ટ્રેડિશનલ ડ્રેસમાં રૅમ્પ પર ઉતર્યાં સ્ટાર્સ : જુઓ તસવીરો

મુંબઈ, 11 એપ્રિલ : સ્વદેશ ફાઉંડેશને ગત રાત્રે મુંબઈમાં એક શાનદાર પાર્ટીનું આયોજન કર્યું. પાર્ટીમાં બૉલીવુડની અનેક જાણીતી હસ્તીઓ નજરે પડી કે જેમાં બચ્ચન પરિવારથી લઈ ખાન્સ સુદ્ધાનો સમાવેશ થાય છે. આ પાર્ટીની ખાસ વાત એ હતી કે તેમાં હાજર રહેનાર મોટાભાગના સ્ટાર્સ પરમ્પરાગત પરિધાનમાં નજરે પડ્યાં.

પાર્ટીમાં હાજર રહેનાર સ્ટાર્સની લિસ્ટમાં અમિતાભ બચ્ચન, જયા બચ્ચન, શ્વેતા બચ્ચન, અર્જુન રામપાલ, સંજય ખાન, સુઝાન રોશન, વિદ્યા બાલન, શિલ્પા શેટ્ટી, દીયા મિર્ઝા, કુણાલ કપૂર, રાહુલ બોસ, નેહા ધુપિયા, મલાઇકા અરોરા ખાન, સોનાક્ષી સિન્હા, સોફી ચૌધરી, લિએન્ડર પેસ, કરણ જૌહર, બિપાશા બાસુ અને બીજી અનેક હસ્તીઓનો સમાવેશ થાય છે.

ઇવેંટમાં અનેક સ્ટાર્સ પોતાના પરિવાર સાથે પહોંચ્યા હતાં. સુઝાન અનારકલી લુકમાં હતાં. તેમના હાથોએ ચુડીઓ તથા માથે બિંદિયા હતી. સુઝાનનો આ અવતાર લોકોને બહુ ગમ્યો. તેઓ પિતા સંજય ખાન તથા માતા ઝરીન સાથે ઇવેંટમાં પહોંચ્યા હતાં. અર્જુન રામપાલ પણ પત્ની મેહર સાથે પાર્ટીમાં ઉપસ્થિત રહ્યા હતાં. ભૂતનાથ રિટર્ન્સ ફિલ્મના પ્રમોશન માટે દુબઈ ગયેલા અમિતાભ બચ્ચન પણ ત્યાંથી પરત ફરી જયા અને શ્વેતા સાથે પાર્ટીમાં પહોંચ્યાં. શ્વેતા પોતાના માતા જયાના જન્મ દિવસે મુંબઈ આવ્યા હતાં.

ચાલો જોઇએ સ્વદેશ ફાઉન્ડેશનની પાર્ટીની તસવીરો :

સ્વદેશ ફાઉંડેશનની પાર્ટી

સ્વદેશ ફાઉંડેશનની પાર્ટી

સ્વદેશ ફાઉંડેશનની પાર્ટીમાં સોનાક્ષી સિન્હા, સોફી ચૌધરી મલાઇકા અરોરા ખાન અને નેહા ધુપિયા.

સ્વદેશ ફાઉંડેશનની પાર્ટી

સ્વદેશ ફાઉંડેશનની પાર્ટી

સ્વદેશ ફાઉંડેશનની પાર્ટીમાં સોફી ચૌધરી, મલાઇકા અરોરા ખાન, નેહા ધુપિયા અને કુણાલ કપૂર.

સ્વદેશ ફાઉંડેશનની પાર્ટી

સ્વદેશ ફાઉંડેશનની પાર્ટી

સ્વદેશ ફાઉંડેશનની પાર્ટીમાં નેહા ધુપિયા.

સ્વદેશ ફાઉંડેશનની પાર્ટી

સ્વદેશ ફાઉંડેશનની પાર્ટી

સ્વદેશ ફાઉંડેશનની પાર્ટીમાં નેહા ધુપિયા.

સ્વદેશ ફાઉંડેશનની પાર્ટી

સ્વદેશ ફાઉંડેશનની પાર્ટી

સ્વદેશ ફાઉંડેશનની પાર્ટીમાં સોનાક્ષી સિન્હા.

સ્વદેશ ફાઉંડેશનની પાર્ટી

સ્વદેશ ફાઉંડેશનની પાર્ટી

સ્વદેશ ફાઉંડેશનની પાર્ટીમાં સોનાક્ષી સિન્હા.

સ્વદેશ ફાઉંડેશનની પાર્ટી

સ્વદેશ ફાઉંડેશનની પાર્ટી

સ્વદેશ ફાઉંડેશનની પાર્ટીમાં શિલ્પા શેટ્ટી.

સ્વદેશ ફાઉંડેશનની પાર્ટી

સ્વદેશ ફાઉંડેશનની પાર્ટી

સ્વદેશ ફાઉંડેશનની પાર્ટીમાં પ્રજ્ઞા યાદવ.

સ્વદેશ ફાઉંડેશનની પાર્ટી

સ્વદેશ ફાઉંડેશનની પાર્ટી

સ્વદેશ ફાઉંડેશનની પાર્ટીમાં રાહુલ બોસ.

સ્વદેશ ફાઉંડેશનની પાર્ટી

સ્વદેશ ફાઉંડેશનની પાર્ટી

સ્વદેશ ફાઉંડેશનની પાર્ટીમાં અમિતાભ બચ્ચન અને તેમનો પરિવાર.

સ્વદેશ ફાઉંડેશનની પાર્ટી

સ્વદેશ ફાઉંડેશનની પાર્ટી

સ્વદેશ ફાઉંડેશનની પાર્ટીમાં વિદ્યા બાલન અને શિલ્પા શેટ્ટી.

સ્વદેશ ફાઉંડેશનની પાર્ટી

સ્વદેશ ફાઉંડેશનની પાર્ટી

સ્વદેશ ફાઉંડેશનની પાર્ટીમાં દીયા મિર્ઝા.

સ્વદેશ ફાઉંડેશનની પાર્ટી

સ્વદેશ ફાઉંડેશનની પાર્ટી

સ્વદેશ ફાઉંડેશનની પાર્ટીમાં પત્ની મેહર સાથે અર્જુન રામપાલ.

સ્વદેશ ફાઉંડેશનની પાર્ટી

સ્વદેશ ફાઉંડેશનની પાર્ટી

સ્વદેશ ફાઉંડેશનની પાર્ટીમાં અમિતાભ બચ્ચન, તેમના પત્ની જયા બચ્ચન અને પુત્રી શ્વેતા બચ્ચન.

સ્વદેશ ફાઉંડેશનની પાર્ટી

સ્વદેશ ફાઉંડેશનની પાર્ટી

સ્વદેશ ફાઉંડેશનની પાર્ટીમાં અયાન મુખર્જી.

સ્વદેશ ફાઉંડેશનની પાર્ટી

સ્વદેશ ફાઉંડેશનની પાર્ટી

સ્વદેશ ફાઉંડેશનની પાર્ટીમાં પતિ સિદ્ધાર્થ રૉય કપૂર સાથે વિદ્યા બાલન.

સ્વદેશ ફાઉંડેશનની પાર્ટી

સ્વદેશ ફાઉંડેશનની પાર્ટી

સ્વદેશ ફાઉંડેશનની પાર્ટીમાં સોફી ચૌધરી.

સ્વદેશ ફાઉંડેશનની પાર્ટી

સ્વદેશ ફાઉંડેશનની પાર્ટી

સ્વદેશ ફાઉંડેશનની પાર્ટીમાં નેહા ધુપિયા.

સ્વદેશ ફાઉંડેશનની પાર્ટી

સ્વદેશ ફાઉંડેશનની પાર્ટી

સ્વદેશ ફાઉંડેશનની પાર્ટીમાં મલાઇકા અરોરા ખાન.

સ્વદેશ ફાઉંડેશનની પાર્ટી

સ્વદેશ ફાઉંડેશનની પાર્ટી

સ્વદેશ ફાઉંડેશનની પાર્ટીમાં નતાશા પૂનાવાલા.

સ્વદેશ ફાઉંડેશનની પાર્ટી

સ્વદેશ ફાઉંડેશનની પાર્ટી

સ્વદેશ ફાઉંડેશનની પાર્ટીમાં કુણાલ કપૂર.

સ્વદેશ ફાઉંડેશનની પાર્ટી

સ્વદેશ ફાઉંડેશનની પાર્ટી

સ્વદેશ ફાઉંડેશનની પાર્ટીમાં કરણ જૌહર.

સ્વદેશ ફાઉંડેશનની પાર્ટી

સ્વદેશ ફાઉંડેશનની પાર્ટી

સ્વદેશ ફાઉંડેશનની પાર્ટીમાં શ્વેતા બચ્ચન, જયા બચ્ચન અને ઝરીના સ્ક્રૂવાલા.

સ્વદેશ ફાઉંડેશનની પાર્ટી

સ્વદેશ ફાઉંડેશનની પાર્ટી

સ્વદેશ ફાઉંડેશનની પાર્ટીમાં શ્યામક દાવર.

સ્વદેશ ફાઉંડેશનની પાર્ટી

સ્વદેશ ફાઉંડેશનની પાર્ટી

સ્વદેશ ફાઉંડેશનની પાર્ટીમાં નવાઝ મોદી.

સ્વદેશ ફાઉંડેશનની પાર્ટી

સ્વદેશ ફાઉંડેશનની પાર્ટી

સ્વદેશ ફાઉંડેશનની પાર્ટીમાં બિક્રમ સલૂજાના પત્ની સ્કૌના ચૌહાન.

સ્વદેશ ફાઉંડેશનની પાર્ટી

સ્વદેશ ફાઉંડેશનની પાર્ટી

સ્વદેશ ફાઉંડેશનની પાર્ટીમાં ફરહાન ફર્નીચરવાલા અને તેમના પત્ની લૈલા ખાન.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X