કોરોનાની ફિલ્મો પર અસરઃ બંધ થઈ જશે ઈન્ટીમેટ સીન્સ

કોરોનાની ફિલ્મો પર અસરઃ બંધ થઈ જશે ઈન્ટીમેટ સીન્સ

વિશ્વભરમાં કોરોના વાયરસનો કહેર થમવાનું નામ નથી લઈ રહ્યો. જેને પગલે તમામ કામ ધંધા, અર્થવ્યવસ્થા અને એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રી થઈ ગઈ છે. આ મહામારીથી છૂટકારો ક્યાં સુધી મળશે તે કહેવું મુશ્કેલ છે. આ દરમિયાન ફિલ્મ ડાયરેક્ટરનું નિવેદન સામે આવ્યું છે જે ઈન્ટરનેટ પર ઘણું વાયરલ થઈ રહ્યું છે. મશહૂર ડાયરેક્ટરે હાલમાં જ કહ્યું કે કોરોના વાયરસને પગલે ફિલ્મો બદલાયેલી જોવા મળશે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ એક નિર્દેશકે જણાવ્યું કે ફિલ્મોમાં હવે કેટલાય પ્રકારના બદલલાવો જોવા મળશે. બહુ ઓછી ફિલ્મોમાં ઈન્ટીમેટ સીન હશે. તેમણે કહ્યું કે સેટ પર માસ્ક ગ્લવ્સ પહેરીને જ શૂટિંગ થશે.

જણાવી દઈએ કે હાલમાં જ ફિલ્મ ડાયરેક્ટર શૂજિત સરકારે કોરોના મહામારી વચ્ચે ફિલ્મો અને ઈન્ટીમેટ સીન પર ચિંતા વ્યક્ત કરી. આ સવાલ પર એક નિર્દેશકે ફિલ્મોની આગળ થતા હાલ વિશે જણાવ્યું.

સેટ પર સોશિયલ ડિસ્ટેન્સિંગ

સેટ પર સોશિયલ ડિસ્ટેન્સિંગ

નિર્દેશકે કહ્યું કે પહેલાની જેમ વસ્તુઓ નહિ રહે. હવે સેટ પર સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરાશે. સૌકોઈ નવા નિયમોનું પાલન કરશે અને સેટ પર ત્યારે જ આવશે જ્યારે તેમનો સીન હશે.

સીન્સમાં બદલાવ

સીન્સમાં બદલાવ

નિર્દેશકે ખુદ કહ્યું કે તેઓ એક પિલ્મ બનાવી રહ્યા હતા જેમાં લવમેકિંગ સીન હતા પરંતુ હવે તેઓ કોરોના સંકટને જોતા સીન બદલવાનું વિચારી રહ્યા છે.

એ જમાનો જ પાછોશે

એ જમાનો જ પાછોશે

નિર્દેશકે કહ્યું કે ઈન્ટીમેટ સીન માટે તે પહેલાવાળો જમાનો જ આવી શકે છે જ્યારે ફુલની મદદથી લવ મેકિંગ એટલે કે કિસના સીન દર્શાવવામાં આવતા હતા.

ઈન્ટીમેટ સીનની બાદબાકી

ઈન્ટીમેટ સીનની બાદબાકી

ડાયરેક્ટરે કહ્યું કે હવે એ તો સ્પષ્ટ છે કે ઈન્ટીમેટ સીન દેખાડી નહિ શકાય. બની શકે કે આવા સીન માટે કમ્પ્યૂટર ગ્રાફિક્સની મદદ લેવામાં આવે.

માસ્ક-ગ્લવ્સ

માસ્ક-ગ્લવ્સ

તેમણે કહ્યું કે કોરોના મહામારીના તમામ નિયમોના પાલન અંતર્ગત તમામ ક્રૂ મેમ્બર અને ટીમે માસ્ક ગ્લવ્સ પહેરવા પડશે. ઓછામા ઓછી વાતચીત થશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X