Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

કાર્તિક આર્યનની બર્થડે પાર્ટીમાં સિતારાઓનો જમાવડો, વન પીસ ડ્રેસમાં દિશા પટણીએ મહેફિલ લૂંટી!

હાલમાં જ કાર્તિક આર્યને તેનો 32મોં બર્થડે સેલિબ્રેટ કર્યો છે. કાર્તિકે તેના બર્થડે પર પાર્ટી યોજી હતી. આ પાર્ટીમાં બોલિવૂડ સ્ટારનો જમાવડો જામ્યો હતો. હવે આ પાર્ટીના ફોટો વાયરલ થઈ રહ્યા છે.

હાલમાં જ કાર્તિક આર્યને તેનો 32મોં બર્થડે સેલિબ્રેટ કર્યો છે. કાર્તિકે તેના બર્થડે પર પાર્ટી યોજી હતી. આ પાર્ટીમાં બોલિવૂડ સ્ટારનો જમાવડો જામ્યો હતો. હવે આ પાર્ટીના ફોટો વાયરલ થઈ રહ્યા છે. પાર્ટીમાં અનન્યા પાંડે અને દિશા પટણી સહિતની હસીનાઓએ ચાર ચાંદ લગાવી દીધા હતા. હવે આ પાર્ટીના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

કાર્તિક આર્યને કારમાં એન્ટ્રી કરી

કાર્તિક આર્યને કારમાં એન્ટ્રી કરી

પાર્ટીમાં કાર્તિક આર્યન ડેસિંગ લાગી રહ્યો હતો. કાર્તિક આર્યન એકદમ હેન્ડસમ લાગી રહ્યો હતો. હવે તેના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. પાર્ટીમાં કાર્તિક આર્યને કારમાં એન્ટ્રી કરી હતી. અહીં તેને કેમેરા સામે પોઝ આપ્યા હતા. કાર્તિક સાથે ઘણા સિતારાઓ પર છવાયા હતા.

અનન્યા પાંડે

અનન્યા પાંડે

બોલિવૂડની ઉભરતી અભિનેત્રી અનન્યા પાંડે પણ પાર્ટીમાં પહોંચી હતી. અહીં અનન્યા વન પીસ ડ્રેસમાં જોવા મળી હતી. આ લુકમાં અનન્યા ક્યૂટ લાગી રહી હતી.

દિશા પટણી

દિશા પટણી

કાર્તિક આર્યનની બર્થડે પાર્ટીમાં દિશા પટણી આગ લગાવતી જોવા મળી હતી. આજકાલ તે કોઈ મિસ્ટ્રી બોય સાથે જોવા મળી રહી છે ત્યારે દિશા શોર્ટ ડ્રેસમાં કમાલની હોટ લાગી રહી હતી.

વાણી કપૂર

વાણી કપૂર

પાર્ટીમાં વાણી કપૂર પણ પહોંચી હતી. શોર્ટ ડ્રેસમાં વાણી કપૂર કમાલની સુંદર લાગી રહી હતી. તેના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

રોનિત રોય

રોનિત રોય

પાર્ટીમાં રોનિત રોય પણ પહોંચ્યા હતા. રોનિત રોય કાર્તિકની આર્યનની બર્થડે પાર્ટીમાં શાનદાર લુકમાં જોવા મળ્યા હતા.

મનીષ મલ્હોત્રા

મનીષ મલ્હોત્રા

કાર્તિક આર્યનની બર્થડે પાર્ટીમાં ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા પણ જોવા મળ્યા હતા. મનીષ મલ્હોત્રા પાર્ટીમાં સિમ્પલ લુકમાં જોવા મળ્યા હતા.

પાર્ટીમાં કાર્તિકના માતા-પિતા પણ પહોંચ્યા

પાર્ટીમાં કાર્તિકના માતા-પિતા પણ પહોંચ્યા

કાર્તિક આર્યનની પાર્ટીમાં બોલિવૂડ સ્ટાર સાથે તેના પરિવારના સભ્યો પણ જોવા મળ્યા હતા. આ તસવીરમાં તેની માતા, પિતા અને બહેન નજર આવી રહ્યાં છે. તેના ફોટો પણ વાયરલ થઈ રહ્યા છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X