બ્રૂના અબ્દુલ્લાની અંગત તસવીરો વાયરલ થઈ- જુઓ હૉટ એન્ડ સેક્સી પિક્સ
બ્રૂના અબ્દુલ્લાની અંગત તસવીરો વાયરલ થઈ- જુઓ હૉટ એન્ડ સેક્સી પિક્સ
એક્ટ્રેસ બ્રૂના અબ્દુલ્લા હાલમાં જ મા બની છે અને ત્યારથી જ તે સોશિયલ મીડિયા પર બહુ ઓછી જોવા મળે છે. પરંતુ તે કેટલી બોલ્ડ અને સેક્સી છે તે તો બધા જાણે જ છે. હાલ તેની કેટલીક જૂની હૉટ એન્ડ સેક્સી તસવીરોએ ધમાકો કરી દીધો છે અને ભારે વાયરલ થઈ રહી છે. આ તસવીરો ત્યારની છે જ્યારે બ્રૂના રજા માણી રહી હતી. જ્યારે તે ભારે બોલ્ડ અંદાજમાં તસવીરો પડાવતી જોવા મળી હતી.
બ્રૂનાએ હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ પર કેટલીક બિકિની અને સ્વિમસૂટ ફોટો શેર કરી હતી જેમાં તે બીચ પર ભારે બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે.

જબરી ફેમસ
સોશિયલ મીડિયા પર તેનું ફેન ફોલોઈંગ ઘણું વધુ છે અને પ્રેગ્નેન્સી દરમિયાન પણ તે ભારે ચર્ચામાં રહી હતી. અહીં જુઓ બ્રૂનાની હૉટ એન્ડ સેક્સી તસવીરો..

રિયાલિટી શો
બ્રૂના કેટલીય ફિલ્મો અને રિયાલિટી શોમાં જોવા મળી ચૂકી છે. તે હાલ બૉયફ્રેન્ડ સાથે વેકેશન મનાવતી જોવા મળી છે.

આ શોનો ભાગ બની
બ્રૂના અબ્દુલ્લા ટીવી રિયાલિટી શો કોમેડી ક્લાસેસ, ખતરો કે ખિલાડી અને નચ બલિયે-6માં પાર્ટિસિપેટ કરી ચૂકી છે.

ચર્ચામાં આવી ગઈ
તે આ રિયાલિટી શો બાદ ઘણી ચર્ચામાં આવી ગઈ હતી. ખતરો કે ખિલાડી બાદ બ્રૂનાની ભારે સ્ટ્રોન્ગ ઈમેજ સામે આવી હતી.

આ ફિલ્મોનો ભાગ
બ્રૂના બૉલીવુડમાં ભારે એક્ટિવ છે. તેમણે જય હો, મસ્તીજાદે, ગ્રાન્ડ મસ્તી, દેસી બૉય્ઝ અને આઈ હેટ લવ સ્ટોરી જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

ડેબ્યૂ
બૉલીવુડમાં કેટલીય પિલ્મ કરી ચૂકેલ બ્રૂનાએ 2007માં આવેલ ફિલ્મ કૈશથી બૉલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. જેમા તેણે આઈટમ ડાંસ પણ કર્યો હતો.

આઈટમ નંબર
બ્રૂના અબ્દુલ્લા ફિલ્મ દેસી બૉય્ઝના સુપરહિટ ગીત સુબહ હોને ના દેમાં પણ જોવા મળી હતી. આ ગીતમાં ખૂબસૂરત બ્રૂનાએ ભારે કહેર મચાવ્યો હતો.

કેલેન્ડર ગર્લ
ખૂબસૂરત અને બોલ્ડ અભિનેત્રી બ્રૂના અબ્દુલ્લા વર્ષ 2007માં કિંગફિશર કેલેન્ડર ગર્લ રહી ચૂકી છે. હાલ બ્રૂના મુંબઈમાં રહે છે અને એક્ટિંગની સાથોસાથ મોડેલિંગ પણ કરે છે.

બ્રાઝીલમાં ઘર છે
આ ઉપરાંત બ્રૂનાએ સાઉથની ફિલ્મોમાં પણ કામ કર્યું છે. વર્ષ 2012માં તેની તમિલ ફિલ્મ બિલ્લા-2 આવી હતી. બ્રૂના અબ્દુલ્લા મૂળ રૂપે બ્રાઝિલની રહેવાસી છે.

ઈન્ડિયા કેવી રીતે આવી
એક ઈન્ટર્વ્યૂ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે તે એક પ્રવાી તરીકે ફરવા માટે ભારત આવી હતી. અહીં આવ્યા બાદ તેણે મૂડ ચેન્જ કર્યો અને પછી મોડેલિંગ કરવા લાગી.

પહેલા પણ કામ કર્યું
બ્રૂનાએ ફિલ્મો પહેલા એડ અને મ્યૂજિક વીડિયોમાં પણ કામ કર્યું છે. તેમણે સૌથી પહેલા શેખર સુમનના મ્યુઝિક આલ્બમ મેરે ગમ કે દાયરેમાં કામ કર્યું હતું.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
