Pics : એવી બૉલીવુડ ફિલ્મો કે જેની સિક્વલ બનવી જોઇએ!

મુંબઈ, 21 મે : બૉલીવુડમાં રીમેક અને સિક્વલ્સની વણઝાર ચાલતી હોય, ત્યારે વર્ષ 2014માં અત્યાર સુધી અમુક એવી હિટ ફિલ્મો રિલીઝ થઈ ચુકી છે કે જેની રીમેક બને, તો તે પણ સફળ થઈ શકે છે.

બૉલીવુડના ફિલ્મમેકર્સ સિક્વલની લ્હાયમાં અમુક વખત તો ખોટી ફિલ્મોની પસંદગી કરી લે છે. સિક્વલનો ઇતિહાસ જોઇએ, તો અત્યાર સુધી હિટ સિરીઝ રહી છે મુન્નાભાઈ અને હેરાફેરી, તો ગોલમાલ સિરીઝ પણ અપેક્ષિત સફળતા મેળવી શકી હતી. બીજી બાજુ અનેક એવી જૂની ફિલ્મો છે કે જેની સિક્વલની લોકો રાહ જોઈ રહ્યાં છે. તેમાં આમિર ખાન અને સલમાન ખાન અભિનીત અંદાઝ અપના અપના ફિલ્મનો સમાવેશ થાય છે.

ચાલો તસવીરો સાથે જાણીએ બૉલીવુડ દર્શકો કઈ ફિલ્મોની સિક્વલની રાહ જોઈ રહ્યાં છે :

ક્વીન

ક્વીન

કંગના રાણાવતની ફિલ્મ ક્વીને લોકોને આશ્ચર્યમાં મુકી છે. આ ફિલ્મ એવી છે કે જેની સિક્વલ બને, તો ચોક્કસ હિટ થશે.

દિલ ચાહતા હૈ

દિલ ચાહતા હૈ

ફરહાન અખ્તરની ફિલ્મ દિલ ચાહતા હૈને લોકો ફરી એક વાર રૂપેરી પડદે સિક્વલ તરીકે જોવા માંગે છે.

અંદાઝ અપના અપના

અંદાઝ અપના અપના

સલમાન-આમિર-રવીના-કરિશ્મા અભિનીત કૉમેડી ફિલ્મ અંદાઝ અપના અપના પણ લોકોને ફરી વાર જોવા ગમશે.

ચેન્નઈ એક્સપ્રેસ

ચેન્નઈ એક્સપ્રેસ

વર્ષ 2013માં આવેલી સુપરહિટ મનોરંજક ફિલ્મ ચેન્નઈ એક્સપ્રેસની સિક્વલ આવે તો મજા પડી જાય.

યે જવાની હૈ દીવાની

યે જવાની હૈ દીવાની

કરણ જૌહર નિર્મિત અને અયાન મુખર્જી દિગ્દર્શિત યે જવાની હૈ દીવાનીની સિક્લ દ્વારા લોકો ફરી એક વાર રણબીર-દીપિકાની જોડી જોવા માંગે છે.

નાયક

નાયક

રાજકારણ પર આધારિત અનિલ કપૂર અભિનીત નાયક ફિલ્મની સિક્વલ બને અને તે પણ અરવિંદ કેજરીવાલ અને નરેન્દ્ર મોદીની જીતનો ઉમેરો કરીને બને, તો લોકો ચોક્કસ જોશે.

ગો ગોવા ગોન

ગો ગોવા ગોન

ઝોમ્બી મૂવી ગો ગોવા ગોનની સિક્વલ પણ ચાલી શકે છે.

વિકી ડૉનર

વિકી ડૉનર

આયુષ્માન ખુરાનાની ડેબ્યુ ફિલ્મ વિકી ડૉનરની સિક્વલનો લોકો ઇંતેજાર કરી રહ્યાં છે.

3 ઇડિયટ્સ

3 ઇડિયટ્સ

ચેતન ભગતની નવલકથા ફાઇવ પૉઇંટ સમવન પર આધારિત 3 ઇડિયટ્સના રેંચોને લોકો ફરી ફરી જોવા માંગે છે.

દેલહી બેલી

દેલહી બેલી

ઇમરાન, વીર અને કુણાલની ફિલ્મ દેહલી બેલીની સિક્વલ પણ જોવાલાયક હશે.

ઝિંદગી ના મિલેગી દોબારા

ઝિંદગી ના મિલેગી દોબારા

હૃતિક રોશનની આ ફિલ્મ ફરી વાર રૂપેરી પડદે સિક્વલ તરીકે સાકાર થાય તેવી સૌની ઇચ્છા હોય.

વૉન્ટેડ

વૉન્ટેડ

સલમાન-કૅટની જોડી વૉન્ટેડની સિક્વલમાં પણ દેખાય તો મજા પડી જાય.

ધ લંચબૉક્સ

ધ લંચબૉક્સ

આ એક ઓપન-એન્ડેડ સ્ટોરી હતી. ધ લંચબૉક્સની સિક્વલ જોવાલાયક બની શકે.

પાર્ટનર

પાર્ટનર

કૉમેડી ફિલ્મ પાર્ટનરમાં સલમાન-ગોવિંદાની કેમેસ્ટ્રી ખૂબ જામી હતી. સિક્વલમાં આ જોડી ફરી દેખાય, તો મજા પડી જાય.

ઐતરાઝ

ઐતરાઝ

વધુ એક બોલ્ડ અને હિટ ફિલ્મ ઐતરાઝ પણ સિક્વલને લાયક છે. દર્શકો અક્ષય-પ્રિયંકાની જોડીને ફરી વાર જોવા આતુર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X