For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મનમોહન બડે ઝૂઠે... ગીતો વડે લતાને શુભેચ્છા પાઠવતું બૉલીવુડ

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 28 સપ્ટેમ્બર : ભારતના સુરસામ્રાજ્ઞી લતા મંગેશકરનો આજે 84મો જન્મ દિવસ છે. આ પ્રસંગે અમિતાભ બચ્ચનથી લઈ બૉલીવુડના નાનામાં નાના કલાકારો પણ લતાને શુભેચ્છા પાઠવવામાંથી બાકાત નથી. સૌ પોત-પોતાની રીતે લતા મંગેશકરને શુભેચ્છાઓ પાઠવી રહ્યાં છે.

સાત દાયકાઓ સુધી પોતાના મખમલી અવાજ દ્વારા લોકોના દિલો પર રાજ કરનાર સ્વર કોકિલા લતા મંગેશકરના જન્મ દિવસ પ્રસંગે અમિતાભ બચ્ચન તથા હેમા માલિનીએ શુભેચ્છા પાઠવી, તો ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પણ તેમાંથી બાકાત નથી. મોદીએ પણ ટ્વીટ કર લતાજીના દીર્ઘાયુષ્ય માટે કામના કરી.

કેટલીક બૉલીવુડ હસ્તીઓએ લતા મંગેશકરને તેમના ગીતોમાંથી શ્રેષ્ઠ ગીતોની પસંદગી કરી યાદ કર્યાં.

કવિતા કૃષ્ણમૂર્તિ

કવિતા કૃષ્ણમૂર્તિ

મનમોહન બડે ઝૂઠે... (સીમા), રહેં ના રહેં હમ... (મમતા), ઐ દિલ-એ-નાદાન... (રઝિયા સુલ્તાન).

જયા બચ્ચન

જયા બચ્ચન

રૈના બીતી જાએ... (અમર પ્રેમ), ચાંદ ફિર નિકલા... (પેઇંગ ગેસ્ટ), યશોમતિ મૈયા સે બોલે... (સત્યમ્ શિવમ્ સુંદરમ્), તેરે બિના જિંદગી સે કોઈ શિકવા... (આંધી).

સંજય લીલા ભાનુશાળી

સંજય લીલા ભાનુશાળી

એ દિલરૂબા... (રુસ્તમ સોહરાબ), ઓ બસંતી પવન પાગલ... (જિસ દેશ મેં ગંગા બહતી હૈ), બાંહોં મેં ચલે આઓ... (અનામિકા).

શર્મિલા ટાગોર

શર્મિલા ટાગોર

આયેગા આને વાલા... (મહલ), કુછ દિલ ને કહા... (અનુપમા), હમને દેખી હૈ ઉન આંખોં કી... (ખામોશી).

મોહિત ચૌહાણ

મોહિત ચૌહાણ

અપને પ્યાર કે સપને સચ હુએ... (બરસાત કી એક રાત), મેરા સાયા સાથ હોગા... (મેરા સાયા), રુલા કે ગયા સપના મેરા... (જ્વૅલ થીફ).

જાવેદ અખ્તર

જાવેદ અખ્તર

આયેગા આને વાલા... (મહલ), ઓ સજના બરખા બહાર આઈ... (પરખ), અલ્લાહ તેરો નામ... (હમ દોનોં).

અલ્કા યાજ્ઞિક

અલ્કા યાજ્ઞિક

જરા સી આહટ હોતી હૈ... (હકીકત), જાના થા હમસે દૂર... (અદાલત).

રાખી ગુલઝાર

રાખી ગુલઝાર

આજા રે અબ મેરા દિલ પુકારા... (આહ), ઓ બસંતી પવન પાગલ... (જિસ દેશ મેં ગંગા બહતી હૈ), નૈના બરસે... (વો કૌન થી).

રેખા ભારદ્વાજ

રેખા ભારદ્વાજ

માઈ રી મૈં કાસે કહૂં... (દસ્તક), તેરે બિના જિયા જાયે ના... (ઘર)

રાકેશ ઓમપ્રકાશ મહેરા

રાકેશ ઓમપ્રકાશ મહેરા

મોરા ગોરા અંગ લઈ લે... (બંદિની), કેસરિયા બાલમ... (લેકિન).

શબાના આઝમી

શબાના આઝમી

સીલી હવા છૂ ગઈ... (લિબાસ), રસિક બલમા... (ચોરી ચોરી)

આદેશ શ્રીવાસ્તવ

આદેશ શ્રીવાસ્તવ

દીયે જલાઓ પ્યાર કે... (ધરતી કહે પુકાર કે), સોલહ બરસ કી બાલી ઉમર કો સલામ... (એક દૂજે કે લિએ).

પ્રસૂન જોશી

પ્રસૂન જોશી

જ્યોતિ કલશ છલકે... (ભાભી કી ચૂડિયાં), લુક્કા છુપ્પી... (રંગ દે બસંતી).

લલિત પંડિત

લલિત પંડિત

ક્યા જાનૂં સજન... (બહારોં કે સપને), સઇયાં બેઈમાન... (ગાઇડ).

ઉસ્તાદ અમજદ અલી ખાન

ઉસ્તાદ અમજદ અલી ખાન

આપ મને પાંચ ગીતો પસંદ કરવાનું કહો છો? મને તેમના ઓછામાં ઓછા 50 ગીતો પસંદ છે.

રાખી ગુલઝાર

રાખી ગુલઝાર

આજા રે અબ મેરા દિલ પુકારા... (આહ), ઓ બસંતી પવન પાગલ... (જિસ દેશ મેં ગંગા બહતી હૈ), નૈના બરસે... (વો કૌન થી).

English summary
As legendary singer Lata Mangeshkar turns 84 Saturday, Bollywood celebrities picked their favourite five of her numbers which have enthralled music lovers for seven decades and still continue to spin their magic.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X