંગ પાર્ટીમાં અમીષા પટેલ.

અમિત સાધ

અમિત સાધ

અમિત સાધ

આનંદ એલ રાય

આનંદ એલ રાય

આનંદ એલ રાય

અનિલ કપૂર

અનિલ કપૂર

અનિલ કપૂર

અન્નુ મલિક

અન્નુ મલિક

અન્નુ મલિક

અનૂપ સોની-જુહી બબ્બર

અનૂપ સોની-જુહી બબ્બર

અનૂપ સોની તથા તેમના પત્ની જુહી બબ્બર

અનુપમ ખેર

અનુપમ ખેર

મિડ ડે રિલૉન્ચિંગ પાર્ટીમાં અનુપમ ખેર

ચંકી પાન્ડે

ચંકી પાન્ડે

મિડ ડે રિલૉન્ચિંગ પાર્ટીમાં ચંકી પાન્ડે.

દીપિકા પાદુકોણે

દીપિકા પાદુકોણે

મિડ ડે રિલૉન્ચિંગ પાર્ટીમાં દીપિકા પાદુકોણે.

રામ ચાહે લીલા....

રામ ચાહે લીલા....

મિડ ડે રિલૉન્ચિંગ પાર્ટીમાં દીપિકાને ભેંટી પડતાં રણવીર.

એલી અવરમ

એલી અવરમ

મિડ ડે રિલૉન્ચિંગ પાર્ટીમાં એલી અવરમ.

ફરાહ-અભિષેક

ફરાહ-અભિષેક

મિડ ડે રિલૉન્ચિંગ પાર્ટીમાં ફરાહ ખાન અને અભિષેક બચ્ચન.

ગિરીશ કુમાર

ગિરીશ કુમાર

મિડ ડે રિલૉન્ચિંગ પાર્ટીમાં ગિરીશ કુમાર.

ગુલશન ગ્રોવર

ગુલશન ગ્રોવર

મિડ ડે રિલૉન્ચિંગ પાર્ટીમાં ગુલશન ગ્રોવર.

હુસૈન-અબ્બાસ-મસ્તાન

હુસૈન-અબ્બાસ-મસ્તાન

મિડ ડે રિલૉન્ચિંગ પાર્ટીમાં હુસ્સૈન, અબ્બાસ અને મસ્તાન.

જૅકી શ્રૉફ

જૅકી શ્રૉફ

મિડ ડે રિલૉન્ચિંગ પાર્ટીમાં જૅકી શ્રૉફ.

કબીર-મિની

કબીર-મિની

મિડ ડે રિલૉન્ચિંગ પાર્ટીમાં કબીર ખાન અને મિની માથુર.

કંગના રાણાવત

કંગના રાણાવત

મિડ ડે રિલૉન્ચિંગ પાર્ટીમાં કંગના રાણાવત.

કુમાર તૌરાની

કુમાર તૌરાની

મિડ ડે રિલૉન્ચિંગ પાર્ટીમાં કુમાર તૌરાની.

લૉરેન ગૉટલીબ

લૉરેન ગૉટલીબ

મિડ ડે રિલૉન્ચિંગ પાર્ટીમાં લૉરેન ગૉટલીબ.

લવ સિન્હા

લવ સિન્હા

મિડ ડે રિલૉન્ચિંગ પાર્ટીમાં લવ સિન્હા.

માહી ગિલ

માહી ગિલ

મિડ ડે રિલૉન્ચિંગ પાર્ટીમાં માહી ગિલ.

મોનાલી ઠાકુર

મોનાલી ઠાકુર

મિડ ડે રિલૉન્ચિંગ પાર્ટીમાં મોનાલી ઠાકુર.

મૃણાલિની શર્મા

મૃણાલિની શર્મા

મિડ ડે રિલૉન્ચિંગ પાર્ટીમાં મૃણાલિની શર્મા.

મુકેશ ભટ્ટ

મુકેશ ભટ્ટ

મિડ ડે રિલૉન્ચિંગ પાર્ટીમાં મુકેશ ભટ્ટ.

નવાઝુદ્દીન સિદ્દીકી

નવાઝુદ્દીન સિદ્દીકી

મિડ ડે રિલૉન્ચિંગ પાર્ટીમાં નવાઝુદ્દીન સિદ્દીકી.

નેહા-સિદ્ધાર્થ

નેહા-સિદ્ધાર્થ

મિડ ડે રિલૉન્ચિંગ પાર્ટીમાં નેહા અગ્રવાલ અને સિદ્ધાર્થ કન્નન.

નેહા શર્મા

નેહા શર્મા

મિડ ડે રિલૉન્ચિંગ પાર્ટીમાં નેહા શર્મા.

નેહા-જૅકી

નેહા-જૅકી

મિડ ડે રિલૉન્ચિંગ પાર્ટીમાં નેહા શર્મા અને જૅકી ભાગનાની.

રાકેશ-જિતેન્દ્ર

રાકેશ-જિતેન્દ્ર

મિડ ડે રિલૉન્ચિંગ પાર્ટીમાં રાકેશ રોશન અને જિતેન્દ્ર.

શાહરુખ ખાન

શાહરુખ ખાન

મિડ ડે રિલૉન્ચિંગ પાર્ટીમાં શાહરુખ ખાન.

શાહરુખ ખાન

શાહરુખ ખાન

મિડ ડે રિલૉન્ચિંગ પાર્ટીમાં શાહરુખ ખાન.

શરબાની મુખર્જી

શરબાની મુખર્જી

મિડ ડે રિલૉન્ચિંગ પાર્ટીમાં શરબાની મુખર્જી.

શૂજીત સરકાર

શૂજીત સરકાર

મિડ ડે રિલૉન્ચિંગ પાર્ટીમાં શૂજીત સરકાર.

શ્રેયસ તળપદે

શ્રેયસ તળપદે

મિડ ડે રિલૉન્ચિંગ પાર્ટીમાં શ્રેયસ તળપદે.

સોનમ-આયુષ્માન

સોનમ-આયુષ્માન

મિડ ડે રિલૉન્ચિંગ પાર્ટીમાં બેવકૂફિયાંની જોડી સોનમ કપૂર અને આયુષ્માન ખુરાના.

સોનમ કપૂર

સોનમ કપૂર

મિડ ડે રિલૉન્ચિંગ પાર્ટીમાં સોનમ કપૂર.

સુધીર મિશ્રા

સુધીર મિશ્રા

મિડ ડે રિલૉન્ચિંગ પાર્ટીમાં સુધીર મિશ્રા.

સ્વરા ભાસ્કર

સ્વરા ભાસ્કર

મિડ ડે રિલૉન્ચિંગ પાર્ટીમાં સ્વરા ભાસ્કર.

તાપસી પન્નૂ

તાપસી પન્નૂ

મિડ ડે રિલૉન્ચિંગ પાર્ટીમાં તાપસી પન્નૂ.

તિગ્માંશુ ધુલિયા

તિગ્માંશુ ધુલિયા

મિડ ડે રિલૉન્ચિંગ પાર્ટીમાં તિગ્માંશુ ધુલિયા.

તુષાર કપૂર

તુષાર કપૂર

મિડ ડે રિલૉન્ચિંગ પાર્ટીમાં તુષાર કપૂર.

ઉષા જાધવ

ઉષા જાધવ

મિડ ડે રિલૉન્ચિંગ પાર્ટીમાં ઉષા જાધવ.

વરુણ શર્મા

વરુણ શર્મા

મિડ ડે રિલૉન્ચિંગ પાર્ટીમાં વરુણ શર્મા.

વિજેન્દર

વિજેન્દર

મિડ ડે રિલૉન્ચિંગ પાર્ટીમાં વિજેન્દર.

વિશાખા સિંહ

વિશાખા સિંહ

મિડ ડે રિલૉન્ચિંગ પાર્ટીમાં વિશાખા સિંહ.

ઍન્ડી-એલી

ઍન્ડી-એલી

મિડ ડે રિલૉન્ચિંગ પાર્ટીમાં વીજે ઍન્ડી અને એલી અવરમ.

ઝાયેદ ખાન

ઝાયેદ ખાન

મિડ ડે રિલૉન્ચિંગ પાર્ટીમાં ઝાયેદ ખાન.

English summary
Deepika Padukone, Shahrukh Khan, Elli Avaram, Sonam Kapoor, Abhishek Bachchan, Amitabh Bachchan and others during the Mid Day Newspaper's relaunch party in Mumbai on Feb 26, 2014.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.