ગુજ્જુ ગર્લ અવની મોદી બની કલેન્ડર ગર્લ, બતાવી કાતિલ અદાઓ
ગાંધીનગરની અવની મોદીએ સાઉથની અનેક જાણીતી ફિલ્મોમાં કામ કરીને પોતાની એક આગવી ઓળખ ઊભી કરી છે. ત્યારે હવે અવની મધુર ભંડારકરની મચઅવેટેડ ફિલ્મ કલેન્ડર ગર્લમાં કામ કરીને બોલીવૂડમાં પોતાની ડેબ્યૂ ફિલ્મ કરવાની છે.
એટલું જ નહીં કેલેન્ડર ગર્લ માટે અવનીએ સારી એવી મહેનત કરી છે. ત્યારે આ ફિલ્મના ટેલરમાં અવની લાગી રહી છે સુપર હોટ.ત્યારે આ ગુજ્જુ ગર્લ કલેન્ડર ગર્લની અને પહેલાની કેટલીક ખાસ તસવીરો જુઓ આ ફોટોસ્લાઇડરમાં...

ગુજ્જુ ગર્લ
ગાંધીનગરની આ ગુજરાતી છોકરી ચમકવાની છે મધુર ભંડારકરની ફિલ્મ કલેન્ડર ગર્લમાં

કાતિલ અદાઓ
જેમાં અવની તેના રોલની માંગ મુજબ કર્યું છે ભરપૂર અંગપ્રદર્શન

અવની મોદી
ભલે કલેન્ડર ગર્લમાં અવનીએ તેનો બોલ્ડ અંદાજ બતાવ્યો હોય પણ અવનીને એક ક્યૂટ ગર્લ તરીકેની ઇમેજ લોકોને વધુ પસંદ છે.

ક્યૂટી અવની
આ ફોટોશૂટમાં અવનીનો બબલી અને ક્યૂટ અવતાર જોવા મળ્યો.

બબલી
ક્યૂટ બેબી ફ્રોક અને ટોપમાં અવની મોદી લાગી રહી હતી ક્યૂટ અને બબલી

ઉફ્ફ યે અદા
જો કે પોતાની અદાઓના ઝલવાની કાયલ કરવામાં પણ અવની બિલકુલ પાછળ પડે તેવી નથી

નખારાળી અવની
અદાઓ અને નખરા કરતા તો કોઇ અવનીથી શીખે જરા તેની આ અદાઓ તો જુઓ

બ્યૂટિફુલ અવની
આ ફોટોશૂટમાં નાઇટીમાં માસૂમ અદાઓ બતાવી અવની મોદીએ

ક્યા અદા ક્યા ઝલવે
એટલું જ નહીં અવનીની અદાઓની તો વાત છે કંઇક ખાસ

કન્ફૂઝ અવની
કન્ફૂઝ છે અવની અને આ કન્ફૂઝન અવની બનાવી રહી છે ક્યૂટ

સ્માઇલ
અવનીની 100 વોલ્ટની સ્માઇલના છે લાખ્ખો દિવાના

મુછે હો તો નથ્થુરામ કી
લાગે છે આ ફોટો પડાવતી વખતે મસ્તીખોર અવનીએ નથ્થુરામની મુછાને યાદ કરી છે.

અવની છે પોતાની દિવાની
માનવામાં નથી આવતું તો આ ફોટો જ જોઇ લો પોતાની તસવીર બતાવી રહી છે અવની આ
-
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી








Click it and Unblock the Notifications
