For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના સામે લડવા ભૂષણ કુમારે દાન આપી દીધી આટલી બધી રકમ, તમે પણ કહેશો વાહ..

કોરોના સામે લડવા ભૂષણ કુમારે દાન આપી દીધી આટલી બધી રકમ, તમે પણ કહેશો વાહ..

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કોરોના વાયરસ મહામારીને લઈ દુનિયાભરમાં જંગ ચાલુ છે. ભારતમાં 21 દિવસનું લૉકડાઉન ચાલી રહ્યું છે અને ફિલ્મી દુનિયા સાથે જોડાયેલી હસ્તીઓ કોરોના વિરુદ્ધ જંગમાં દિલ ખોલીને દાન આપી રહી છે. હવે આ મહામારી સાથેની જંગમાં ભૂષણ કુમારે પણ દાન આપ્યું છે. જણાવી દઈએ કે આખા ટી-સીરીઝ પરિવાર તરફથી ભૂષણ કુમારે પીએમ રાહત કોષમાં 11 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. જેની જાણકારી તેમણે ટ્વીટ કરીને આપી છે.

bhushan kumar

જણાવી દઈએ કે અગાઉ અક્ષય કુમારે પણ આ ખતરનાક મહામારી સામે લડવા માટે 25 કરોડ રૂપિયા પીએમ ફંડમાં જમા કરાવ્યા હતા. એટલું જ નહિ, બાહુબલી ફેમ એક્ટર પ્રભાસે 4 કરોડ, પવન કલયાએ 2 કરોડ, મહેશ બાબૂએ 1 કરોડ, અલ્લુ અર્જુને 25 લાખ, રામ ચરણે 70 લાખ અને રજનીકાંતે રોજમદાર મજૂરો માટે 50 લાખ ડોનેટ કર્યા. કમલ હસને પોતાના ઘરને જ હોસ્પિટલ બનાવવાની જરૂઆત કરી દીધી.

કોરોના: અક્ષય કુમારે આપ્યા 25 કરોડ, પીએમ મોદીએ કર્યા વખાણ, પત્નિએ કર્યું આ ટ્વીટકોરોના: અક્ષય કુમારે આપ્યા 25 કરોડ, પીએમ મોદીએ કર્યા વખાણ, પત્નિએ કર્યું આ ટ્વીટ

English summary
bushan kumar donated 11 crore from t-series-family
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X